રાંધવાની સૂચનાઓ
- 1
કણકી અને અડદ દાળ ને ૫ કલાક પલાળી રાખો.પછી મીક્ષરજાર માં પીસી લો અને આ ઈડલી ના ખીરા ને ૭ કલાક સુધી આથો આવે તે માટે મૂકી રાખો.
- 2
હવે ઈડલી ના ખીરા માં સ્વાદ મુજબ મીઠું અને સોડા નાખી હલાવી,બધી ઈડલી ની ડીશ ને તેલ થી ગ્રીસ કરી ખીરું નાખી ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી ને ઈડલી નું સ્ટેન્ડ તૈયાર કરો,હવે સ્ટીમર માં આ ઈડલી ના સ્ટેન્ડ ને મૂકી ૧૦ મીનીટ સુધી કૂક કરો.તૈયાર કરવામાં આવેલી ઈડલી ને અન મોલ્ડ કરી રાખો.
- 3
સંભાર બનાવવા માટે તુવેર ની દાળ ને અડધાં કલાક સુધી પલાળી રાખો.
હવે કૂકર માં પલાળેલી દાળ માં 3 ગ્લાસ પાણી નાખી તેમાં એક ડુંગળી, બે ટામેટા, બે લીલા મરચા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને દાળ બાફી લો. - 4
બાફેલી દાળ માં બ્લેન્ડર ફેરવી, લાલ મરચું હળદર,ધાણાજીરુ ઉમેરી ને ઉકળવા મૂકો.
- 5
વઘાર કરવા માટે તેલ ગરમ કરી તેમાં રાઈ જીરૂ તતડે એટલે તેમાં હિંગ નાખી મીઠાં લીમડા ના પાન,આચાર મસાલો એડ કરી કટ કરેલી ડુંગળી નાખી સંભાર માં રેડી દો.હવે સંભાર માં ટેસ્ટ મુજબ સંભાર મસાલો એડ કરી હલાવી ઉકળી જાય તો ગેસ બંધ કરી દો. સંભાર માં ઉપરથી કોથમીર ઉમેરી
ઈડલી ને સંભાર અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
-
-
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
-
-
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
-
-
રવા ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ વેજીટેબલ સંભાર , ઈડલી ખાવાની ખૂબ મજા આવે, રવા ની ઈડલી પચવામાં હલકી હોય છે Pinal Patel -
ઇડલી સંભાર સાઉથની રેસિપી (Idli Sambhar Recipe In Gujarati)
#સાઉથ ઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ખોરાક છે પરંતુ ભારતના લગભગ બધા જ રાજ્યના લોકો ઘરે ઈડલી બનાવે જ છે. ગુજરાતમાં પણ અનેક ઘરમાં સાંજે જમવામાં ઈડલી-સાંભાર બનતા જ હોય છે. ઘરે ઈડલી બનાવવામાં ઈડલી સોફ્ટ અને મુલાયમ ન બને તો મજા મરી જાય છે. પરંતુ જો તમે આ રીતેથી ઈડલી બનાવશો તો ઇડલી એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. Vidhi V Popat -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)