શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યકિત માટે
  1. 1 કપપાકા મીઠા શેતુર
  2. 1 કપલીલી દ્રાક્ષ મીઠી
  3. 2 ચમચીખાંડ
  4. 1/4 ટી સ્પૂનસંચળ પાવડર
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. 7/8ફુદીના નાં પાન
  7. 7/8બરફ નાં ટુકડા
  8. 200ml પ્લેન સોડા
  9. મીઠું અને લીંબુનો રસ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સેતુરને ધોઈ લો. પછી તેમાં બરફ,ખાંડ,લીંબુનો રસ, ફુદીનાના પાન અને સંચળ ઉમેરી ને તેની પ્યુરી તૈયાર કરી લો.

  2. 2

    દ્રાક્ષને ધોઈને નિતારી તેમાં ખાંડ, ફુદીનાના પાન, સંચળ, બરફના ટુકડા, લીંબુનો રસ ઉમેરીને તેની પ્યૂરી તૈયાર કરી લો.

  3. 3

    સર્વિંગ ગ્લાસને લીંબુના રસમાં બોળી પછી મીઠામાં ડુબાડી કિનારી ઉપર મીઠું બરાબર લાગી જાય એટલે તેમાં તૈયાર કરેલ પ્યુરી ઉમેરી જરૂર મુજબ સોડા ઉમેરો.

  4. 4

    તૈયાર સેતુર દ્રાક્ષના મોજીતો તો ને તરત જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes