સેવ તુરિયા નું શાક (sev turiya nu shak in Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામતુરિયા
  2. 1 વાટકીજાડી સેવ
  3. 4 ચમચીતેલ
  4. 1/2 ચમચીજીરું
  5. 1 નાની ચમચીહિંગ
  6. 1ડુંગળી સમારેલી
  7. 2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  8. 1ટામેટું સમારેલું
  9. 1ચમચીમરચુ
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીધાણાજીરું
  12. થોડો ગરમ મસાલો
  13. સ્વાદ મુજબ મીઠું
  14. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તૂરિયા ને છાલ કાઢી સમારી લયો ડુંગળી ટામેટું પણ સમારી લેવું

  2. 2

    હવે તેલ ને ગેશ પર મૂકો તેલ ગરમ થઇ એટલે જીરું હિંગ નો વઘાર કરો

  3. 3

    અને ડુંગલી નાખી સાંતળો પછી આદુ લસણ નિપેસ્ટ ઉમેરિ થોડુ સતળાઈ એટલે તુરયા ઉમેરી ચઢવા દયો

  4. 4

    તૂરિયા ચઢી જાય એટલે ટામેટાં નાખી બધો મસાલો કરી લયો અને થોડું પાણી ઉમેરી દયો

  5. 5

    અને ઉકળવા દયો ઉકળી જાય એટલે છેલ્લે સેવ ઉમેરી મિક્સ કરી લયો

  6. 6

    કોથમીર થી સજાવી આ શાક ને ભાખરી કે રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes