છોલે પૂરી સ્ટ્રીટ સ્ટાઇલ (Chhole Poori Street Style Recipe In Gujarati)

#SF
- છોલે પૂરી બધાને ભાવે છે.. અહીં સ્ટ્રીટ સ્ટાઇલ છોલે બનાવેલા છે.. જરા અલગ રીતથી બનાવેલ આ ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે..
છોલે પૂરી સ્ટ્રીટ સ્ટાઇલ (Chhole Poori Street Style Recipe In Gujarati)
#SF
- છોલે પૂરી બધાને ભાવે છે.. અહીં સ્ટ્રીટ સ્ટાઇલ છોલે બનાવેલા છે.. જરા અલગ રીતથી બનાવેલ આ ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયા માં તેલ લઇ તેમાં તેલ, જીરૂ ઉમેરવા. પછી ટામેટા ઉમેરી 2 મિનિટ સાંતળવું.ત્યાર પછી મસાલા ઉમેરી 2 -3 મિનિટ હલાવવું. હવે છોલે ના ચણા ઉમેરી 5 થી 7 મિનિટ સુધી હલાવતા રહેવું.
- 2
હવે તેમાં લીંબુ નો રસ, કોથમીર ઉમેરી 7 થી 8 મિનિટ સુધી હલાવતા રહેવું. છોલે સાથે મસાલા મિક્સ થાય એટલે તેને બાઉલ માં કાઢી લેવા. પૂરી માટેની સામગ્રી વડે લોટ બાંધી પૂરી તળી લેવી. છોલે માં ઉપરથી લાલ ચટણી, ગળી ચટણી, ડુંગળી અને કોથમીર ઉમેરી ગરમાગરમ છોલે પૂરી નો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#street _foodઅહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે . Keshma Raichura -
ઝાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
#CRC- છત્તીસગઢ માં સ્ટ્રીટ ફૂડ તરીકે આ વાનગી પ્રખ્યાત છે.. અહી રાયપુર ની ફેમસ ઝાલમુરી બનાવેલ છે.. એકદમ અલગ ટેસ્ટ છે જરૂર ટ્રાય કરવી.. Mauli Mankad -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#LB- બાળકો માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે, પરંતુ તેઓને પ્રોટીન યુક્ત ખોરાક આપવો દર વખતે સરળ નથી હોતો..😀 અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરતા રહેવું પડે છે. અહીં છોલે ચણા ચાટ બનાવેલ છે જે બાળકો માટે હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ છે.. Mauli Mankad -
છોલે (Chole Recipe In Gujarati)
ટેસ્ટી છોલે બનાવ્યા.. પૂરી સાથે છોલે તો બહુ ખાધા છે.. પણ પરોઠા સાથે છોલે ટ્રાય કર્યો .. બંને નું કોમ્બિનેશન બહુ જ સરસ લાગ્યું.. જરૂર થી ટ્રાય કરવા જેવી.. #નવેમ્બર2020 Mauli Mankad -
છોલે ભટુરે (Chhole Bhature recipe in Gujarati)
છોલે ભટુરે પંજાબની ફેમસ વાનગીપંજાબી સ્ટાઇલ આ વાનગી બધાને ઘેર બનેછે.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ Rajni Sanghavi -
સ્ટ્રીટ સ્ટાઇલ માયો પનીર ચીલા (Street Style Mayo Paneer Chila Recipe In Gujarati)
#EBસ્ટ્રીટ સ્ટાઇલ માયો પનીર ચીલા મારાં ઘર મા બધાની પસંદગી રેસીપી બતાવી છેજે સ્ટ્રીટ જેવી ટેસ્ટી અને ચટપટી છે. Ami Sheth Patel -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#ATW1#TheChefStoryછોલે કૂલચે દિલ્હી નું સ્ટ્રીટ ફૂડ છે ત્યાં હરેક જગ્યા એ તેની લારી યા ઠેલા વારા ઉભા હોય છે તીખા તમતમતા છોલે સાથે કુલચે ને તીખી મિર્ચી ખાવા ની ખૂબ મજા આવે છે. Shital Jataniya -
છોલે (Chhole Recipe In Gujarati)
મારા ઘરે બધાને છોલે કુલચા બહુ જ ભાવે છે તેથી હું તમારી સાથે એની રેસીપી શેર કરું છું Meghana N. Shah -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#AM3છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને જન્મ દિવસ ની પાર્ટીમાં હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો ગૃહિણીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. Chhatbarshweta -
સાંભાર સ્ટ્રીટ સ્ટાઇલ (Sambhar Street Style Recipe In Gujarati)
મસાલા ઢોંસા અને ઈડલી નો સાંભાર..Actual સાંભાર માં ઘણા વેજીટેબલ હોય છે પણ સ્ટ્રીટ સ્ટાઇલ સાંભાર ના fix ભાવ હોય છે એટલે લિમિટેડ શાક અને મસાલા નાખીને બનાવતા હોય છે.. Sangita Vyas -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
મસાલા રગડા પૂરી (Masala Ragda Poori Recipe In Gujarati)
#SF(સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
ઢાબા સ્ટાઈલ છોલે (Dhaba Style Chhole Recipe In Gujarati)
છોલે પંજાબી વાનગી છે અને ઢાબા સ્ટાઇલ બનાવવા રેડ ગ્રેવી કરી છોલે બનાવાય છે ઢાબામાં ગ્રેવી રેડી રાખે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.#RC3 Rajni Sanghavi -
છોલે.(Chhole Recipe in Gujarati)
#GA 4.#Week 6.# પંજાબી છોલે .# પોસ્ટ 1.# રેસીપી નંબર 92.પંજાબની સૌથી ખાવાની બેસ્ટ આઈટમ અને ટેસ્ટી પંજાબી છોલે છે છોલે અને પૂરી બેથી ડિનર કમ્પ્લિટ થઈ શકે છે. આજે મેં વષો જીની તરલા દલાલ ની સ્ટાઇલથી મેં છોલે બનાવ્યા છે forty five વર્ષથી આ સ્ટાઇલથી છોલે બનાવું છું જે અત્યાર સુધી બધાએ ખૂબ જ ટેસ થીખાધા છે. Jyoti Shah -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#cooksnap Chhallangeઆ રેસીપી મેં આપણા ગ્રુપના ઓથર શ્રી પાયલ ભટ્ટની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ પાયલબેન રેસિપી શેર કરવા બદલ આજે મેં છોલે કુકરમા બનાવ્યા છે Rita Gajjar -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
પંજાબી છોલે સાથે ગરમ ગરમ મોટી મોટી પૂરી સરસ લાગે છે. તો મેં આજે પૂરી બનાવી. Sonal Modha -
અમૃતસરી છોલે
#RB2 અમૃતસરી છોલેપંજાબી ડીશ બધાને બહુ જ ભાવતી હોય છે. પણ આજે મેં અમૃત સર સ્ટાઈલ મા છોલે બનાવ્યા. Sonal Modha -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#માઇઇબુકઆજે મેં છોલે પૂરી થોડી પંજાબી સ્ટાઇલ થઈ બનાવ્યા છે .ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા .રેસિપી આ પ્રમાણે છે . Keshma Raichura -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7 રગડા પૂરી મુંબઇનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. રગડા પૂરી માં પાણીપુરી ની પૂરી નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરીમાં રગડો ભરી તેમાં ચાટ ની ચટણી ઉમેરી સેવ અને કોથમીર વડે ગાર્નીશ કરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. રગડા પૂરી નો ચટપટો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે, ઈવનિંગ સ્નેક્સ તરીકે, લાઇટ ડિનર તરીકે આ વાનગી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
બોમ્બે સ્ટાઇલ છોલે ચણા ચાટ (Bombay Style Chhole Chana Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Around the world challenge# સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#Cookpad#Cookpadindiaસમગ્ર ભારતમાં રેસીપી પ્રખ્યાત છે આ રેસિપી નું નામ સાંભળતા મોંમાં પાણી આવી જાય છે દરેક ગલીમાં વેચાતી હોય છે કિંમતની દ્રષ્ટિએ પણ સસ્તી પડે છે પરંતુ ઘણીવાર આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોય છે આજે મેં આરોગ્યપ્રદ સ્વાસ્થ્યવર્ધક એનર્જી યુક્ત બોમ્બે સ્ટાઇલ છોલે ચણા ચાટ બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ જબરજસ્ત હોય છે Ramaben Joshi -
દાળ પૂરી (Dal Poori Recipe In Gujarati)
#SFઅમારા નડીયાદ નુ ફેમસ સ્ટ્રીટ ફુડ એટલે જયોતી ની વર્ષો જુની દાળ પૂરી, સવાર થી લોકો તીખી, ચટાકેદાર દાળ પૂરી ખાવા લાઈન મા ઉભા રહેછે, મેં અહીં યા દાળ પૂરી બનાવવા નો પ્રયત્ન કર્યો છે જરુર થી બનાવજો Pinal Patel -
છોલે વીથ મસાલા પૂરી (Chhole With Masala Poori Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Week2#cookpad#cookpadindia#cookpadgujarati♦️પંજાબની સ્પેશિયલ સૌથી વધુ વખણાતી રેસીપી છોલે પૂરી પુરા દેશમાં પ્રખ્યાત છે. એવું લાગે છે કે જાણે છોલે પૂરી રાષ્ટ્રીય ભોજન બની ગયું છે. આંતરરાષ્ટ્રીય રેસ્ટોરન્ટમાં પણ છોલે પૂરી એ પોતાનું સ્થાન લઈ લીધું છે.♦️ટીપ : ડુંગળી ક્રશ કરતી વખતે ૫-૭ બાફેલા ચણા તેમાં નાખવા.છોલે ઘટ્ટ રસાદાર બનશે.♦️જો તમે છોલે ચણા ડાર્ક બ્રાઉન રંગના બનાવવા માંગતા હોય તો બાફતી વખતે તેમાં ટી બેગ મુકવી. Neeru Thakkar -
More Recipes
ટિપ્પણીઓ (2)