લાઈવ ઢોકળા (live dhokla Recipe in Gujarati)

Payal Desai
Payal Desai @cook_26195470
Kalyan

#GA4 #Week4 #post 2 ખાટા ઢોકળા બહુ ફાઇન લાગે છે અમારા બોમ્બેમાં અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે આ વાતાવરણમાં તો ગરમ ગરમ ઢોકળા( લાઇવ ઢોકળા) ખાવાની બહુ મજા આવે છે..

લાઈવ ઢોકળા (live dhokla Recipe in Gujarati)

#GA4 #Week4 #post 2 ખાટા ઢોકળા બહુ ફાઇન લાગે છે અમારા બોમ્બેમાં અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે આ વાતાવરણમાં તો ગરમ ગરમ ઢોકળા( લાઇવ ઢોકળા) ખાવાની બહુ મજા આવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫થી ૪૦ મિનિટ
બે થી ત્રણ
  1. ૨૦૦ ગ્રામ ઢોકળા નો લોટ
  2. 1બાઉલ દહીં
  3. 2 નંગલીલા મરચા
  4. ૧ ટુકડોઆદુ
  5. 1 વાટકીલસણની ચટણી
  6. 3-4 ચમચીતેલ
  7. 1/૨ગ્લાસ હૂંફાળું પાણી
  8. 1/૪ ચમચી ખાવાનો સોડા
  9. 1 ચમચીહળદર
  10. ગ્રીન ચટણી બનાવવા માટે
  11. 1/2 વાટકીસીંગદાણા
  12. ૨ નંગલીલા મરચા
  13. થી ૧૦ લસણની કડી
  14. 1 ચમચીજીરૂ
  15. થોડી કોથમીર
  16. 1 ચમચીનમક
  17. 1/4 ચમચીખાંડ
  18. 1/2 નંગલીંબુ
  19. 5-6લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૩૫થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઢોકળાનો લોટ લો.. બે ભાગ ચોખા અને એક ભાગ ચણાની દાળ મિક્સ કરી લોટ બનાવવો

  2. 2

    8 થી 10 કલાક ખાટું દહીં અને ચણાની દાળ ઉમેરી પલાળો

  3. 3

    પછી ઢોકળા ના લોટ માં હળદર, મીઠું,હિંગ,કોથમીર,આદુ, મરચા,સોડા, તેલ અને પાણી નાખી બધા મસાલા એડ કરો

  4. 4

    મિશ્રણ થઈ જાય પછી તેને ઢોકળીયા ના વાસણમાં મૂકો

  5. 5

    ઢોકળા ની પ્લેટ ઉપર તેલ લગાવો પછી તેમાં મિશ્રણ નાખો,

  6. 6

    ઢોકળાને ઉપર લાલ મરચું બધી બાજુ ઉમેરો

  7. 7

    ગેસ પર મૂકી પંદરથી વીસ મિનિટ થવા દો

  8. 8

    ત્યાં સુધી ગ્રીન ચટણી બનાવી લો ચટણી બનાવવા આવશ્યક સામગ્રી લઈ લો

  9. 9

    કોથમીર સિંગદાણામાં બધા મસાલો મિક્સ કરો

  10. 10

    ઢોકળા થઈ જાય પછી તેને ઠંડા થવા દો પછી તેના કાપા પાડી લો

  11. 11

    તૈયાર છે ગુજરાતી ખાટા લાઇવ ઢોકળા

  12. 12

    ઢોકળા ગ્રીન ચટણી સાથે કાં તો તેલમાં લસણની ચટણી નાખીને બહુ ફાઇન લાગે છે

  13. 13

    ઢોકળા ના લોટ માં તમે દુધિયુ બનાવીને નાખશો તમારા ઢોકળા બહુ ફુલસે, દુધિયુ એટલે થોડું ગરમ પાણી,તેલ અને સોડા મિક્સ કરી અને લોટ માં નાખવાનો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Desai
Payal Desai @cook_26195470
પર
Kalyan
મને cooking નો બહુ શોખ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes