ખીરા નું કલાકંદ

#RB20
#SJR
#cookpadindia
#cookpadgujarati
ગાય કે ભેંસ જ્યારે તેના બચ્ચા ને જન્મ આપે ત્યારબાદ તેનું 3 કે 4 વખત નું દૂધ ખીરા તરીકે ઉપયોગ માં આવે છે .સામાન્ય રીતે આપણે આ ખીરા માંથી બળી કે પેંડા બનાવીએ છીએ ,આજે મે ખીરા માંથી kalakand બનાવ્યું છે ..એ પણ ખૂબ જ ઓછા સમય માં અને ટેસ્ટી .મારા ઘરે બધાને આ કલાકંદ ખૂબ જ ભાવે છે.
ખીરા નું કલાકંદ
#RB20
#SJR
#cookpadindia
#cookpadgujarati
ગાય કે ભેંસ જ્યારે તેના બચ્ચા ને જન્મ આપે ત્યારબાદ તેનું 3 કે 4 વખત નું દૂધ ખીરા તરીકે ઉપયોગ માં આવે છે .સામાન્ય રીતે આપણે આ ખીરા માંથી બળી કે પેંડા બનાવીએ છીએ ,આજે મે ખીરા માંથી kalakand બનાવ્યું છે ..એ પણ ખૂબ જ ઓછા સમય માં અને ટેસ્ટી .મારા ઘરે બધાને આ કલાકંદ ખૂબ જ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીરા ને નોનસ્ટિક પેન માં લઇ ગેસ પર ગરમ કરવા મૂકો.શરૂઆત થી જ તેને ચલાવતું રહેવું.તરત જ ખીરું ફાટવા લાગશે.અને તેમાં થી કણીદાર મિશ્રણ તૈયાર થશે.ગેસ ની ફ્લેમ મઘ્યમ રાખવી.
- 2
હવે જ્યાં સુધી દૂધ નો ભાગ બળી જાય અને માવો અલગ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર, ખાંડ,ઇલાયચી અને કેસર ઉમેરી ફરી કોર છોડે ત્યાં સુધી સતત હલાવતા રહેવું.
- 3
આ રીતે તૈયાર થયેલું કલાકંદ ને ઘી થી ગ્રીસ કરેલા વાસણ માં કાઢી લો.ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ ભભરાવી દો.
- 4
ઠંડુ થાય એટલે કાપા પાડી સર્વ કરવા માટે તૈયાર છે.તેને ગુલાબ ની પાંખડી થી ગાર્નિશ કરવું.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બરી (Bari Recipe In Gujarati)
#RC2#week2બરી ખૂબ જ પૌષ્ટિક મીઠાઈ છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. બળી આરોગ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી છે. સસ્તનધારી પ્રાણીઓ ની માદા જયારે બચ્ચાને જન્મ આપેત્યારે કુદરત એ માતા ના સ્તન માંથી નવજાત ને પોષણ આપવા જે પ્રથમ દૂધનો જે સ્ત્રાવ કરાવે છે તેને આયુર્વેદમાં પીયૂષ કહેવાય છે.બળી માં વિટામિન A ,B1 ,B2 ,B5 ,B6 ,B12 તેમજ વિટામિન C અને વિટામિન E પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, સાથે સાથે કેલ્શિયમ અને ફોલિક એસિડ અને એવા બીજા ૯૦ જેટલાં ગુણકારી તત્વો રહેલા છે. જેથી આરોગ્ય ની દ્રષ્ટિએ બળી ખૂબ જ ફાયદાકારક છે. Kajal Sodha -
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ
#RB14#cookpadindia#cookpadgujarati#sweet આ રીતે બનાવો ,બિલકુલ ઓછા સમય માં માવા કે બેંકિગ પાઉડર વગર સોફ્ટ અને સ્પોંજી ગુલાબજાંબુ... Keshma Raichura -
બળી (Bari Recipe In Gujarati)
#PRબળી ખૂબજ પૌષ્ટિક તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને વિટામિન બી 12 થી ભરપૂર છે . ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઉપવાસ માં પણ ખવાય છે. Kajal Sodha -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar -
ગાય ના દૂધ ની બળી (Cow Milk Bari Recipe In Gujarati)
#mrગાય બચ્ચાંને જન્મ આપે ત્યારે તેના પહેલા દૂધ ને ખીરું કહેવાય છે,આ ખીરું બહુ જ હેલ્ધી હોય છે,તે દૂધ અમૃત સમાન હોય છે, Sunita Ved -
કેસરિયા દૂધ પાક
#ચોખાદૂધપાક એટલે દૂધને પકવીને બનાવેલી વાનગિ. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે. દૂધ પાક માં મુખ્યત્વે દૂધ, ચોખા, ખાંડ, કેસર, સુકો મેવો જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત ચારોળી અને ઇલાયચી પણ નાખી શકાય છે. Anjali Kataria Paradva -
દૂધ ની બળી (Dodoh Bari Recipe In Gujarati)
#DIWALI2021#mr#LOગાય કે ભેંસ વિયાય પછી ચાર થી પાંચ દિવસ સુધી જે દૂધ બને છે તે દૂધને બળી ,,ખીરું કે ખરવસ કહે છે ,આ દૂધ કાચું પીવાતું નથી કેમ કે તેમાં એટલા ભરપૂર પોષકતત્વો હોય છે અને પચવામાં પણ ભારે પડે છે ,એટલે આ રીતે બળી ,પેંડા ,માવો વિગેરે બનાવી તેનો ઉપયોગ થાય છે ,,જો પ્રથમ દિવસનું દૂધ હોય તો તેમાં1/2 દૂધ સાદું જે ઘરમા હોય તે મેળવવું ,,જેથી અતિ ભારે નહીં લાગે પચવામાં ,, Juliben Dave -
કલાકંદ(Kalakand recipe in gujarati)
#Weekend recipe.#Sweet.#Recipe112.ઘરનો જ માવો અને પનીર કાઢીને આજે મે કલાકંદ બનાવ્યું છે. Jyoti Shah -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
ખીરા ની બરી
#ઇબુક#day30 આં બરી બનાવવી ત્યારે જ શક્ય બને જો ગાય નુ ખીરું મળી સકે. મારે ત્યાં દૂધ વાળા ભાઈ એ મને ખીરું લાવી આપ્યું જેથી આજે બળી બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
ફાડા લાપસી
#RB5#MDC#cookpadindia#cookpadgujarati#traditional _sweet#lunch#authentic _recipeલગભગ દરેક ઘર માં શુભ પ્રસંગો પર પહેલા લાપસી બનાવવા માં આવે છે .મે આજે અખાત્રીજ ના અવસર પર ફટાફટ બની જાય એવી ફાડા લપસી બનાવી છે .જે મારા મમ્મી બનાવે છે એ રીત છે .મારા સાસુ માં ને પણ લાપસી ખૂબ જ ભાવતી .આજે હું મારા બેય માં ને આ રેસિપી ડેડિકેટ કરું છું . Keshma Raichura -
બળી
#ગુજરાતી બળી એ લગભગ બધા ગુજરાતી ઓ ની ફેવરીટ હોય છે, કેમ ખરું ને ? બળી ગાય કે ભેંશ ના ખીરા માંથી બનાવતા હોય છે.ગાય કે ભેંશ ને બચ્ચું જન્મે ત્યાર બાદ જે પહેલું દૂધ નીકળે તેને ખીરું કહે છે. Yamuna H Javani -
ક્વીક પનીર કલાકંદ
#દૂધ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. Rani Soni -
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
રોઝ સંદેશ (rose sandesh recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ ગમે ત્યારે અને ગમે તે સમયે બધા ની ફેવરીટ.. બંગાળી મીઠાઈ ઘર ના પનીર માંથી બનતી સોફ્ટ અને રોઝ ની ખુશ્બુ જે મોઢાં માં આવતા પીગળી જાય છે. ફ્રિજ માં 3 થી 4 દિવસ સ્ટોર કરી શકાય છે. જે બગડતી નથી. Bina Mithani -
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
#કૂકબુકસામાન્ય રીતે કલાકંદ બનાવતા થોડો સમય લાગતો હોય છે પણ આજે આપણે આ વાનગી ઝડપથી કેમ બની જાય તે જોઈએ. થોડી અગાઉ થી તૈયારી કરી લો તો ફક્ત 15 મિનિટ માં જ કલાકંદ બની જાય છે. ઓછી સામગ્રીથી બની જાય છે અને સાથે ટેસ્ટ માં ખૂબ જ સરસ. Chhatbarshweta -
ગાજર કલાકંદ (Carrot Kalakand Recipe In Gujarati)
#GA4 #Week3#carrot #post6કલાકંદ ઇન્ડિયા ની ખુબજ ફેમસ મિઠાઈ છે હમણા તહેવરો નજીક આવે છે એટલે મે તહેવાર માં જલ્દી બને અને હેલ્ધી બને એવુ ગાજર નુ કલાકંદ બનાવ્યુ કલાકંદ તો બજાર મા મળે જ છે પણ મેં અહી થોડું અલગ અને હેલ્ધી એવુ ગાજર નું કલાકંદ બનાવ્યુ જે ખુબજ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય અને કોઇ પણ પ્રસંગ માં કે તહેવાર માં સ્વિટ ડિશ તરીકે ખુબજ સારી અને નવી મિઠાઈ છે જે જોવામા તો સરસ જ છે સાથે સ્વાદિષ્ટ પણ છે અ બાને છોકરાવ પણ ગાજર ખાઈ Hetal Soni -
બરી (Bari Recipe In Gujarati)
આ બરી ગાય ના કે ભેંસ ના પેહલા દૂધ માંથી બનાવવામાં આવે છે.આ દૂધ ખુબજ ઘાટું હોય છે.આ દૂધ મા ખુબ જ પ્રમાણ માં વિટામીન અને પૌષક તત્વો હોય છે.આજે મેં અહીં ગાય ના દૂધ ની બરી બનાવેલી છે. ગાય કે ભેસ જ્યારે વિયાય ત્યારનું પેલું દૂધ હોય છે તેમા થી આ બને છે. ગુજરાતી megha vasani -
બરી (Bari Recipe In Gujarati)
#SSR બરી એ ગાય કે ભેંસનાં તાજા દૂધમાંથી બનાવવામાં આવે છે એટલે કે ગાય કે ભેંસ એનાં બચ્ચા ને જન્મ આપે તૈયાર પછી નાં સીધા દુધમાંથી બનાવવા માં આવે છે એ આરોગ્યની દ્રષ્ટિએ એકદમ પૌષ્ટિક હોય છે Tasty Food With Bhavisha -
-
-
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#supersકલાકંદ મીઠાઈ બધી જ મીઠાઇની દુકાનમાં જોવા મળે છે. આ એક એવી વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઈ રહી છે. તેનું આ જ કારણ છે તેનો સુંદર સ્વાદ. મેં આ કલાકંદ કેરી નો રસ ઉમેરીને બનાવી છે. જે સ્વાદમાં ખુબજ લાજવાબ બની છે. Hemaxi Patel -
