શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
2 સર્વિંગ્સ
  1. 1 કપઘઉંનો જીનો લોટ
  2. 2 tspશેકેલું જીરું
  3. 1/2 tspહળદર પાઉડર
  4. 1 tspમરચુ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1.5 tbspતેલ
  7. જરૂર મુજબ પાણી
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌથી પેહલા એક વાસણ માં ઘઉં નો લોટ તેમાં બધા મસાલા તેલ નાખી લોટ બાંધી દો. 10મિનિટ માટે ઢાંકી રાખવુ.

  2. 2

    એક મોટો લૂઓ લઈ એક મોટો રોટલો વણો પછી ચપ્પુ વડે તેમાં કાપા પાડી અને શકરપારા બનાવવા

  3. 3

    તેલ ગરમ કરી એક પછી એક તળી લેવા
    તૈયાર છે તીખા સકકરપારા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes