ગુલ્લા ઢોકળી

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20/25 મીનીટ
2લોકો
  1. 1વાટકો તુવેર ની બનાવેલી દાળ
  2. 2/3 અંબોળીયા
  3. 2/3 ચમચી ગોળ
  4. ઘઉં નો લોટ
  5. 2 ચમચી લાલ મરચુ
  6. 1 ચમચી હળદર
  7. 2 ચમચી જીરા પાઉડર
  8. 3/4ચમચી મોણ માટે તેલ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. મીઠી લીમડી
  11. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

20/25 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટ મા મરચુ હળદર મીઠું જીરા પાઉડર મોણ નાખી નરમ લોટ બાંધવો.

  2. 2

    હવે પેન મા1 ચમચી તેલ ગરમ કરી રાઈ લીમડી નો વધાર કરી તુવેર દાળ ને રેડી ફરી મરચુ મીઠું

  3. 3

    ગોળ અંબોળીયુ નાખી ધાણાજીરુ નાખી દાળ ને ઉકાળવા મૂકો ત્યારબાદ લોટમાંથી નાના ગુલ્લા કરી લો હવે તેને ઉકળતી દાળ મા નાખી ઉકળવા દો

  4. 4

    બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes