પંચામૃત (Panchamrita Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#mr

શેર કરો

ઘટકો

  1. 1/4 વાડકીદૂધ
  2. 1/2 વાડકીદહીં
  3. 2 ચમચીમધ
  4. ૨ ચમચીઘી
  5. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીંને સરખી રીતે વલોવી લો. પછી તેમાં દૂધ, ઘી, ખાંડ અને મધ નાખીને મિક્સ કરો.

  2. 2

    રેડી છે પંચામૃત. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર થી મધ અને ઘી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes