પંચામૃત (Panchamrut Recipe in Gujarati)

#SFR
#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી
આજે શીતળા સાતમે માતાજી ને પંચામૃત અને ઘંઉનાં લોટ ની કુલેર ધરાય. સવારે વહેલા નહાઈ આ પ્રસાદ તૈયાર કર્યો છે.
આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે લાલા ને નવડાવવા પણ પંચામૃત બનશે. ૫ વસ્તુઓ થી બનતું હોવાથી પંચામૃત કહેવાય તેમાં રહેલી દરેક વસ્તુઓ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી ગણાય છે તેથી હિંદુ વિધિ થી થતી દરેક પૂજા માં પંચામૃત નું આગવું મહત્વ છે.
પંચામૃત (Panchamrut Recipe in Gujarati)
#SFR
#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી
આજે શીતળા સાતમે માતાજી ને પંચામૃત અને ઘંઉનાં લોટ ની કુલેર ધરાય. સવારે વહેલા નહાઈ આ પ્રસાદ તૈયાર કર્યો છે.
આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે લાલા ને નવડાવવા પણ પંચામૃત બનશે. ૫ વસ્તુઓ થી બનતું હોવાથી પંચામૃત કહેવાય તેમાં રહેલી દરેક વસ્તુઓ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી ગણાય છે તેથી હિંદુ વિધિ થી થતી દરેક પૂજા માં પંચામૃત નું આગવું મહત્વ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધમાં દહીં, ખાંડ, મધ, ઘી મિક્સ કરી લો. હવે ૧ તુલસી પત્ર ધોઈ ને મૂકો તો તૈયાર છે પંચામૃત.
Similar Recipes
-
પંચામૃત (Panchamrita Recipe In Gujarati)
#mr#મિલ્ક રેસિપી#Post 3"પંચામૃત " આ બધા ભગવાન ને અતિ પ્રિય.દૂધ ની શુદ્ધતા, દહીં ની સંપન્નતા, મઘ ની મધુરતા,સાખર નો આનંદ, ઘી ની શ્રેષ્ટતા આવા પાંચ ઘટકો નો પવિત્ર સંગમ એટલે પંચામૃત .ચાલો જોઈએ કેવી રીતે બનવાનું યે Deepa Patel -
પંચામૃત (Panchamrit Recipe In Gujarati)
#SFR#SJR#પંચામૃત#Panchamrit#parsad#janmashtami#cookpadgujaratiદૂધ ની શુદ્ધતા, દહીં ની સંપન્નતા, મઘ ની મધુરતા, સાકર નો આનંદ, ઘી ની શ્રેષ્ટતા આવા પાંચ ઘટકોનો પવિત્ર સંગમ એટલે પંચામૃત. Mamta Pandya -
પંચામૃત જન્માષ્ટમી સ્પેશિયલ (Panchamrut Janmashtami Special Recipe In Gujarati)
પંચામૃત - જન્માષ્ટમી સ્પેશિયલ#પંચામૃત#SFR #શ્રાવણ_ફેસ્ટિવ_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveપૃથ્વી પર નાં પાચ અમૃત ને ભેગા કરી ને જે પવિત્ર અમૃત બનાવાય છે. એને જ પંચામૃત કહેવાય છે. કોઈપણ ધાર્મિક શુભ કાર્ય પંચામૃત વગર થાય જ નહિ. પંચામૃત નો સમાવેશ પ્રભુ માટે સ્નાન, અભિષેક, પ્રસાદ તરીકે થાય છે. આજે ઠાકોરજી ને પંચામૃત અને અભ્યંગ સ્નાન કરાવાય છે .નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી Manisha Sampat -
પંચામૃત (Panchamrit Recipe In Gujarati)
#SFR#SJR#cookpad_india#cookpad_gujપંચામૃત એટલે પંચ + અમૃત , પંચ એટલે કે પાંચ અને અમૃત એટલે અમૃત સમાન પાંચ ઘટકો દૂધ, દહીં, મધ, ઘી અને સાકર થી બનતું વ્યંજન. પંચામૃત નો ઉપયોગ ખાસ કરી ને બધી પૂજા માં થતો હોય છે. બહુ સરળતા અને ઝડપ થી બનતું પંચામૃત બધી જાત ના પ્રસાદ માં મુખ્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ ને માખણ, દૂધ, દહીં, મીશ્રી અતિ પ્રિય છે. એટલે પંચામૃત નો પ્રસાદ તેમના માટે ખાસ છે. સામાન્ય રીતે પંચામૃત માં દૂધ, દહીં, મધ, ઘી અને સાકર હોય છે પણ તુલસી પત્ર, સૂકા મેવા અને મખાના નો પણ ઉપયોગ થાય છે. Deepa Rupani -
