ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામગુવાર
  2. ઢોકળી ના લોટ માટે
  3. 3 કપધઉં નો લોટ
  4. 1 કપચણા નો લોટ
  5. 2 ચમચીતેલ
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. જરૂર પ્રમાણે પાણી
  10. વધાર માટે
  11. 1/4 ચમચી રાઈ
  12. 1/4 ચમચી હિંગ
  13. જરૂર પ્રમાણે પાણી
  14. શાક માટે
  15. 2 ગ્લાસજરૂર પ્રમાણે પાણીઆશરે
  16. જરુર મુજબ મીઠું
  17. 1/2 ચમચી હળદર
  18. 1 ચમચીલાલ મરચું પાઉડર
  19. સ્વાદ પ્રમાણેમીઠું
  20. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુવાર ને સમારી લો.

  2. 2

    બે લોટ ને ભેગાં કરી તેમાં મીઠું હળદર મરચુ તેલ નાખી રોટલી જેવો લોટ બાંધી લો

  3. 3

    લોટ ને મસળી એના લોયા બનાવી હાથે થી એક સરખી ઢોકળી બનાવી લો

  4. 4

    એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નો વધાર કરી પાણી નાખી દો

  5. 5

    હવે તેમાં ગુવાર નાખી તેમા બધો મસાલો નાખો અને ઉકળવા દો શાક ઉકળે એટલે તેમાં બધી ઢોકળી વારા ફરતી ઉમેરી દો

  6. 6

    થોડી થોડી વારે હલાવતા રહેવું નહી નીચે શાક ચોટી જસે

  7. 7

    હવે ઢોકળી ને ચેક કરી લો ચડી ગઈ હોય તેને ઉતારી લો

  8. 8

    આ શાક ગરમ સારું લાગે છે તો તૈયાર છે શાક લીંબુ નીચોવી લો અને પીરસી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes