ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂનો વઘાર કરો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો. હવે તેમાં ટામેટા ઉમેરી લો.
- 2
પછી તેમાં મીઠું મરચું ધાણાજીરું બધું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે કડાયો પર એક ડીશ ઢાંકી ડીશ પર થોડું પાણી મૂકી શાકને ચઢવા દો. ટામેટા એકદમ ચડી જાય એટલે તેમાં ચમચો હલાવી મેં ગેસ બંધ કરી દેવો.
- 3
ત્યારબાદ ટામેટાના શાકને સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ ટોમેટો શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ફટાફટ બની જાય તેવુ સેવ ટામેટાં શાક આજ મેં બનવ્યુ. Harsha Gohil -
લીલી ડુંગળી ને ટામેટા નું શાક (Lili Dungri Tomato Shak Recipe In Gujarati)
#MBR4#week4 Marthak Jolly -
-
-
સતુ ટામેટા નું શાક (Sattu Tomato Shak Recipe In Gujarati)
આજે મે સત્તુનો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે Amita Soni -
-
સેવ ટામેટા નુ શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#CookpadTurns6 આજ સેવ ટામેટાં નુ શાક બનાવીયુ Harsha Gohil -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5લીલા ચણા શિયાળામાં ખૂબ જ સરસ મળે છે અને આખું વરસ મળતા નથી તો બને ત્યાં સુધી લીલા ચણા ની વાનગીઓ બનાવીને ખાવી જોઈએ આજે મેં લીલા ચણાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી હતું Kalpana Mavani -
-
-
-
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
-
રીંગણ બટાકા ટોમેટો નું શાક (Ringan Bataka Tomato Shak Recipe In Gujarati)
#MVF રીંગણ બટાકા ટોમેટો નુ શાક સરસ લગે છે. Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15703518
ટિપ્પણીઓ (2)