પંજરી પુષ્ટિમાર્ગીય પ્રસાદ (Panjiri Pushtimarg Prasad Recipe In Gujarati)
પંજરી - પુષ્ટિમાર્ગીય પ્રસાદ#SJR #શ્રાવણ_જૈન_રેસીપી#શ્રાવણ_કૃષ્ણજન્માષ્ટમી_સ્પેશિયલ#Cookpad, #Cookpadindia#Cookpadgujarati, #Cooksnapchallengeપુષ્ટિમાર્ગીય માં ઠાકોરજી ની ઘરે ઘરે સેવા થાય છે. સાજ, શ્રૃંગાર, ભોગ, આરતી સાથે ખૂબ ખૂબ લાડ લડાવાય છે. કૃષ્ણ જન્મ પછી પંજરી નો ભોગ અચૂક ધરાવાય છે. પ્રસાદ માં પણ પંજરી જ આરોગાવાય છે.નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. Manisha Sampat -
લિલીપુટીઅન એગલેસ ક્રોકમ્બુશ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક#ફ્રાન્સ_વેડ્સ_ગુજરાતક્રોકમ્બુશ એક ફ્રેન્ચ ડેઝર્ટ છે જેમાં ચોક્સ પેસ્ટ્રી પફ ના ટાવર બનાવવામાં આવે છે. જેને પ્રોફિટરોલ્સ કહે છે. એ ઈંડા અને મેંદા માંથી બને છે. એની અંદર સ્વીટ ક્રીમી ફિલિંગ ભરવામાં આવે છે. એ ફિલિંગ પણ ઈંડા અને મેંદા ની હોય છે. આજે મેં કોમ્પલેટ એગ લેસ્સ ક્રોકમ્બુશ બનાવ્યા છે.પ્રોફિટરોલ્સ બનાવવા માટે મેં ચોક્સ પેસ્ટ તરીકે ગુલાબજાંબુ નું રેડી મિક્સ લીધું છે. અને ફિલિંગ માટે કન્ડેન્સેડ મિલ્ક અને ઝીણું છીણેલું કોપરું લીધું છે. બાકી રીત સેમ રાખી છે. આ ટાવર મેં નાનું બનાવ્યું છે એટલે એને લીલીપુટીઅન નામ આપ્યું છે. Khyati Dhaval Chauhan -
-
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
અકબરી પૂરી (Akbari Puri Recipe In Gujarati)
#cookbook#Mycookpadrecipe 24 આ વાનગી અમારી જ્ઞાતિ ની પરંપરાગત વાનગી અથવા જુનવાણી વાનગી માની એક એવી વિસરાઈ જતી વાનગી કહી શકાય. પહેલા ના જમાના માં કુટુંબ મોટું અને કમાવા વાળી વ્યક્તિ એક હોય , પગાર ઓછા હોય એમાં ઘર ની જરૂરિયાત વધુ હોય એટલે એ મુજબ તહેવાર ની ઉજવણી માં ઘર માં સહેલું તેમ છતાં મીઠાઈ માં રજવાડું ગણાય એવી વાનગી તે સમય ની ગૃહિણીઓ બનાવી જાણતી અને પરિવાર ના દરેક સદસ્યો ને ખુશ કરવાનો અને તહેવાર ની મજા લેવાનો રસ્તો ખૂબ સારી રીતે જાણતી. "ભણ્યા નહિ પણ ગણ્યા " કહેવત જેવી વાત. ઘર ને અને પરિવાર ને કેમ સાચવવું અને નબળાઈ ઢાંકી મજબૂત પાસા બહાર લાવવા નું હુનર એ સમય ની ગૃહિણી સારી રીતે જાણતી. નાનપણ થી દાદી , મમ્મી બનાવતા અને હજી આજે પણ અમારા ઘર માં પપ્પા ની ખાસ ફરમાયશ હોય કે જૂની વસ્તુ બનાવવા ની જ એટલે દર વર્ષે બને જ. આમ આ ગળી ફરશી પૂરી કે જલેબી બંને નું ફ્યુંઝન કહી શકાય . પરંતુ એક વાત ખાઓ એટલે મજા જ આવે.નાનપણ ની યાદ એ મારી પ્રેરણા. Hemaxi Buch
More Recipes
ટિપ્પણીઓ (36)