ઘઉં નાં લોટ ની કુલેર (Wheat Flour Kuler Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ નિમિત્તે માતાજી ને ધરવા ઘંઉનાં લોટ ની કુલેર બને. આજનાં દિવસે માતાજી નેઘઉંનાં લોટ ની કુલેર તથા પંચામૃત ધરાવવામાં આવે છે. પછી જ ઘરે આવી ટાઢું બનાવેલું ભોજન જમાય. Dr. Pushpa Dixit -
-
પંચામૃત જન્માષ્ટમી સ્પશિયલ
#SFR#SJR#RB20#Week _૨૦પંચામૃત જન્માષ્ટમી સ્પશિયલઆથમ સ્પેશિયલજન્માષ્ટમી પ્રસાદ Vyas Ekta -
-
પંચામૃત લસ્સી
#મિલ્કી#goldenapron3#Week10પંચામૃત આમ તો પૂજા માં ભોગ માં લેવાય છે પણ સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે આરોગ્ય ની રીતે પણ ખૂબ મહત્વ છે એટલે મે આજે એમાંથી લસ્સી બનાવવા નો પ્રયત્ન કર્યો છે Dipal Parmar -
બાજરા ના લોટ ની કુલર (Bajra Lot Kuler Recipe In Gujarati)
બાજરા ના લોટની કુલેર આપણે શીતળા સાતમ માં શીતળા માતાજી ને પ્રસાદીમાં ધરાવીએ છે. Hetal Siddhpura -
પંચામૃત (Panchamrit Recipe In Gujarati)
#SFR#SJR#Janmashtami_Special#cookpadgujarati પાંચ પ્રકારની વિષેશ વસ્તુઓને મિશ્રિત કરીને પંચામૃત બનાવવામાં આવે છે. આ વસ્તુઓ છે-દૂધ, દહીં, સાકર, ઘી અને મધ. પાંચ પ્રકારના પંચામૃત દેવી-દેવતાઓને અર્પિત કરવા અને નિર્માણ કરવાની પરંપરા છે પરંતુ મુખ્ય રૂપે શ્રી હરિની પૂજામાં તેનો વિષેશ પ્રયોગ થાય છે. તેના વિના શ્રી હરિના કોઇ અવતારની પૂજા નથી થતી. પંચામૃત પહેલા દેવી -દેવતાઓને અર્પણ કરવામાં આવે છે અને પછી પ્રસાદ સ્વરૂપે લોકોમાં વહેંચવામાં આવે છે. મહાભારત મુજબ, સમુદ્રમંથન દરમિયાન થયેલા તત્વોમાં પંચામૃત એક હતું. પંચામૃત શબ્દ બે શબ્દોથી બનેલું છે. પંચ એટલે કે પાંચ અને અમૃત એટલે અમરત્વ પ્રાપ્ત કરવા માટે. તેથી જ તેને પંચામૃત કહેવામાં આવે છે કારણ કે, તે દેવતાઓ માટેનું જળ કહેવાય છે. અભિષેક દરમિયાન પંચામૃત નો ઉપયોગ થાય છે. આ પવિત્ર જળના મિશ્રણનો ઉપયોગ દેવી -દેવતાઓની મૂર્તિઓને સ્નાન કરવા માટે થાય છે. દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આ દિવસે થયો હતો. દૂધ, ઘી, દહીં, માખણ વગેરે વસ્તુઓ કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે. આ ખાસ પ્રસંગે પંચામૃતથી વધુ સારું શું હોઈ શકે. Daxa Parmar -
પંચામૃત (Panchamrita Recipe In Gujarati)
#NFR હુ આ રેસીપી ને સુપર કોલ્ડ્રિંકસ નામ આપીશ કારણ કે આપણા પૂર્વજો એ આમા વપરાતી બધી સામગ્રી ને અમૃત સમાન ગણાવી છે એટલે તો પુજા અર્ચના કરવામાં પહેલા પંચામૃત ની જરૂર પહેલા પડે છે ત્યાર બાદ પુજા કરવામાં આવે છેKusum Parmar
-
-
-
-
-
પંજરી (Panjari Recipe In Gujarati)
#ff3#શ્રાવણપંજરી એ જન્માષ્ટમી માં શ્રી કૃષ્ણ ભગવાન ના ભોગની સામગ્રી છે. જે જન્મોત્સવ પછી પ્રસાદ તરીકે વેચવામાં આવે છે. Hemaxi Patel -
ઘઉં ની કુલેર (Wheat Flour Kuler Recipe In Gujarati)
