પંચામૃત (Panchamrita Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

#mr
#મિલ્ક રેસિપી
#Post 3
"પંચામૃત " આ બધા ભગવાન ને અતિ પ્રિય.
દૂધ ની શુદ્ધતા, દહીં ની સંપન્નતા, મઘ ની મધુરતા,સાખર નો આનંદ, ઘી ની શ્રેષ્ટતા આવા પાંચ ઘટકો નો પવિત્ર સંગમ એટલે પંચામૃત .
ચાલો જોઈએ કેવી રીતે બનવાનું યે

પંચામૃત (Panchamrita Recipe In Gujarati)

#mr
#મિલ્ક રેસિપી
#Post 3
"પંચામૃત " આ બધા ભગવાન ને અતિ પ્રિય.
દૂધ ની શુદ્ધતા, દહીં ની સંપન્નતા, મઘ ની મધુરતા,સાખર નો આનંદ, ઘી ની શ્રેષ્ટતા આવા પાંચ ઘટકો નો પવિત્ર સંગમ એટલે પંચામૃત .
ચાલો જોઈએ કેવી રીતે બનવાનું યે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧/૪ વાટકીદૂધ
  2. ૧/૨ વાટકીદહીં
  3. ૩ ચમચીમધ
  4. ૨ ચમચીઘી
  5. ૧ ચમચીખાંડ
  6. ૨-૩ તુલસી પાન

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    દહીં ને સરખી રીતે ઘોટી લો. પછી એમાં દૂધ, ઘી નાખીને મિક્સ કરો. ત્યારબાદ એમાં ખાંડ અને મઘ નાખીને મિક્સ કરો. પછી એના પર તુલસી પાન થી ગાર્નિશ કરો અને ભગવાન ને પ્રસાદ ધરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes