ઘી રાઈસ (Ghee Rice Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ઘી રાઈસ (Ghee Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી અને મરચા સમારી લો. કાજુ અને દ્રાક્ષ તથા લીમડાના પાન તૈયાર રાખો. ભાતમાં મીઠું મિક્સ કરી છુટો કરી લો.
- 2
વઘારિયામાં ઘી મૂકી જીરું અને હીંગ નો વઘાર કરો. હવે ડુંગળી સાંતળો.
- 3
પછી મરચા, લીમડાના પાન, કાજુ અને દ્રાક્ષ નાંખી સંતળાઈ જાય એટલે ભાતમાં નાંખી મિક્સ કરી લો.
- 4
હવે બાઉલમાં દાબીને ભરી લો પછી પ્લેટમાં અનમોલ્ડ કરી કાજુ, મરચા અને લીમડાના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipe Dr. Pushpa Dixit -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipeદક્ષિણ ભારતમાં કોકોનટ રાઈસ નારિયેળ તેલમાં જ બને કારણ કે ત્યાં cooking oil તરીકે તેનો જ વપરાશ છે. અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી માં પણ બનાવી શકો. આ રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે.બંને દાળ અને શીંગદાણા નો crunch, તાજા નારિયેળ ની freshness, ઓછા સ્પાઈસ હોવાથી tasty અને southing લાગે છે. Dr. Pushpa Dixit -
-
ઘી રાઈસ (Ghee Rice Recipe In Gujarati)
આજે મે ઘી રાઈસ બનાવ્યા આ રેસિપી કેરેલા ની છે થોડી સામગ્રી અને ઝડપથી બનતી આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#cookpadindia#cookpadgujarati#SR Amita Soni -
-
-
ઘી રાઈસ અને દાલ તડકા (ghee rice and dal tadka recipe in gujarati)
ઘી રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ વાનગી ખાસ કેરેલા માં પ્રખ્યાત છે. આ વાનગી તેજાના ઉમેરીને બનાવવામાં આવે છે અને તેને spiced rice પણ કહેવામાં આવે છે. ઘી રાઈસ ને દાલ તડકા અથવા વેજ.કુરમા સાથે સર્વ કરવામાં આવે છે. Dolly Porecha -
પુલિયોગરે રાઈસ (Puliyogare Rice Recipe In Gujarati)
#SR#south indian rice recipeમારો દીકરો બેંગલોર માં રહેતો ત્યારે બધા મિત્રો આ પુલિયોગરે રાઈસ બનાવતાં. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ત્યાં થી જ પુલિયોગરે પાઉડર નું પેકેટ લાવેલો અને મને બનાવતા શીખવ્યું. ત્યારથી મારા ઘરે કંઈક લાઈટ, ઝડપથી બની જાય છતા ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે જરૂર બને.Pulihora, also known as puliyogare, puliyodarai,pulinchoru, kokum rice, or simply lemon or tamarind rice, is a very common and traditional rice preparation in the South Indian states of Telangana, Andhra Pradesh, Karnataka, Kerala and Tamil Nadu. Dr. Pushpa Dixit -
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#STSouth Indian TreatSimple though soulful dish.. As we say simplicity is a beauty of life. (any dish)આજે ગરમીને લીધે થતી indigestion માં શું ખાવું જેથી થોડું પેટ ભરાય, ઠંડક મળે અને ટેસ્ટ પણ સારો હોય.. તે ડિશનો વિચાર કરતાં જ કર્ડ રાઈસ યાદ આવ્યા.આ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે જે ગરમીની સીઝન માં ઠંડક આપતી, ચીલ્ડ સર્વ કરાતી ટેસ્ટી રેસીપી છે.ઝડપથી બની જતી અને bachelors કે bigginers પણ બનાવી શકે એવી રેસીપી છે. Dr. Pushpa Dixit -
તિરંગા જીરા રાઈસ (Tiranga Jeera Rice Recipe In Gujarati)
#TR#ત્રિરંગી રેસીપી 🇮🇳અહીં મેં વેજીટેબલ નો ઉપયોગ કરી કુદરતી કલર લાવવા પ્રયત્ન કર્યો છે તમે ઈચ્છો તો ફુડ કલર નો ઉપયોગ કરી શકો છો. Dr. Pushpa Dixit -
લેફ્ટ ઓવર રાઈસ રસીયા મુઠીયા (Leftover Rice Rasiya Muthia Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રાઈસ) Hetal Chirag Buch -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
ગરમી મા ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવાની મજા આવે.તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. Sonal Modha -
નારિયલ ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
#ST#South Indian Treatઆ નારિયલ ચટણી સાઉથ ઈન્ડિયન દરેક ડીશ સાથે પરફેક્ટ છે. તમે આ ચટણી બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ઢોસા, ઈડલી, મેંદું વડા કે અપ્પમ બનાવો ત્યારે ફ્રીઝમાં થી કાઢી તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા ના વિવિધ પ્રકારના ભાત માં એક લેમન રાઈસ નો પણ સમાવેશ થાય છે .આ રાઈસ બનાવવા માં હંમેશા short grain rice નો જ ઉપયોગ થાય છે.બાસમતી ચોખા વપરાતા નથી .મે પણ આજે લોકલ શોર્ટ રાઈસ નો જ ઉપયોગ કર્યો છે.. Sangita Vyas -
કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
#Mar#W1#Week 1#Riceમેં રાઈસ માં થી એકદમ ફેમસ અને બધા ને ભાવે એવો સાઉથ ઇન્ડિયન કર્ડ કોરીઅન્ડર રાઈસ બનાવ્યો છે.શિયાળો જઈ રહ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આ રાઈસ ખાવાની મજા આવે. Alpa Pandya -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
આજે મેં પંજાબી શાક સાથે કલર ફૂલ જીરા રાઈસ બનાવ્યા છે. કલર ફૂલ જીરા રાઈસ Sonal Modha -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiદક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક રાઈસ છે.તેથી ત્યાંના લોકો અલગ અલગ પ્રકારના રાઈસ બનાવતા હોય છે.ચોખાની સાથે મેળવેલી એકાદ વસ્તુથી જ રાઈસ ની ઓળખ થઈ જાય છે જેમ કે લેમન રાઈસ, curd rice, કોકોનટ રાઈસ વગેરે...મેં અહીં કોકોનટ નો ઉપયોગ કરી રાઈસને પરંપરાગત રીતે રાઈ જીરું અને દાળનો વઘાર કરી કોકોનટ રાઈસ બનાવ્યા છે. કોકોનટ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
રાઈસ તો લગભગ દરરોજ બધાના ઘરમાં બનતા જ હોય છે. મને તો દરરોજ રાઈસ કે ખીચડી કાંઈ ને કાંઈ તો જોઈએ જ. તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. મને રાઈસ બહું જ ભાવે 😋 Sonal Modha -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં મળતા શાકભાજીના ઉપયોગ થી બનાવી શકાય. લેફ્ટ ઓવર રાઈસનો ઉપયોગ કરી ઝટપટ બની જાય તેવી રેસીપી. મેં બહુ સ્પાઈસી નથી બનાવ્યા જેથી બધા ખાઈ શકે પરંતુ તમે તેમાં ગ્રીન અને રેડ ચીલી સોસ નાંખી વધુ સ્પાઈસી કરી શકો છો. Dr. Pushpa Dixit -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR સાઉથ ઈન્ડિયન રાઈસ રેસીપી કર્ડ રાઈસ જે રાંધેલા ભાત અને દહીં થી, સરળતાથી ઝટપટ બનાવવામાં આવતી, દક્ષિણ ભારત ની પ્રખ્યાત રેસીપી. ત્યાંના હવામાન નાં કારણે આ ડીશ વારંવાર બનાવવામાં આવે છે. જેના લીધે શરીર માં ઠંડક મળે છે. પ્રોટીન અને કેલ્શિયમ સારા પ્રમાણ માં છે. ભોજન અથવા નાસ્તા માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiસાઉથ ઇન્ડિયામાં વધારે પડતાં રાઈસનો ઉપયોગ કરી ભોજન બનાવવામાં આવતું હોય છે. તેઓ વિવિધ પ્રકારના રાઈસ બનાવે છે, તેમાં એક લેમન રાઈસ છે. જે સાઉથ ઇન્ડિયા માં ફેમસ છે. લેમન રાઈસ લંચ તેમજ ડિનરમાં લઈ શકાય છે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને પચવામાં હલકા હોય છે. Ankita Tank Parmar -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
આ રાઈસ અમારા ઘર માં બધા ને ભાવે છે જયારે એમ લાગે કે ભૂખ નથી ત્યારે અમારા ઘર માં આ રાઈસ બને છે. Hiral kariya -
-
-
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16301284
ટિપ્પણીઓ (4)