લેમન રાઈસ(Lemon Rice Recipe In Gujarati)

Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
Vadodara

લેમન રાઈસ એમ તો સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા ઘરો માં બને છે. મારી સાસુનું આ ફેવરિટ છે. #ફટાફટ

લેમન રાઈસ(Lemon Rice Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

લેમન રાઈસ એમ તો સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા ઘરો માં બને છે. મારી સાસુનું આ ફેવરિટ છે. #ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપભાત
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીમરચું
  4. 6-7 નંગકાઢી પત્તા
  5. 1/4 ચમચીચણા દાળ
  6. 1/4 ચમચીઅડદ દાળ
  7. 6-7 નંગસીંગદાણા
  8. 5-6 નંગકાજુ
  9. 1/4 ચમચીરાઈ
  10. 1/2 ચમચીલીંબુ નું રસ
  11. 1/4 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    તેલને ગરમ કરી તેમાં રાઈ નાખો. પછી લીલા મરચા, કાઢી પત્તા અડદ દા‌‍‌ળ, ચણા દાળ, કાજુ અને સિંગદાણા નાખો.

  2. 2

    શેકાઈ જાયે પછી એમાં હળદર અને લીંબુ નો રસ નાખો. સારી રીતે મિક્સ કરી ભાત અને સ્વાદાનુસાર મીઠું નાખો. મિક્સ કરીને પાણી ના છીટા નાખી ને ઢાંકી દો. 2 મિનિટ સુધી પાકવા દો.

  3. 3

    લેમન રાઈસ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
પર
Vadodara

Similar Recipes