જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૪ લોકો
  1. ૧૦૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૨૦૦ ગ્રામ મેંદો
  3. ૨૦૦ ગ્રામ રવો
  4. ૨ ટી સ્પૂનજીરું
  5. મીઠું પ્રમાણસર
  6. ઘી નું મોણ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    ચણા નો લોટ મેંદો અને રવો ભેગો કરી તેમાં મીઠું સ્વાદ મુજબ,જીરું,ઘી નું મોણ નાખી લોટ બાંધવો ૧ કલાક સુધી બાજુ પર રાખો પછી તેને ખાંડો

  2. 2

    તેમાં થોડું ઘી નાખી કેળવો તેના લુવા કરી તેને વણો તેના ઉપર કા તા વડે કાપા પાડી થોડીવાર સૂકાવા મૂકો

  3. 3

    તેને તેલ મા તળી લો તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ (3)

Similar Recipes