#ff3Festival-શીતળા શાતમપ્રસાદ- ઘઉં ની કુલેર Himani Vasavada -
સાતમ ના કુલેર લાડુ (Satam Kuler Ladoo Recipe In Gujarati)
#SFR સાતમ ના દિવસે માં શીતળા ને પ્રસાદીમાં ધરાવતા કુલેર ના લાડુ Sushma vyas -
-
કુલેર (Kuler Recipe In Gujarati)
#સાતમ#શીતળા સાતમ#માઇઇબુક 22શીતળા સાતમ માં અને બાજરા ના લોટ ની કુલેર ધરાવીએ છીએ.દરેક ની કુલેર બનાવવાની રીત તેમના ઘર ના રિવાજ પ્રમાણે અલગ અલગ હોય છે ...અહી હું મારી રીત મુકું છું. જે ના થી કુલેર એકદમ સોફ્ટ થાય છે. Hetal Chirag Buch -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4દરેક પ્રકારની ખાંસીનો અકસીર ઉપાય તરીકે મારી મમ્મીએ મને આ કાવો બનાવતા શીખવ્યો છે અને ખરેખર તેના સેવન થી ખાંસી મટી પણ જાય છે. Bindiya Prajapati -
પંજરી (Panjari Recipe In Gujarati)
#SFR જયશ્રી કૃષ્ણ, ઠાકોરજી ને જન્માષ્ટમી પર વિશેષ રીતે પંચાજીરી કે પંજરી ધરાવાય છે. Pinal Patel -
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
ચોકોલેટ મિલ્ક શેઇક(Chocolate Milk shake recipe in Gujarati)
ચોકલેટ અને ચોકલૅટ મિલ્ક શેઇક બાળકો અને મોટા બધાને ભાવે પણ ચોકલેટ નાના છોકરાવ ને નુક્સાન પણ કરે તો આ ચોકલેટ અને કોકો પાઉડર વગર ચોકલેટ મિલ્ક શેઇક બનાવ્યો છે જેમાં ચોકોલેટ ની જગ્યા એ ચોકોલેટ પ્રોટીન પાઉડર જે નાના બાળકો માટે આવે તે અને મધ નાખી ને બનાવ્યો છોકરાવ દુધ પીવામા બોવજ નખરાં કરે પણ આ રિતે આપો તો તરતજ પિય જાય અને પ્રોટીન પાઉડર અને મધ થી તે હેલ્ધી શેઇક બને છે અને આ શેઇક મારા માટે એટલે ખાસ છે કેમકે આ શેઇક મારી 12 વરસ ની દિકરી એ બનાવ્યો Hetal Soni -
આમળાં નો ચ્યવનપ્રાશ (Aamla Chyawanprash Recipe In Gujarati)
#GA4 #Week15શિયાળ ની શરૂઆત થાય ને તરત જ સવારે 1 ચમચી ખાવા થી શરદી માં ખુબ જ રાહત રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. નાના બાળકો માટે પંણ ખુબજ લાભદાયી છે. Arpita Shah -
કુલેર(kuler recipe in gujarati)
# સાતમ શ્રાવણ મહિના માં સાતમ ના દિવસે શીતળા માં ને કુલેર નો પ્રસાદ જ હોય છે. તેથી મે અહી ઘઉં ના લોટ ની કુલેર બનાવી છે. Tejal Rathod Vaja -
-
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1હાલ ની કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ દરેક ઘરો માં કાઢો બનતો હોય છે.આમ પણ શિયાળા ની ફુલ ઠંડી માં જો ગરમા ગરમ કાઢો પીવાની મજા આવી જાય...બધા જ મરી મસાલા ના ઉપયોગ થી બનવા માં આવે છે. Namrata sumit -
હિબિસ્ક્સ લેમનગ્રાસ અને બેસિલ હની ટી (જાસુદ, લીલી ચા, તુલસી અને મધ ની ચા)
#ટીકોફી#પોસ્ટ8ઘણા તત્વો ભેગા કરી ને આપણા સ્વાદ અનુસાર અને શરીર ને જરૂરી એવી કોમ્બો ટી બનાવી શકાયઃ છે. આ ચા મા મેં જાસુદ, તુલસી, લીલી ચા, મધ, લીંબુ નો ઉપયોગ કર્યો છે. વિટામીંસ અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર આ ચા રોગપ્રતિકાર શકતી વધારવા માટે ખુબ ઉપયોગી છે. ચામડી ના વિકાર દૂર કરે છે. પેટ ની ગરમી ઓછી કરે છે. ડિટોક્સ કરવા મા મદદ કરે છે. અને શરીર સ્ફૂર્તિલું રાખે છે. Khyati Dhaval Chauhan
More Recipes
ટિપ્પણીઓ