ઓટ્સ નાં ચિલા (Oats Chila Recipe In Gujarati)

Dipika Suthar
Dipika Suthar @Djsuthar

ઓટ્સ નાં ચિલા (Oats Chila Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ વ્યકિત
  1. ૧ બાઉલ સેકેલા ઓટ્સ
  2. ૧/૪ઝીણી સમારેલી કોબીજ
  3. ૧/૪ કપછીણેલું ગાજર
  4. ૩ નંગ લીલી ડુંગળી સમારેલી
  5. ૧ નંગ કેપ્સિકમ બારીક કાપેલું
  6. ૪ ચમચીદહીં
  7. ૪ ચમચીબેસન
  8. ૨ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીહળદર
  10. ૨ ચમચીધાણા જીરું
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ચપટીઅજમો
  13. પાણી જરૂર મુજબ
  14. તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    ઓટ્સ ને મિક્સર જારમાં દળી એક બાઉલ માં લઇ તેમાં બેસન અને બધા વેજીટેબલ તથા મરચું, હળદર, સ્વાદ મુજબ મીઠું અને ધાણાજીરું નાખી મિક્સ કરી તેમાં દહીં ઉમેરી લેવું

  2. 2

    તેમાં અજમો ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવવું.નોનસ્ટિક તવી માં ખીરું પાથરી તેના ચિલા ઉતારવા.તેલ મૂકી સાંતળી લેવા.

  3. 3

    ગરમા ગરમ ચીલા ને મે કેચપ અને લીલી ચટણી સાથે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Suthar
Dipika Suthar @Djsuthar
પર

Similar Recipes