પોડી ઈડલી (Podi Idli Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧૦-૧૨ નંગ ઈડલી
  2. ૧/૨ કપઘી
  3. ૨ ટી સ્પૂનતેલ
  4. ૮-૧૦ નંગ મીઠા લીમડાના પાન
  5. પોડી પાઉડર
  6. ૧ કપઅડદની દાળ
  7. ૫-૬ નંગ સૂકા લાલ મરચા
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧/૨ ટી સ્પૂનહિગ
  10. ૧ ટી સ્પૂનલાલ કાશ્મરી મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પોડી પાઉડર માટે અડદની દાળ અને સૂકા લાલ મરચા ઘીમાં તાપે શેકી લો. ઠંડુ થાય પછી તેને મીઠું અને હિગ નાખી મિકસરમાં પીસી લો. થોડું દાણા દાળ રાખવુ. પછી તેમા લાલ મરચું મિક્સ કરવુ. પોડી પાઉડર તૈયાર.

  2. 2

    બનાવેલી ઈડલી ને ઘી માં બોળીને પછી તેને પોડી પાઉડર મા રગદોળી લો. પેન માં જરાક તેલ નાખી લીમડાના પાન નાખી તેમાં આ ઈડલી ધીમા તાપે બંને બાજુએ ૨-૨ મિનિટ રાખી ગરમાગરમ સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes