દૂધી ટામેટા નું શાક (Doodhi Tomato Shak Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 1 વાટકીસમારેલી દૂધી
  2. 1/2 વાટકી ટામેટા
  3. 1 ચમચો તેલ વઘાર માટે
  4. ૧ ચમચીરાઈ
  5. 1 ચમચીજીરૂ
  6. 1 ચમચીમેથી
  7. ચપટીહિંગ
  8. 1 ચમચીમરચું
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1/2 ચમચી હળદર
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. જરૂર પ્રમાણે ગોળ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    દુધી અને ટામેટાના ઝીણા ટુકડા કરી લેવા

  2. 2

    કુકરમાં તેલ મૂકીને રાઈ જીરુ મેથી અને હિંગનો વઘાર કરી ટામેટા અને દૂઘી ના ટુકડા નાખી દેવા

  3. 3

    ત્યાર પછી તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરુ ગોળ નાંખી અને બરાબર મિક્સ કરી કુકરનું ઢાંકણું ઢાંકી દહીં બે સીટી વગાડી ઠંડુ પાડવા દેવું

  4. 4

    ઠંડુ પડે એટલે સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes