મેંગો મસ્તાની
રાંધવાની સૂચનાઓ
- 1
કેસર કેરી કે તમને ગમે ઈ વેરાઇટી ની પાકી કેરી લો.
તેને ધોઈ,છાલ કાઢી ને કટકાં કરી લો.
૧ કેરી ના કટકાં અલગ પ્લેટમાં રાખો.
બદામ - કાજુ ના કટકાં કરી લો. - 2
સબ્જા ના બીજ ને બાઉલમાં થોડું પાણી ઉમેરી ને ૧૦ મિનિટ માટે પલાળી રાખો.
- 3
હવે,મિક્ષચર જાર માં કેરી ના કટકાં, ખાંડ,ઠંડું દૂધ અને ૨ ચમચી આઈસ્ક્રીમ ઉમેરી ને પીસી લો ને અલગ બાઉલમાં કાઢી લો.
- 4
કાચ ના ગ્લાસ માં પહેલા પલાળીને રાખેલ સબ્જા ના બીજ ને પાથરી,ઉપર કેરી ના કટકાં ને એની પર પીસી ને બાઉલમાં રાખેલ મિશ્રણ ને ઉમેરી દો ને તેની પર પાછા સબ્જા ના બીજ ને પાછું બાઉલમાં રાખેલ મિશ્રણ ને છેલ્લે ઉપર કાજુ બદામ ના કટકાં અને ૧ સ્કુપ આઈસ્ક્રીમ ને થોડાં કાજુ, બદામ અને કેરી ના કટકાં ઉમેરી ને સરસ ઠંડી ઠંડી સર્વ કરો.
- 5
નોંધ
સબ્જા ના બીજ નો ઉપયોગ ન કરવો હોય તો પણ ચાલે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો મસ્તાની
#SRJ#WMD#Mango#cookpadindia#cookpadgujaratiઉનાળા માં મેંગો મિલ્કશેક અને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Alpa Pandya -
-
-
-
-
-
થાઈ આઈસ ટી (Thai Ice Tea Recipe In Gujarati)
#RB13#MY RECIPE BOOK#SRJ#Super recipes of the June Krishna Dholakia -
ઠંડી ઠંડી મેંગો મસ્તાની લસ્સી (Cool Cool Mango Mastani Lassi Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#સુપર રેસીપી ઓફ ધ જૂન#SRJ Krishna Dholakia -
મેંગો મસ્તાની
#SRJજૂન સ્પેશ્યલ રેસીપીઆ પુના નું પ્રખ્યાત ડ્રિન્ક છે અને ઠંડુ ઠંડુ પીવાની ખુબ જ મઝા આવે છે તો ચાલો.... Arpita Shah -
-
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar -
-
-
રોઝ લસ્સી વિથ વેનીલા આઈસ્ક્રીમ (Rose Lassi With Vanilla Icecream Recipe In Gujarati)
#SRJ#super recipes of June Dr. Pushpa Dixit -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ ઉનાળા ની ગરમી માં કેરી ની વસ્તુઓ ખાવા ની મજા પડે તો આજ મેંગો મસ્તાની બનાવીયુ. Harsha Gohil -
-
-
-
મેંગો મસ્તાની
#RB14#Week14આજે મેંગો મસ્તાની ની મઝા ઘર માં બધા એ લીધી હવે કેરી જવા ની તૈયારી તો મે વિચાર્યુ કે આપડે મેંગો મસ્તાની બનાવીએ hetal shah -
મેંગો મસ્તાની
#SRJ#RB12#Mangoમેંગો મસ્તાની પુના ની સ્પેશ્યલ છે, અને આલ્ફાન્જો (હાફુસ) કેરી માં થી બને,પણ અહીં મેં કચ્છ ની સ્પેશિયલ કેશર કેરી માં થી મેગો મસ્તાની બનાવ્યું. Ashlesha Vora -
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)