ઈડલી માટે ની ચટણી (Idli Chutney Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. ૧ નાની વાટકીસત્તુ
  2. બાઉલ ધાણાભાજી
  3. ૧૦ થી ૧૨ લીમડાના પાન
  4. ૩ ચમચીકોપરાનું છીણ
  5. ૧ ટુકડોઆદુ
  6. ૨ નંગલીલા મરચા
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૨ ચમચીદહીં
  9. ૧/૪ કપપાણી
  10. વઘાર માટે ➡
  11. ૧ ચમચીતેલ
  12. ૧/૪ ચમચીઅડદની દાળ
  13. લીમડાના પાન
  14. ૧/૪ ચમચીરાઈ
  15. હીંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સત્તુ, ધાણા, કોપરું, લીમડાને મીક્સચર મી ગ્રાઈન્ડ કરી લેવુ, પછી તેમા પાણી અને દહીં નાખી ફરીથી ગ્રાઈન્ડ કરવુ

  2. 2

    ચટણી તૈયાર છે, વધારીયામા તેલ મુકી, રાઈ, હીંગ, લીમડો, અડદની દાળ, નાખી વઘાર ચટણી પર રેડવો

  3. 3

    આ ચટણી સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes