મટકી નું શાક

HEMA OZA @HemaOza
#MAR
આ રેસીપી મે ડો.પુષ્પા દીક્ષીતબેન ની પ્રેરણા થી તેની રેસીપી જોઈ થોડા ફેરફાર કરી બનાવી છે.
મટકી નું શાક
#MAR
આ રેસીપી મે ડો.પુષ્પા દીક્ષીતબેન ની પ્રેરણા થી તેની રેસીપી જોઈ થોડા ફેરફાર કરી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મઠ ને પલાળી રાખો.
- 2
પછી તેને ફગાવાની પ્રોસેસ કરો.
- 3
હવે કુકર મા તેલ મુકી તેમા હીંગ રાઈ જીરા નો વધાર કરો તેમા ડુંગળી સાતળી તેમા મઠ વધારી બધાં મસાલા કરો મીઠું ઉમેરી હલાવી 3 સીટી કરો.
- 4
એક કડાઈ મા 1 ચમચી તેલ લઈ તેમા લસણ ની પેસ્ટ સાતળી મઠ નું શાક ઉમેરી હલાવી રોટલી સાથે સર્વ કરો. મહારાષ્ટ્રિયન તેને નાસ્તા મા લે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફટ ઓવર ખિચડી કટલેસ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8 આ રેસીપી મે આપણા ગૃપ ના મૃણાલબેન ઠાકુરજી ની પ્રેરણા લઈને બનાવવા નો પ્રયત્ન કર્યો છે. HEMA OZA -
આલુ વડી (Aloo Vadi Recipe In Gujarati)
#MAR આમ તો આ આપણા પાત્રા જેવું જ છે. કુકપેડ ટીમ નો આભાર કે મહારાષ્ટ્ર ીયન વાનગી થી પરીચીત કરાવી બનાવવા પ્રેરણા આપી. HEMA OZA -
સાબૂત મુંગ સબ્જી (ફણગાવેલા મગ નું શાક)
#KRC આ શબજી મે મારા જેઠાણી જયપુર રેહતા ત્યારે મે ખાધેલ તેઓ આમા ડુંગળી ટામેટાં ને સાતળી ને નાખે છે મે લસણ નો ઉપયોગ કરી બનાવી છે ખાસ અંકુરીત કઠોળ આ ત્રુતુ મા સરસ થાય છે આમા થી ફુલ પ્રોટીન મળે છે. HEMA OZA -
-
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#WD#Cookpad india ફાલ્ગુની શાહ મે પણ તમારી રેસીપી જોઈ ને બનાવી છે, મેં થોડા ફેરફાર કયૉ છે. Velisha Dalwadi -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WDમેં આ રેસિપી નીપા શાહ ની જોઈ ને મારી રીતે થોડા ફેરફાર કરી ને બનાવી છે. બહુ ટેસ્ટી બની છે. AnsuyaBa Chauhan -
મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની ખૂબ જ ફેમસ ને ટ્રેન્ડિગ ડીશ મેં થોડા ફેરફાર સાથે ટ્રાય કરી છે...મેં અહીં મિક્સ કઠોળનું મિસળ બનાવ્યું છે..#trend#week1 Palak Sheth -
તંદુરી કૂલ્લડ મસાલા ચા (Tandoori Kullad Masala Tea Recipe In Gujarati)
#mrઆ ચા મે @cook_27161877 ની રેસીપી માં થોડા ફેરફાર કરી બનાવી છે. Hetal Chirag Buch -
કાજુ ગાંઠિયા શાક (Kaju Gathiya Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookoadindia#cookpadgujarati એકદમ સરળ અને ઝડપ થી બની જતું આ શાક છે.@AmiShethPatel ની રેસિપી ફોલો કરી થોડા ફેરફાર થી બનાવી છે . सोनल जयेश सुथार -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
આ રેસિપી ની પ્રેરણા મારા મધર પાસે થી મળી છે. મૂળ રેસીપી માં થોડા ફેરફાર કરી આ રેસીપી બનાવી છે. #GA4#Week9 Chhaya Gandhi Jaradi -
-
મકાઈ નો ચેવડો
#સુપરસેફ 3#week3આ રેસીપી મેં થોડા ફેરફાર થી બનાવી છે. ખુબ જ સરસ બની છે.થેંક્યુ@Hiral panchal. Nirali F Patel -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
આ રેસીપી મે @mrunalthakkar જી ની રેસિપી ફોલો કરીને કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર બનાવી છે. Hetal Chirag Buch -
કોર્ન પકોડા(Corn Pakoda Recipe in Gujarati)
#GA4#WEEK3#pakodaનાના હતા મમ્મી બનાવી આપતા, એ પદ્ધતિ માં થોડા ફેરફાર સાથે મમ્મી પાસે થી પ્રેરણા લઈ મારું પોતાનું ક્રીએશન. Hemaxi Buch -
-
-
-
પરવળ નું મસાલા શાક
#SSM કોલેસ્ટ્રોલ ને બી. પી. માટે ઉતમ શાક તમે ગ્રેવીવાળૂ પંજાબી શાક ચિપ્સ શાક પણ કરી શકો છો HEMA OZA -
બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati)
#walnuts#Mycookpadrecipe44 આ વાનગી બનાવવા ની પ્રેરણા આપણા ભારત ના સેલિબ્રિટી શેફ મિ. રણવીર બ્રાર ની રેસીપી પર થી લીધી છે. થોડા ફેરફાર કરી ને આ વાનગી બનાવી છે. Hemaxi Buch -
ગુંદા કેરી નું પંજાબી શાક
#AM3આ શાક મેં રચના બેન ગોહિલ ની રીત માંથી શીખી થોડા ફેરફાર કરી અને ઘર મા જે વસ્તુ હતી એ મુજબ બનાવી જોયું. હમેશા ચણા નો લોટ શેકી મસાલા નાખી ને ગુંદા નું ભરેલું શાક કરીએ પણ તેનું આ નવી રીત મુજબ પંજાબી સ્ટાઇલ થી પણ બની શકે એ નવું શીખવા મળ્યું.. સરસ લાગે.. તમે પણ ટ્રાય કરી જોજો જરૂર થી ભાવશે. 😊👍થૅન્ક્સ રચનાબેન ગોહિલ 🙏😊 Noopur Alok Vaishnav -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#masala box#cooksnap challange#Haldarમેંઆ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી ગાયત્રી જોશી જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#mangomania#cooksnapoftheday#cookpadindiaખુશ્બુબેન વોરા ની રેસીપી મુજબ થોડા ફેરફાર થી મેં ટ્રાય કરી બનાવવા ની એકદમ ચટપટી સ્વાદ માં લાગે છે. Noopur Alok Vaishnav -
રાજસ્થાની દાળ
#goldenapron3#week2#Dalપઝલ માંથી દાળ નો ઉપયોગ કરી ને દાલબાટી માં ખવાતી દાળ બનાવી છે.lina vasant
-
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ આ શાક પહેલીવાર બનાવ્યું છે થીમ આવી એટલે પણ સરસ બન્યું છે. HEMA OZA -
દાબેલી પીઝા (Dabeli Pizza Recipe In Gujarati)
આ રેસિપી મેં cook_19349040 જી ની રેસીપી જોઈને તેમાં થોડા ફેરફાર સાથે બનાવી છે. ખૂબ ખૂબ આભાર સંગીતાજી આટલી સરસ રેસીપી શેર કરવા માટે Hetal Chirag Buch -
કઢી ચાવલ વિથ પકોડા (Kadhi Chaval Pakoda Recipe In Gujarati)
#TT1આજે પહેલીવાર આ સિમ્પલ વાનગી ને અલગ રીતે થોડી પીરસી છે. દિલ્હી માં આવી રીતે આ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રચલિત છે... અને હા આ ની રેસીપી મેં કોશા સ કિચન ની રેસિપી માં થોડા ફેરફાર મુજબ પણ એમાં થી પ્રેરણા લઇ ને બનાવી છે... જે ફેમિલી માં સૌ ને ભાવી.. 😊🙏🏻👍🏻 Noopur Alok Vaishnav -
-
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2# કોથમીરવડી આ મહારાષ્ટ્રીયન રેસીપી છે મેં તેમાં થોડા ફેરફાર કરીને બનાવી છે આમ તો આ રેસિપી ડીપ ફ્રાય કરવાની હોય છે પરંતુ મેં આ રેસિપી સેલો ફ્રાય કરીને બનાવી છે ખુબ સરસ લાગે છે Vaishali Prajapati -
તુરીયા સેવ નું લસણિયું શાક (Turiya Sev Lasaniyu Shak Recipe In Gujarati)
#SVC ઉનાળામાં જે શાકભાજી પોતાની મેળે પાણી છોડી ને થાય તે વધુ સારા. HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16288476
ટિપ્પણીઓ