શક્કરટેટી નું શાક (Shakkar Teti Shak Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#RB1
ઉનાળો આવતા જ ટેટી મળવાની શરૂઆત થઇ જાય છે.અમારા ઘર માં આ શાક ખૂબ જ ભાવે છે બધા ને.. ઉનાળા માં લગભગ વીક માં બે વાર આ શાક બનતુ હોઈ છે. રસા વાળુ શાક હોવા થી દાળ શાક બેય ની ગરજ સારે.. જલ્દી થી બની જતું આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.

શક્કરટેટી નું શાક (Shakkar Teti Shak Recipe In Gujarati)

#RB1
ઉનાળો આવતા જ ટેટી મળવાની શરૂઆત થઇ જાય છે.અમારા ઘર માં આ શાક ખૂબ જ ભાવે છે બધા ને.. ઉનાળા માં લગભગ વીક માં બે વાર આ શાક બનતુ હોઈ છે. રસા વાળુ શાક હોવા થી દાળ શાક બેય ની ગરજ સારે.. જલ્દી થી બની જતું આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15થી 20 મિનિટ
૪ લોકો
  1. ૨ નંગટેટી
  2. ૨ ચમચીતેલ
  3. ૧ ચમચીરાઈ
  4. /૨ ચમચી હળદર
  5. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચુ
  6. ૧/૪ ચમચીહિંગ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૨ ચમચીગોળ
  9. ૧-૨આખા લાલ મરચા
  10. જરૂર મુજબ પાણી
  11. થી ૧૦ કળી લસણ

રાંધવાની સૂચનાઓ

15થી 20 મિનિટ
  1. 1

    સૌ પહેલા ટેટી ની છાલ છીણી અંદર થી બી કાઢી અને મીડિયમ સાઈઝ માં કટ કરી લો

  2. 2

    લોયા માં તેલ મૂકી એ ગરમ થાય એટ્લે એમાં રાઈ, હિંગ, હળદર,કાશ્મીરી લાલ મરચું,આખા લાલ મરચા બધું ઉમેરી ટેટી ઉમેરો.. જરૂર મુજબ પાણી ઉમેરી હલાવો મીઠું અને ગોળ ઉમેરો (ટેટી મીઠી હોવા થી પોતાની પસંદ મુજબ ગળ્યુ કરવું અમારે ઘરે બધા ને વધુ ગળ્યું પસંદ છે).છેલ્લે લસણ ને વાટી અને ઉમેરો અને ગરમા ગરમ સર્વ કરો.. આ શાક રોટલી પરાઠા ભાખરી બધા સાથે સર્વ થઇ શકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

ટિપ્પણીઓ (4)

Similar Recipes