વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)

Cooksnap ingredients
રાઈસ, કેપ્સીકમ અને ગરમ મસાલો
આજે મેં પણ બનાવ્યા વઘારેલા ભાત. મને તો ભાત એકેય સ્વરૂપ માં હોય બહું જ ભાવે.
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
Cooksnap ingredients
રાઈસ, કેપ્સીકમ અને ગરમ મસાલો
આજે મેં પણ બનાવ્યા વઘારેલા ભાત. મને તો ભાત એકેય સ્વરૂપ માં હોય બહું જ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં હીંગ તજ લવિંગ મરી સૂકા લાલ મરચાં નાખી વઘાર કરી લેવો ત્યારબાદ તેમાં જીણી સમારેલી ડુંગળી નાખી દેવી અને ૧/૨ મીનીટ સુધી સાંતળી લેવું.
- 2
પછી તેમાં સ્લાઈસ માં સમારેલા કેપ્સિકમ નાખી દેવા અને ૧/૨ મીનીટ સુધી સાંતળી લેવા. પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ અને ગરમ મસાલો નાખીને મિક્સ કરી લેવું ફરી ૩/૪ મીનીટ સુધી ધીમા તાપે સાંતળી લો.
ત્યારબાદ તેમાં રાંધેલા ભાત નાખી ને હળવા હાથે મિક્સ કરી લેવુ - 3
તો તૈયાર છે ગરમા ગરમ વઘારેલા ભાત કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.
Similar Recipes
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LR : વઘારેલા ભાતમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ . થોડા રાઈસ વધ્યા હતા તો મેં તેમાંથી વઘારેલા ભાત બનાવી દીધા. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા. Sonal Modha -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
રાઈસ તો લગભગ દરરોજ બધાના ઘરમાં બનતા જ હોય છે. મને તો દરરોજ રાઈસ કે ખીચડી કાંઈ ને કાંઈ તો જોઈએ જ. તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. મને રાઈસ બહું જ ભાવે 😋 Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ એ થોડા ભાત વધ્યા હતા તો રાતના ડિનર માટે ડુંગળી નાખી અને વઘારી દીધા. આમ પણ વઘારેલા સરસ લાગે છે. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને કઢી સાથે જીરા રાઈસ બહું જ ભાવે છે.તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા છે. Sonal Modha -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત સ્વાદ મા એકદમ ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે.દહીં સાથે પણ ખાઈ શકાય છે. અમારા ઘરમાં તો બટાકા ભાત બધાને બહુ જ ભાવે. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
આજે મેં પંજાબી શાક સાથે કલર ફૂલ જીરા રાઈસ બનાવ્યા છે. કલર ફૂલ જીરા રાઈસ Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દરરોજના જમવાના માં ગુજરાતીઓના ઘરે દાળ શાક રોટલી તો બનતા જ હોય છે અમારા ઘરે જ્યારે દાલ મખની અથવા કઢી હોય ત્યારે જીરા રાઈસ જ બને કેમ કે મને જીરા રાઈસ વધારે ભાવે. Sonal Modha -
ટ્રેડિશનલ કચ્છી ખારી ભાત (Traditional Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ટ્રેડિશનલ કચ્છી ખારી ભાતનાના મોટા બધા ને રાઈસ તો ભાવતા જ હોય છે.મારા ઘરે ભાત તો દરરોજ બને . મને બધી ટાઈપ ના રાઈસ બહું જ ભાવે. આજે મેં ટ્રેડિશનલ કચ્છી ખારી બનાવ્યા જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Bhaat recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati#cookpadindia વઘારેલા ભાત બનાવા ખૂબ જ સરળ છે. આ ભાત ખુબ ઓછા સમયમાં બની જાય છે. વધેલા ભાતમાંથી પણ વઘારેલા ભાત બનાવી શકાય છે. વઘારેલા ભાત બનાવવા માટે તેમાં આપણે આપણી પસંદગી પ્રમાણેના વેજિટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ પણ મેં આજે ખાલી ટામેટા ઉમેરીને જ વઘારેલા ભાત બનાવ્યા છે. આ ભાત ખુબ ટેસ્ટી બન્યા છે. સવારના નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના ડિનરમાં પણ વઘારેલા ભાત સર્વ કરી શકાય. Asmita Rupani -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
કચ્છ ના કચછી લોકો આ ખારી ભાત બહું જ બનાવતા હોય છે. તો આજે મેં પણ ખારી ભાત બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જયારે ટાઈમ ઓછો હોય અને હેલ્ધી ડીશ બનાવવી હોય તો આ ખારી ભાત best option છે. જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
-
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
#લંચ ક્યારેક રાઈસ વધે તો ફરી થી તે ન ભાવે પણ તેમાં બધા વેજીટેબલ ઉમેરી ને તેને ફરીથી ફ્રાઈ કરી લો તો તે એકદમ ટેસ્ટી બની જાય Tasty Food With Bhavisha -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત દહીં સાથે સરસ લાગે છે. મેં આજે બનાવ્યા બટાકા ભાત. Sonal Modha -
ચટપટા શક્કરિયા (Chatpata Shakkariya Recipe In Gujarati)
શક્કરિયા આપણે ફરાળ માટે વાપરતા હોય છે.પણ મેં આજે ચટપટા શક્કરિયા બનાવ્યા છે. Sonal Modha -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે(રાઈસ, કેપ્સીકમ, ગરમ મસાલો) Falguni Shah -
બટાકા ભાત (Bataka Rice Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ભાત બનતા હોય છે તો મેં બટાકા ભાત બનાવ્યા. જે નાના મોટા બધા ને ભાવતા હોય છે. Sonal Modha -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : સેઝવાન ફ્રાઈડ રાઈસ દરરોજ દાળ ભાત, મગ ભાત, કઢી ભાત તો આપણે બનાવતા જ હોય છે. તો આજે આપણા ટાસ્ક માટે મેં સેઝવાન રાઈસ બનાવ્યા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7 : ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.મલ્ટી ગ્રેઈન લોટ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં સવાર ના નાસ્તા માં ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બનાવ્યા. Sonal Modha -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
લેફટ ઓવર રાઈસ ટિક્કી (Left Over Rice Tikki Recipe In Gujarati)
#LO લેફટ ઓવર રાઈસ ટીકીઆ રેસિપી મેં આજે પહેલી વખત બનાવી છે. લેફટ ઓવર રાઈસ માં થી બનાવી છે 👌😋 Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Bhat recipe in gujarati)
#CB2રોજબરોજ ની રસોઇ માં ઘણી વાર ભાત થોડા બચી જતા હોય છે તો મેં અહિયાં એનું હેલ્ધી મેકઓવર કર્યું છે. Harita Mendha -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
પાલક ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં લંચ માટે પાલક પુલાવ (Spinach Rice ) Sonal Modha -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ તો એક ને એક રાઈસ ન ભાવે તો આજે મેં થોડું વેરિએશન કરી ને લેમન રાઈસ બનાવ્યા. Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#AM2મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊. shital Ghaghada -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
વઘારેલા ભાત માં શાકભાજી તેમજ આચાર મસાલો ઉમેર્યો છે #CB2 Shrungali Dholakia -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
મને morning બ્રેકફાસ્ટ મા દૂધ સાથે દરરોજ વઘારેલા મમરા અને Digestive biscuit 🍪 જોઈએ. તો આજે મેં બનાવ્યા વઘારેલા મમરા. Sonal Modha -
ગોળ વાળા ભાત (Jaggery Rice Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા ગોળ વાળા ભાત અને છુટ્ટી લાપસી બનાવીએ તો આજે મેં એ બનાવ્યા છે. Sonal Modha -
કચ્છી ખારી ભાત
#SSMઆ કચ્છી ભાત ની વેરાઈટી છે જે વન પોટ મીલ તરીકે સર્વ થાય છે અને ફક્ત 20 જ મીનીટ માં બની જાય છે . બનાવવા માં બહુજ સિમ્પલ અને સ્વાદિષ્ટ પણ એટલોજ . છોકરાઓ ના ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. કચ્છી ખારી ભાત સાથે પ્લેન દહીં કે રાઇતું હોય તો બીજું કાંઈ ના જોઈએ.સમર સ્પેશ્યલ મીલ માં કચ્છી ખારી ભાત ખાવાથી મન અને પેટ બંને તુપ્ત થઈ જાય છે. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (2)