મિક્સ દાળ ના હેલ્ધી ચીલા (Mix Dal Healthy Chila Recipe In Gujarati)

ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આમાં ભરપૂર માત્રામાં દાળ અને વેજીટેબલ આવે છે.
મિક્સ દાળ ના હેલ્ધી ચીલા (Mix Dal Healthy Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આમાં ભરપૂર માત્રામાં દાળ અને વેજીટેબલ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં બધી દાળ લઈ પાણીમાં ધોઇને જરૂર મુજબ પાણી ત્રણ કલાક માટે ઢાંકીને પલળવા દો
- 2
ત્યારબાદ મિક્સર જારમાં બારીક સમારેલા ટામેટાં ડુંગળી ગાજર લસણ લીમડાના પાન આદુ મરચા લસણ અને દાળ ઉમેરી જરૂર મુજબ પાણી નાખીને પીસી લો પછી તેમાં મસાલા કરી બરાબર મિક્ષ કરી લો
- 3
ત્યારબાદ ગેસ પર નોન સ્ટિક તવી ગરમ મૂકી થોડું તેલ લગાડી ચીલ્લાને પાથરી દો ત્યારબાદ ઉપરથી બટર લગાડો અને પલટાવી પાછું બદામી રંગનું થાય ત્યાં સુધી શેકી લો
- 4
ત્યારબાદ ઉપરથી ખમણેલું ચીઝ નાખી દો તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ મિક્સ દાળના હેલ્ધી ચીલા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
-
-
-
મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
#DRપ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
મિક્સ દાળ ઢોસા જૈન (Mix Dal Dosa Jain Recipe In Gujarati)
#ChooseToCook#KERદાળ ના ઢોસા એક નવી વાનગી છે જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.આમાં ચોખા બિલકુલ નથી વાપરતા અને નથી દાળ ને પલાળવી પડતી કે આથો લેવો પડતો. એટલે પર્યુષણ નિમિત્તે આઈડયલ વાનગી છે. સાથે સાથે છોકરાઓ અને મોટા બધા ને ઢોસા ભાવતા જ હોય છે તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે.બધી દાળ ને લીધે આ ઢોસા પ્રોટીન થી ભરપુર છે એટલે હેલ્થી પણ બહુજ છે. અમે બ્રેકફાસ્ટ માં રવિવારે લગભગ આ ઢોસા અથવા કોઈ વાર બીજી વેરાઇટી ના ઢોસા પણ બનાવીયે છે. ઢોસા એક એવી વાનગી છે જે બ્રંચ માં પણ ચાલે. Bina Samir Telivala -
-
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે અને મોટા લોકોને પણ Falguni Shah -
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
-
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
-
-
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (4)