મહેસાણા ફેમસ ડુંગળીયુ (Mehsana Famous Dungariyu Recipe In Gujarati)

#SVC
@hema oza ની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ મહેસાણા ફેમસ ડુંગળીયુ બનાવ્યું છે જે ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બન્યું છે.
મહેસાણા ફેમસ ડુંગળીયુ (Mehsana Famous Dungariyu Recipe In Gujarati)
#SVC
@hema oza ની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ મહેસાણા ફેમસ ડુંગળીયુ બનાવ્યું છે જે ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બન્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને ચાર કટકા માં સમારી લો. બેબી ઓનીયન ને પણ છાલ છોલી લો.ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં ડુંગળી ના કટકા ઉમેરી ને થોડી વાર સાતળો ડુંગળી નો કલર ને થોડી નરમ પડે ત્યાં સુધી થવા દો.
- 2
પછી ડુંગળી થઈ જાય એટલે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી હલાવો ને પછી શીંગ દાણા નો ભૂકો ટામેટાં ની ગેૃવી નાખી હલાવી લો.
- 3
ત્યારબાદ ટામેટાં ને શીંગ દાણા સરસ રીતે મિક્ષ થઈ જાય એટલે તેમાં બધાં મસાલા કરો ને થોડું પાણી નાખી શાક ને થવા દો પછી તેમાં જે બેબી ઓનીયન રાખી છે તે ઉમેરો ને દહીં લીલી ડુંગળી પણ ઉમેરી શાક માથી તેલ છુટું ન પડે ત્યાં સુધી થવા દેવુ.તો તૈયાર છે.. મહેસાણા ફેમસ ડુંગળીયુ..જેને ગરમાગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટરૂટ રવા ઢોકળા (Beetroot Rava Dhokla Recipe In Gujarati)
@Noopur_221082આપની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ ટ્રાય કર્યા છે જે ખરેખર ખુબ જ સરસ બન્યા છે અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો જાણવા મળ્યો Riddhi Dholakia -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
લેફ્ટઓવર રાઇસ મેંદુવડા (Leftover Rice Meduvada Recipe In Gujarati)
@Noopur_221082 ની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ લેફ્ટઓવર રાઇસ મેંદુવડા બનાવ્યા જે ખરેખર ખુબ જ સરસ બન્યા.ક્યારેક રસોઈમાં ભાત વધારે બની જાય ત્યારે આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. Riddhi Dholakia -
રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
#GA4#week21 તમામ માતાઓને માતૃદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.માઁ ના વાત્સલ્યને વાચા આપવા માટે તો શબ્દકોશ પણ ઓછો પડે..માઁ ના આશીર્વાદ તો અમૂલ્ય છે...હું તો ખુબજ નસીબદાર છું કે મને મારી બને માતાઓ તરફ થી બમણા આશીર્વાદ મળ્યા છે.....મારી આજની રેસિપી મારી બન્ને માતાઓ માટે છે.🙏🏻💐આજે અહીં મેં મારી મમ્મીની મનગમતી રેસીપી રાજમા ચાવલ રજૂ કરી છે. Riddhi Dholakia -
મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dungariyu Recipe In Gujarati)
આજે મેં મહેસાણા જિલ્લાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની ટ્રાય કરી છે.આ વાનગી મહેસાણા માં બહુજ ફેમસ છે અને શિયાળામાં જ લોકો એની મઝા માણે છે.તો ચાલો, આપણે પણ એની મઝા માણીએ.Cooksnap@kala_16 Bina Samir Telivala -
વાલોર રીંગણ અને બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati મેં હાથી ઊંધિયા મસાલા નો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં ખુબ સરસ બન્યું Amita Soni -
ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
#TT1Post - 3ડુંગળીયુંMere Mann ❤ Ye Bata De Tu... Kis aur Chala Hai Tu...Kha Khaya Nahi Tune...... Kya khane Ja Raha Hai Tu...Jo Hai Yuuuuuummmmilicios Jo Hai Delicious.....Wo Recipe kya Hai Bata....DUNGALIYU....... Tu 1 Bar Banake KhaDUNGALIYU...TU khud 1Bar Banake Khaaaaaaa મેં પહેલી વાર ડુંગળીયું બનાવ્યું.... Thanks To Cookpad ..... આ વખતની #TT1 Challenge મા "ડુંગળીયુ" લાવવા બદલ.... ખૂબજ સ્વાદિષ્ટ છે.... મજ્જા પડી ગઇ બાપ્પુડી Ketki Dave -
ટોમેટો ભરતા(Tomato Bharta Recipe In Gujarati)
#GA4 #Week11 #greenonion#Post2શિયાળામાં ઓળો (ભરતું) ખાવાની બહુ જ મજા આવે છે.. મેં આજે ટોમેટો ભરતું બનાવ્યું છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે.. Kshama Himesh Upadhyay -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2# કોથમીરવડી આ મહારાષ્ટ્રીયન રેસીપી છે મેં તેમાં થોડા ફેરફાર કરીને બનાવી છે આમ તો આ રેસિપી ડીપ ફ્રાય કરવાની હોય છે પરંતુ મેં આ રેસિપી સેલો ફ્રાય કરીને બનાવી છે ખુબ સરસ લાગે છે Vaishali Prajapati -
મઠીયા (Mathia Recipe In Gujarati)
#DFT#@rekhavora .. મઠીયા મે રેખાબેન વોરાની રેસીપી માંથી પ્રેરણા લઈને પ્રથમ વખત પ્રયાસ કર્યો છે જે ખરેખર ખુબ જ સરસ સ્વાદિષ્ટ અને ગળચટ્ટા બન્યા છે.અને બધાને ખૂબ જ પસંદ પડ્યા છે. Riddhi Dholakia -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1ડુંગળીયુ આમ તો મહેસાણા નું ફેમસ શાક છે જ્યારે અમારે અહીં કાઠિયાવાડમાં આખી ડુંગળીનું શાક વધુ ખવાય છે ...આજે મેં એ બંનેના કોમ્બિનેશન નું શાક બનાવ્યું છે Hetal Chirag Buch -
મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
@Hemaxi79 ની રેસીપી માંથી પ્રેરણા લઈને તૈયાર કરેલ છે Riddhi Dholakia -
-
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER : અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળાઅમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે ત્યાં બધી ટાઈપની વેરાઈટી મળી રહે છે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી આઈટમ અમદાવાદમાં મળી જાય છે. લગ્ન પ્રસંગ મા લાઈવ ઢોકળા નુ અલગથી કાઉન્ટર રાખવામા આવે છે .તો આજે મેં ઘરે અમદાવાદના ફેમસ ગરમાગરમ લાઈવ ઢોકળા બનાવ્યા. Sonal Modha -
મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindia#cookpadgujaratiકઢી એ એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે ચણાના લોટ અને ખાટા દહીંથી બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગીની ઘણી વિવિધતાઓ છે અને આજે મેં મનપસંદ શાકભાજીનો ઉપયોગ કરીને કઢી બનાવી છે, જેને વેજીટેબલ કઢીના નામથી વધુ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવી છે,વેજીટેબલ કઢીમાં દહીંની સાથે સાથે શાકભાજી પણ ખૂબ જ આરોગ્યપ્રદ રીતે ભળી જાય છે અને બાળકો પણ હોશભેર પ્રેમથી આરોગે છે. Riddhi Dholakia -
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
#AM3ગાંઠીયા નું શાક અમારા કાઠિયાવાડી ઘરમાં ખૂબ જ ટેસ્ટી બને.. હમણાં તો ઉનાળામાં લીલોતરી શાક ની અછત પડે એટલે કે અચાનક મહેમાન આવી ચડે તો.. ઘરમાં શાક હાજર ન હોય તો.. ગાંઠીયા તો અમારા કાઠિયાવાડી ઘરમાં હોય જ.. એટલે ફટાફટ બની જાય..અને ટેસ્ટ માં પણ લાજવાબ .. હોટેલ કરતા પણ સારૂ થઈ જાય.. Sunita Vaghela -
ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
#TT1ફ્રેન્ડસ, મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયુ એટલે કે આખી ડુંગળીનું ટેસ્ટી શાક બનાવવા ની રીત એકદમ અલગ છે અને એટલે જ બીજા શાક કરતાં તેનો સ્વાદ પણ અલગ છે. બાજરીના રોટલા, પરોઠા, જુવારની રોટલી સાથે આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. થોડા ફેરફાર સાથે નાની ડુંગળી માંથી બનાવવામાં આવતાં આ શાક ની લેખિત રેસીપી નીચે આપેલ છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર મારી ચેનલ "Dev Cuisine" માં સર્ચ કરો.#Dungaliyurecipe👍 asharamparia -
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.#PS Nayana Pandya -
ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati)
#AM3 આજે મેં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભરેલા ટામેટાનું શાક બનાવેલ છે જે એક આપણી શાક ની ડીશ માં વધારો કરે છે એને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે... Bansi Kotecha -
સેવ ઉસળ (વડોદરા ફેમસ સ્ટ્રીટ ફૂડ)
વરસાદની સિઝન છે તો આમાં આપણને ચટપટું ખાવાનું મન થાય છે. તો ચાલો આજે આપણે બનાવીશું મોનસુન રેસીપી વડોદરાનુ ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આપણે બધાની મનપસંદ રેસીપી સેવ ઉસળ શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
ગુજરાતી ભાણું
# ટ્રેડિશનલ---- હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે હું તમારા માટે લઈને આવીશું ગુજરાતની મનપસંદ મગની દાળની ખીચડી અને ટામેટાનો સુપ જે ખુબ સરસ બન્યું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ છે અને સુગંધમાં પણ ખુબ સરસ છે આજે કંઈક અલગ બનાવ્યું છે કેટલાક લોકો કઢી દહીં છાશ એવુ તો કંઈક કરતા જ હોય છે પણ આજે મેં ખીચડી સાથે ટામેટા સૂપ નો સ્વાદ માણ્યો છે તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો અને મને મંતવ્ય જણાવશો Khyati Ben Trivedi -
ભીંડા નું ગ્રેવીવાળું શાક (Bhinda Gravyvalu Shak Recipe In Gujarati)
#SVCસમર રેસીપી ચેલેન્જખુબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક પૂરી પરોઠા રોટલી સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
કાંદા ટામેટાં નું શાક (Onion Tomato Shak Recipe In Gujarati)
#SVCસમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Falguni Shah -
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
સુરેન્દ્રનગર ના ફેમસ સમોસા (Surendranagar Famous Samosa Recipe In Gujarati)
#CTહું હરીતા મેંઢા સુરેન્દ્રનગર થી આજે મેં અહીંયા સુરેન્દ્રનગર ના ફેમસ રાજેશ ના સમોસા ની રેસિપી શેર કરી છે કે જે અહીં ના ખુબ જ ફેમસ છે. યુટ્યુબ પર એનો વીડિયો પણ તમે જોઈ શકશો. Harita Mendha -
ઉસળ
આજે મેં વેસ્ટ માંથી બેસ્ટ રેસીપી બનાવવાની ટ્રાય કરી છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બની છે . ઉસળ બનાવ્યું છે. લંચ ના મગ ભાત શાક બધુ થોડુ થોડુ લેફ્ટ ઓવર પડ્યુ હતુ . એમાથી બનાવ્યુ છે . Sonal Modha -
ભરેલા મરચા (Bharwa mirch recipe in Gujarati)
#GA4#Week13#chilli લાલ-લીલા મરચા માંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. ઘણી બધી વાનગીઓ માં મરચાનો ઉપયોગ સાઈડ મસાલા તરીકે પણ કરવામાં આવે છે. મરચા માથી આટીયું, શાક, સંભારો તે જ રીતે ભરેલા મરચા પણ ખુબ જ સરસ બને છે. ચણાનો લોટ અને સિંગદાણામાં મસાલા ઉમેરી ભરેલા મરચા નું સ્ટફિંગ બનાવવામાં આવે છે. Asmita Rupani -
ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક #week1આ શાક મહેસાણાનુ ખૂબ જ પ્રખ્યાત છે.આ શાક ચોમાસામાં તેમજ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે આ શાક સાથે રોટલો, ગોળ, અથાણું, પાપડ ખુબ જ સરસ લાગે છે.બાળકોને પણ ખુબ જ પસંદ આવશે.(લોકડાઉન હોવાથી લીલી ડુંગળી મળી નથી છતાં પણ ખુબ જ સરસ બન્યું છે) Kala Ramoliya -
આલુ કી થેચૌની. Aalu ki thechoni Recipe in Gujarati)
#નોર્થ ઉતરાખંડ ની આ રેસીપી છે ત્યાં નુ એક પ્રકારનું શાક છે કે પૂરી , રોટલી અને ભાત સાથે સર્વ કરવા માં આવે છે હુ તેની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #RawTurmeric લીલી હળદરનું શાક ગુજરાતમાં ખૂબ જ બને છે વડોદરા સુરતમાં ઘણું પ્રખ્યાત છે લીલી હળદરનું શાક માં આમ તો ઘણા શાકભાજી ઉમેરી શકાય છે પણ મેં ફક્ત લીલી હળદરનું શાક બનાવ્યું છે Khushbu Japankumar Vyas
More Recipes
ટિપ્પણીઓ (9)