વેજીટેબલ નૂડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#Fam
Post -6
વેજીટેબલ નૂડલ્સ
Koi Rokona...... Diwaneko ....
Man ❤ Machal Raha....
Veg. Noodals Khaneko...
Family Favorite વેજીટેબલ નૂડલ્સ......

વેજીટેબલ નૂડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)

#Fam
Post -6
વેજીટેબલ નૂડલ્સ
Koi Rokona...... Diwaneko ....
Man ❤ Machal Raha....
Veg. Noodals Khaneko...
Family Favorite વેજીટેબલ નૂડલ્સ......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ઘઉં ના નૂડલ્સ નું પેકે
  2. ૧\૪ લાલ કેપ્સીકમ
  3. ૧\૪ ગ્રીન કેપ્સીકમ
  4. ૧\૪ યલો કેપ્સીકમ
  5. નાનું ગાજર
  6. ૩\૪ કપ પરપલ કોબી ઝીણી સમારેલી
  7. ડુંગળી
  8. ૧ ટેબલ સ્પૂન તેલ
  9. ૨ ટી સ્પૂન લસણ ઝીણું સમારેલું
  10. ૨ ટી સ્પૂન આદુ ઝીણું સમારેલું
  11. ૧ ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  12. ૨ ટેબલ સ્પૂનસેઝવાન સૉસ
  13. ૧ ટેબલ સ્પૂનહોટ & સ્વીટ ટોમેટો કેચપ
  14. ૧ ટી સ્પૂન ખાંડ
  15. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ નૂડલ્સ માટે નું પાણી ઉકાળવા મુકો અને બીજી બાજુ લાલ, લીલા & પીળા કેપ્સીકમ, ડુંગળી અને ગાજર ના લાંબા ચીરિયા કરવા..ઉકાળતા પાણી માં મીઠું અને તેલ નાખી નૂડલ્સ નાંખો..... ચડી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને નૂડલ્સ ને ચારણી કઢી એની ઉપર ઠંડુ પાણી નાંખી નીતારી લેવી.... નીતરી જાય એટલે તેલવાળો હાથ ફેરવી દેવો

  2. 2

    ૧ લોખેડના પતલા તાંસળામા તેલ ગરમ કરો અને એમા લસણ નાંખી સાંતળો... થોડી વાર પછી આદુ નાંખો.... લીલા મરચાં ની પેસ્ટ નાંખો એને સાંતળો

  3. 3

    હવે ગેસ ફાસ્ટ કરી એમાં કાંદા, ગાજર કેપ્સીકમ અને પરપલ કોબી નાંખો... હવે સેઝવાન સૉસ અને ટોમેટો કેચઅપ નાંખી મીક્સ કરો અને હવે થોડુંક પાણી નાંખી ખાંડ અને મીઠું નાખી આ સૉસ ને જલાવો... નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવું હવે નૂડલ્સ નાંખો અને બરાબર હલાવી ને મીક્ષ કરો અને ગેસ બંધ કરી દો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes