શક્કરિયા ની બાસૂંદી (Shakkariya Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળિયાં માં ૩ ગ્લાસ પાણી ઉમેરી ને ઉપર ડીશ રાખી ને પાણી ગરમ કરો,શક્કરિયા ને ધોઈ ને ડીશ માં રાખો ને ૧૫ મિનિટ માટે વરાળથી બાફી, ઠંડા થાય એટલે છાલ ઉતારી, આદુ ની ખમણી થી ખમણી લો.
- 2
જાડા તળિયા વાળી તપેલી માં થોડું પાણી ગરમ કરો ને પછી દૂધ ઉમેરી ઝડપી આંચ પર રાખી ને દૂધ ને પા ભાગ નું થાય ત્યાં સુધી ઉકાળો ને સતત હલાવતાં રહો, સાકર,બદામ નો ભૂકો, ઈલાયચી પાઉડર ને શક્કરિયા નું છીણ ઉમેરી ને સરસ હલાવતાં રહો જેથી તળિયે ચોંટે નહીં,હવે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી ગેસ ની ધીમી આંચ પર રાખી ને ઉકાળો ને હલાવતાં રહેવું, જેથી પાઉડર ની ગાંઠી પડે નહીં.
- 3
ઉકળતાં દૂધ માં જાડાઈ થવા આવે એટલે ગેસ બંધ કરીને દૂધ ને સરસ ઠંડું કરો પછી ફ્રીજમાં ૧ કલાક માટે રાખો.
- 4
તો તૈયાર છે...ઈન્સટન્ટ બની જતી શક્કરિયા ની ફરાળી બાસૂંદી....ને ગુલાબ ની સૂકી પાંખડી અને બદામ ની કતરણ થી શણગારી ને ઠંડી ઠંડી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રોઝ સંદેશ (rose sandesh recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ ગમે ત્યારે અને ગમે તે સમયે બધા ની ફેવરીટ.. બંગાળી મીઠાઈ ઘર ના પનીર માંથી બનતી સોફ્ટ અને રોઝ ની ખુશ્બુ જે મોઢાં માં આવતા પીગળી જાય છે. ફ્રિજ માં 3 થી 4 દિવસ સ્ટોર કરી શકાય છે. જે બગડતી નથી. Bina Mithani -
દુધી અને ગુલાબ નો હલવો(dudhi and gulab halvo recipe in Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 2...................... Mayuri Doshi -
દુધી અને ગુલાબ નો હલવો(dudhi and gulab halvo recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 2...................... Mayuri Doshi -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#Theme12#WEEK12 કૂકપેડ તરફથી આ અઠવાડિયા માં માલપૂડા મૂકવાના હતા. મને આવડતાં નહતાં પણ મારે બનાવી મૂકવાં હતાં એટલે મારી બ્હેન શિલ્પા મહારાજા પાસે થી મેં આ માલપૂડા શિખ્યા અને આજે મેં કૂકપેડ માં રેસીપી મુકી રહી છું, સરસ બન્યાં હતાં. સરસ થીમ આપો છો,આભાર કૂકપેડ... Krishna Dholakia -
ઓટ્સ ની ખીર (Oats Kheer Recipe In Gujarati)
મારા મમ્મી ધણી બધી વેરાઇટી ની ખીર બનાવતા, એમાં આજે હું એડીશન કરીને એક ઈનોવેટીવ ખીર ની રેસીપી મુકું છું જે તમને ગમશે. દિવાળી ના શુંકનવંતા દિવસે બ્રેકફાસ્ટ માં આ ખીર થી મોઢું મીઠું કરવાથી પેટ પણ ભરાઈ જાય છે અને મનને સંતોષ થાય છે.આ બહુજ હેલ્થી વાનગી છે જે ખાવી જ જોઈએ.#DFT Bina Samir Telivala -
-
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
શક્કરિયા રબડી (Shakkariya Rabadi Recipe In Gujarati)
#SJR #cookpadgujarati #cookpadindia #sweet #rabdi #milk #sweetpotatorabdi #sweetpotato Bela Doshi -
શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયા ની બાસુંદી (Shivratri Special Shakkariya Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WDC Sneha Patel -
ખીરા નું કલાકંદ
#RB20#SJR#cookpadindia#cookpadgujaratiગાય કે ભેંસ જ્યારે તેના બચ્ચા ને જન્મ આપે ત્યારબાદ તેનું 3 કે 4 વખત નું દૂધ ખીરા તરીકે ઉપયોગ માં આવે છે .સામાન્ય રીતે આપણે આ ખીરા માંથી બળી કે પેંડા બનાવીએ છીએ ,આજે મે ખીરા માંથી kalakand બનાવ્યું છે ..એ પણ ખૂબ જ ઓછા સમય માં અને ટેસ્ટી .મારા ઘરે બધાને આ કલાકંદ ખૂબ જ ભાવે છે. Keshma Raichura -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની આપ સહુને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ( ચુરમા લાડુ અને ચોટીયા લાડુ)ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશ જી ને અતિ પ્રિય લાડુ લગભગ આજે બધા બનાવી ને પ્રસાદી ધરાવે છે...ને આરોગે છે.અમારે ત્યાં ઘઉં ના એક જ દળ બનાવી ને ખાંડ અને ગોળ ના અલગ અલગ લાડુ બનાવી ને પ્રસાદ થાય છે.એટલે મેં આજે ગોળ નો અને ખાંડ ના લાડુ ની રેસીપી મુકી છે.ને એક જ થાળી માં ભેગા રાખ્યાં છે. Krishna Dholakia -
શક્કરિયા નો શીરો
બહુ જ healthy અને ઉપવાસ માં ઉપયોગી..આ શીરા માં બતાવેલ માપ શક્કરિયા ની ક્વોલિટી અનેમીઠાશ પ્રમાણે લેવું. Sangita Vyas -
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
#RC2#white colour recipe#week2રૂટિનમાં અને ઉપવાસ માં પણ લઇ શકાય તેવી શક્કરિયા ની ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa Kikani 1 -
બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati)
#EB#WEEK14#Cookpadindia#Cookpadgujrati બદામ ને એક આરોગ્યપ્રદ ડ્રાયફ્રુટસ માનવામાં આવે છે.બદામ પ્રોટીન,ફાઈબર,ચરબી,વિટામિન એ, વિટામિન ઇ,અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. બદામને પલાળી ને વાનગી બનાવવામાં ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.તો આજે આપણે અહીં બદામ શેક બનાવી એ જે બનાવવો ખૂબજ સરળ છે. Vaishali Thaker -
-
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#HR (ઉપવાસ સ્પેશિયલ) Sneha Patel -
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory બાસુંદી / ડ્રાયફ્રુટ કસ્ટર્ડ Hetal Siddhpura -
-
-
-
ઓટ્સ ઠંડાઈ ફિરની (Oats Thandai Phirni recipe in Gujarati)
#RB1Recipe bookweek1#cookpadgujarati#cookpadindiaSonal Gaurav Suthar
-
સીતાફળ ની બાંસુદી (Sitafal Basundi Recipe In Gujarati)
બાંસુદી કોને ના ભાવે? ગુજરાતી ઓ ની ફેવરેટ. બાંસુદી ધણી બધી ફ્લેવર માં બને છે .મેં અહિયા સીતાફળ ની બાંસુદી પ્રસાદ માં ધરાવવા બનાવી છે, જે બધાને ગમશે.#mr Bina Samir Telivala -
-
More Recipes
ટિપ્પણીઓ (16)