મીક્ષ વેજીટેબલ (Mix Vegetable Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#US
#cookpadindia
#cookpadgujarati
મીક્ષ વેજીટેબલ
આજે ૧૫ મહેમાન હતા.... તો સીઝનલ વેજીટેબલ બનાવ્યુ

મીક્ષ વેજીટેબલ (Mix Vegetable Recipe In Gujarati)

#US
#cookpadindia
#cookpadgujarati
મીક્ષ વેજીટેબલ
આજે ૧૫ મહેમાન હતા.... તો સીઝનલ વેજીટેબલ બનાવ્યુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ટેબલ સ્પૂનઘી +૧ ટેબલ સ્પૂન તેલ
  2. ૧ ટેબલ સ્પૂનજીરુ
  3. ૧.૫ કપ ડુંગળી ઝીણી સમારેલી
  4. ૩ ટીસ્પૂનઆદુ પેસ્ટ
  5. ૩ ટીસ્પૂનલસણ પેસ્ટ
  6. લીલા મરચા ઝીણા સમારેલા
  7. ૨.૨૫ કપ ટામાટા ઝીણા સમારેલા
  8. ૧.૫ કપ ટોમેટો પ્યુરી
  9. નાના ટૂકડા માખણ
  10. મીઠું સ્વાદમુજબ
  11. ૧ ટેબલ સ્પૂનમરચુ
  12. ૧ ટીસ્પૂનહળદર
  13. ૨ ટેબલ સ્પૂનધાણાજીરુ
  14. ૧ ટીસ્પૂનશેકેલા જીરા પાઉડર ગરમ મસાલા
  15. ૧.૫ કપ ફ્લાવર ઝીણુ સમારેલુ
  16. ૧.૫ ફણસી ઝીણી સમારેલી
  17. ૧.૫ ગાજર ના લાંબા પતલા ચીરિયા
  18. ૧ કપપર્પલ કોબી
  19. ૨ કપગ્રીન કોબીજ
  20. ૧/૨ કપ બ્રોકોલી ૧ મિનિટ માઇક્રો કૂક કરેલી
  21. ૨.૨૫ કપ રેડ & ગ્રીન કેપ્સિકમ ને પતલા ચીરિયા
  22. ૩/૪ કપ કોથમીર ઝીણી સમારેલી
  23. લીલા મરચાં ના ચીરિયા
  24. ૩/૪ કપ ડુંગળી ના ચીરિયા
  25. ૧.૫ લીંબુ ની રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧તાંસળુ ગરમ થાય એટલે ઘી નાંખો... જીરુ તતડે એટલે ફાસ્ટ તાપે ડુંગળી ૩૦ સેકંડ સાંતળો... હવે આદુ, મરચા & લસણ થોડી સેકન્ડ માટે સાંતળો... હવે ટામેટા સમારેલા & પ્યુરી નાંખો.... થોડીવાર પછી માખણ નાંખો... મસાલા નાંખી ગેસ ધીમો કરો...થોડુ પાણી નાંખો... કૂક થવા દો...

  2. 2

    ઘી છૂટે એટલે ફ્લાવર ના ટૂકડા નાંખી ૧ મિનિટ થવા દો.... હવે બાકીના શાક ફણસી ગાજર કોબી ૧/૨ મિનિટ ના અંતરે નાંખો થોડુ પાણી છાંટો... હવે ધીમા તાપે ઢાંકણ ઢાંકી થોડીવાર થવા દો

  3. 3

    ઢાંકણ ખોલી કેપ્સિકમ, પનીર,કોથમીર, મરચા, ડુંગળી, લીલા મરચા & લીંબુનો રસ નાખી ફાસ્ટ તાપે થવા દોમીઠુ નાંખો & ચમચા વડે હલકા હાથે હલાવતા રહો & મીક્ષ કરો.... સર્વિંગ બાઉલ મા કાઢો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (19)

Similar Recipes