સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

#PR
#coockpadibdia
#cookoadgujarati
મારી નણંદ જૈન છે. હાલ પર્યુષણ નિમિત્તે વિવિધ પ્રકારના કાઠોળ સવારે ખાઇએ તો સાંજે આવું સેવ ટામેટા નું શાક મસાલા પરાઠા સાથે કરવાથી સરસ લાગે છે.
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#PR
#coockpadibdia
#cookoadgujarati
મારી નણંદ જૈન છે. હાલ પર્યુષણ નિમિત્તે વિવિધ પ્રકારના કાઠોળ સવારે ખાઇએ તો સાંજે આવું સેવ ટામેટા નું શાક મસાલા પરાઠા સાથે કરવાથી સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયા મા તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો તતડે એટલે તેમાં કટ કરેલા ટામેટાં એડ કરી બધો મસાલો કરી ૧/૨ગ્લાસ પાણી એડ કરી ઢાંકણ ઢાંકી ચડવા દો.
- 2
ટામેટાં ચડી જાય એટલે તેમાં ખાંડ એડ કરી થોડું પાણી નાખી ને ઉપર થી સેવ એડ કરી ગેસ બંધ કરો. તૈયાર થયેલા શાક ને ડીશ મા કાઢી તેની ઉપર સેવ નાખી મસાલા પરાઠા સાથે સર્વ કરો.
- 3
પર્યુષણ નિમિત્તે વિવિધ પ્રકારના કઢોળ સવારે ખાઇએ છીએ તો સાંજે આવું શાક બનાવો તો મસ્ત લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato shak Recipe in Gujarati)
#GA4#Week7કોઈ પણ કાઠિયાવાડી હોટેલ માં જાઓ કે કાઠિયાવાડી ઘર માં સેવ ટામેટા ના શાક વગર થાળી અધૂરી કેવાય મારા ઘર માં પણ કંઈ શાક ના હોય ત્યારે ફટાફટ આ સેવ ટામેટા નું શાક બનાવી દઉં છું Dipika Ketan Mistri -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું ટેસ્ટમાં સરસ લાગે છે Amita Soni -
-
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
સેવ ટામેટા નું શાક, (sev Tomato shaak recipe in Gujarati)
સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા ટેસડો પડી જાય હો બાકી Hemisha Nathvani Vithlani -
સેવ ટામેટા(Sev tomato recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ21સેવ ટામેટા નું શાક સૌથી ઝડપ થી બની જતી વાનગી છે. આ શાક તમે ભાખરી, પરાઠા કે થેપલા સાથે લઈ શકો. Shraddha Patel -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવ ટામેટા નું શાક બનાવ્યું છે મસ્ત Ketki Dave -
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe in Gujarati)
સેવ ટામેટા નું શાક એટલે Jannat . ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી. Payal Bhaliya -
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
સેવ ટામેટ નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiસેવ ટામેટા નુ શાક Ketki Dave -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
સેવ તુરિયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVC સેવ તુરિયા નું શાકગરમી ની સિઝન માં તુરિયા સરસ મળતા હોય છે. તો આપણે જે રીતે સેવ ટામેટાં નું શાક બનાવી એ એ રીતે સેવ તુરિયા નું શાક પણ બનાવી શકાય. Sonal Modha -
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1સેવ ટામેટા નું શાક ખૂબ જ જલ્દી બની જતું શાક છે.. જે રોટલી અથવા રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે. Vaishakhi Vyas -
લીલી ડુંગળી ને રતલામી સેવ નું શાક (Lili Dungri Ratlami Sev Shak Recipe In Gujarati)
શિયાળા માં ગ્રીન વેજીટેબલ પુષ્કળ પ્રમાણ માં મળતા હોય છે ત્યારે આ લીલી ડૂંગળી નું રતલામી સેવ સાથે બનાવેલું શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Aditi Hathi Mankad -
સેવ ટામેટાં સબ્જી (Sev Tomato Sabji Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiસેવ ટામેટાં એ ગુજરાતી વાનગી છે. સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા મજા આવી જાય... Pinky Jesani -
-
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#ATમે આજે પર્યુષણ ના પર્વ પર ખાઈ શકાય તેવું સ્વાદિષ્ટ ટામેટા નું શાક બનાવ્યું છે. Tank Ruchi -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3Week -3Red ColourPost - 1સેવ ટામેટા નું શાક Dil ❤ Tadap Tadap ke Kahe Raha hai kha Bhi LeTu SEV TAMATAR SABJI Se Aankh 👀 Na Chura....Tuje Kasam Hai Kha Bhi Le.... સેવ ટામેટા નું શાક સામે પડ્યું હોય તો ખાવા માં તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
લીલી ડુંગળી સેવ નુ શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#FFC3#Week3લીલી ડુંગળી અને સેવ નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..અને દરેક ઘરમાં સાંજે રસોઈ માં શું બનાવવું એ સમસ્યા હોય છે.. ત્યારે આ શાક ફટાફટ તૈયાર થઇ જાય છે. Sunita Vaghela -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક kailashben Dhirajkumar Parmar -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરલીલી ડુંગળી સેવ નું શાક ફટાફટ તૈયાર...આ શાક આમારા કાઠીયાવાડ માં સાંજે વાળુ માં બનતું હોય છે.. Sunita Vaghela -
-
સેવ ટામેટાનું શાક (Sev Tamatar Nu Shak)
સેવ ટામેટાનું શાક સૌરાષ્ટ્ર માં ખુબ જ બને.. આજે મેં હોટલ સ્ટાઈલ સેવ ટામેટાનું શાક બનાવ્યું છે..અમારે સુરેન્દ્રનગર નાં રેસ્ટોરન્ટ માં પરોઠા શાક ખાવા માટે ભીડ ઉમટી પડે.. એમાં ઢોકળી નું શાક,સેવટામેટા નું શાક બહું જ સરસ હોય છે.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