નૂડલ્સ સ્ટફ પીનવીલ સેન્ડવીચ (Noodles Stuffed Pinwheel Sandwich Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
નૂડલ્સ સ્ટફ પીનવીલ સેન્ડવીચ
નૂડલ્સ સ્ટફ પીનવીલ સેન્ડવીચ (Noodles Stuffed Pinwheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia
#cookpadgujarati
નૂડલ્સ સ્ટફ પીનવીલ સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
નૂડલ્સ બનાવવા માટે... ૧ પતલા તાંસળા મા તેલ ગરમ કરો અને એમા તેલ ગરમ થયે લસણ, આદુ, લીલા મરચાં ૧|૨ મિનિટ ફાસ્ટ તાપે થવા મુકો...હવે ડુંગળી નાંખી મીઠું નાખો અને ૧ મિનિટ પછી ગાજર, કોબી અને કેપ્સીકમ નાંખી ૧|૨ મિનિટ સાંતળો... એમાં સેઝવાન સૉસ મીક્ષ કરી થોડું પાણી છાંટી ખાંડ નાખો... સૉસ ને થોડો જલવા દો... નીચે ચોંટે તો થોડું પાણી છમકારો... નૂડલ્સ નાંખી મીક્સ કરો અને ગેસ બંધ કરી દો
- 2
બ્રેડ ની ૧ સ્લાઇસ ને વેલણ થી વણીને પતલી કરો... હવે એના ઉપર બટર લગાવો.... હવે એના ઉપર કોલસ્લો સલાડ પાથરો.... & ૧ છેડે થી રોલ વાળવા નું શરૂ કરો.... રોલ થોડો ટાઇટ વાળવો
- 3
હવે આ રોલ ને એલ્યુમિનિયમ ફોઇલ મા લપેટી ફ્રીજમાં ૧૫ મિનિટ માટે મૂકો...... બહાર કાઢી એના ગોળ પીતા કાપી લેવા.... અને મૌજ થી આરોગો.... મજ્જા ની જીંદગી... આ પીન વ્હીલ સેન્ડવીચ એલ્યુમિનિયમ ફોઇલ મા ૩ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોલસ્લો પીનવ્હીલ સેન્ડવીચ (Coleslaw Pinwheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોલસ્લો પીનવીલ સેન્ડવીચ Ketki Dave -
નૂડલ્સ પીનવ્હીલ સેન્ડવીચ (Noodles Pinwheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati નૂડલ્સ પીનવીલ સેન્ડવીચ Ketki Dave -
ચાઈનીઝ નૂડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચાઈનીઝ નૂડલ્સ Ketki Dave -
કોલસ્લો પીનવ્હીલ સેન્ડવીચ (Coleslaw Pinwheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpgujaratiકોલસ્લો પીનવ્હીલ સેન્ડવીચ Ketki Dave -
-
મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ જૈન (Maggi Stuffed Pinwheel Sandwich Jain Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ જૈન આજે મારા ઘરે " CHAI pe MILTE HAI" અંતર્ગત અમે અમારા બ્લોક ની બહેનો મળી... એમાં જૈન બહેનો પણ હતી.... તો બનાવી પાડ્યા જૈન મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ.... Ketki Dave -
ચાઇનીઝ મીક્ષ વેજીટેબલ (Chinese Mix Vegetables Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiચાઇનીઝ મીક્ષ વેજીટેબલ Ketki Dave -
પીનવીલ સેન્ડવીચ (Pinwheel Sandwich Recipe In Gujarati)
#FamPost - 2 પીનવીલ સેન્ડવીચTum ( PINWHEEL) Jo Mil Gaye Ho To Ye Lagata Hai.....Swad 😋 Ka Khhazana .. Mil GayaKe Janhaaaaaaa Mil Gaya... PINWHEEL SANDWICH khate hi.... Gabbar...🧔..... Don👨💼Khalnayak... 👨🎤... Crime Master Gho Gho🦸♂️... mr. India..🕵️♂️.. Hawa... Hawaiben 👸.... & Mogambi....👩🦲..... Khush .... Huyiiiiii .....💃💃💃💃💃💃💃 આ રેસીપી હું મારી ફ્રેન્ડ કલ્પના મશરૂવાલા પાસેથી શીખી.... મારા દિકરાની પસંદગી ની ડીશ છે.... એમાં ફીલીંગ હું એની પસંદ ના કરૂં છું Ketki Dave -
વેજ નૂડલ્સ(Veg Noodles Recipe In Gujarati)
આઈયે...🧞♀️🧚♀️એએએએ.... મહેરબાઁ🧜♀️ બૈઠીયે 🤗 તો જરા....આઆઆઆશોક સે ખાઇયેજી..... 😋 નૂડલ્સ 🍝કા મજ્જા આઆઆઆ હાં જી.... મજ્જાજાજા ની લાઈફ💃💃💃💃 Ketki Dave -
-
મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમેયોનીઝ સલાડ Ketki Dave -
મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
Aji Aisa mouka Fir Kaha Milega...Maggi PIN WHEEL SANDWICH Kaha Milegi.....Aavo Tumko Dikhalati hunMaggi PIN WHEEL SANDWICH Banana.....Sikho Sikho Sikho Sikho SikhoMaggi PIN WHEEL SANDWICH.. તો. ... આવી જાવ ફટાફટ.... Ketki Dave -
હોમમેડ વેજ પનીર સબ સેન્ડવીચ HOMEMADE VEG PANEER SUB Sandwich
#cookpadindia#cookpadgujaratiવેજ પનીર સબ સેન્ડવીચ Ketki Dave -
જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiજીની ઢેંસાRat ke Hamsafar... Thak ke Ghar Ko ChaleZoomti Aa Rahi Khusboo Jini Dose kiDekh karrrrrr Samne.... CHEESY JINI DOSA KoFir Chali Aa Rahi.... Khane ki zutsju... Ketki Dave -
વેજીટેબલ નૂડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#FamPost -6વેજીટેબલ નૂડલ્સ Koi Rokona...... Diwaneko ....Man ❤ Machal Raha.... Veg. Noodals Khaneko... Family Favorite વેજીટેબલ નૂડલ્સ...... Ketki Dave -
વેજ. નૂડલ્સ (Veg. Noodles Recipe In Gujarati)
#MRCpost -3Chak Dhoom Dhoom...... Chak Dhoom Dhoom (3)Sawan ⛈ ke Mausam me.... Jab VEG NOODLES Banta hai...Barish Hoti Hai... ..🌧🌧🌧⛈⛈Chhanar Chhanar Chhum Chhum..Chak Dhoom Dhoom.....💃💃 Ketki Dave -
-
-
મીક્ષ વેજીટેબલ (Mix Vegetable Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલઆજે ૧૫ મહેમાન હતા.... તો સીઝનલ વેજીટેબલ બનાવ્યુ Ketki Dave -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai -
પીનવીલ પેસ્ટ્રી સેન્ડવીચ (Pinwheel Pastry Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપીનવીલ પેસ્ટ્રી સેન્ડવીચ Ketki Dave -
વેજ પનીર સ્ટફ પરાઠા (Veg Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadindiaવેજ પનીર સ્ટફ પરોઠા Ketki Dave -
ફ્રાઇડ ચાઇનીઝ નૂડલ્સ (Fried Chinese Noodles Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiફ્રાઇડ ચાઇનીઝ નૂડલ્સ Ketki Dave -
પેરી પેરી પનીર સેન્ડવીચ ફીલિંગ (Peri Peri Paneer Sandwich Filling Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપેરી પેરી સ્ટાઇલ પનીર સેન્ડવીચ ફીલિંગ Ketki Dave -
સ્ટ્રીટ ફુડ ઉત્તપા (Street Food Uttapa Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiસ્ટ્રીટ ફૂટ ઉત્તપા Ketki Dave -
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiસેન્ડવીચ ચટણી Ketki Dave -
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (25)