નાનખટાઇ

નાનખટાઇ
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક બાઉલ લો, હવે તેમાં મેંદાનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું ચાઈળા વડે બાઉલમાં ચાળી લો, હવે એક બીજા બાઉલમાં ઘી એડ કરો, હવે ઘી એડ કર્યા બાદ તેમાં દળેલી ખાંડ એડ કરો, હવે બંનેને એકસરખું મિક્સ કરી લો, હવે આ મિશ્રણને એકદમ લાઈટ અને ફ્લફી થાય ત્યાં સુધી તેને સરખું મિક્સ કરી લો,
- 2
હવે ઘી અને ખાંડ ના મિશ્રણ માં મેંદાનો લોટ નું મિશ્રણ એડ કરી દો, હવે તેનો લોટ બાંધી લો, હવે ઓવનને 180 ડિગ્રી પર પ્રિહીટ કરી લો, હવે લોટમાંથી 9 થી 10 નાના બોલ્સ બનાવી લો,
- 3
હવે નાન ખટાઇ ના બોલ્સને બેકિંગ ટ્રેમાં ગોઠવી દો, હવે તેના પર ચોકલેટ ચિપ્સ મૂકી દો, હવે તેને પ્રિહીટેડ ઓવનમાં 20 થી 25 મિનિટ બેક કરી લો, નાનખટાઇ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરી લો,
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ નાનખટાઇ, તમે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CDY#CB3નાન ખતાઇ નાના મોટા બધાને ભાવતી વાનગી છે અને ઘરે ખૂબ જ સારી અને સરળ રીતે બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati)
મફિન્સ મારા બાળકોને બહુ પ્રિય છે હું વારંવાર મફિન્સ ઘરે જ બનાવું છું ઘઉંના લોટનું ચોકલેટ અને ઓરેન્જ સાથે ખુબ સરસ કોમ્બિનેશન લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Megha Vyas -
બ્રાઉની
કેક ને બદલે મારી એનિવર્સરી ના દિવસે બ્રાઉની બનાવેલી. બધાને ખૂબ જ પસંદ આવેલ.#RB5 Ishita Rindani Mankad -
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ઘઉંના લોટના વેનીલા ટુટીફ્રુટી કપકેક(cup cake recipe in Gujarati)
#સુપરશેફ2 # week2 #ફલોસૅઆ કપકેક ઘઉંના લોટમાંથી બનાવ્યા હોવાથી ખૂબ હેલ્દી હોય છે તેમજ વેનીલા અને ટુટીફ્રુટી થી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે અને દેખાવમાં પણ ખુબ જ સરસ લાગે છે અને ઓવન વગર જ બનાવ્યા છે.... Kala Ramoliya -
માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
માઈક્રોવેવ મગ કેક 10 મિનિટથી પણ ઓછા સમયમાં બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કેક છે. મેંદામાંથી બનાવવા આવતી આ કેક ને ઘઉં ના લોટ થી પણ બનાવી શકાય જેથી કરીને એ વધારે હેલ્ધી બની શકે. એકદમ ઝડપથી કોઈ ડિઝર્ટ બનાવવું હોય તો માઇક્રોવેવ મગ કેક એ એકદમ સારો ઓપ્શન છે. વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવા થી એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કેક બાળકોને બનાવવાની તેમજ ખાવાની ખૂબ જ મજા આવે છે.#ફટાફટ#પોસ્ટ4 spicequeen -
ડોનટ્સ (Donuts recipe in gujarati)
મારા બાળકો ની ફેવરીટ ડિશ છે.ઘઉં ના લોટ માંથી બનાવેલ ખૂબ જ હેલ્થી અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ#kv Nidhi Sanghvi -
ડબલ ચોકલેટ મફિન્સ (Double Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#week1#SJR#August_Special#cookoadgujarati બાળકોના ફેવરિટ એવા ડબલ ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. ઉપરથી ડબલ ચોકલેટ ચિપ્સ નો ઉપયોગ કરીને આ મફિન્સ બનાવ્યા છે. જેથી આ ચોકલેટ મફીન્સ ટેસ્ટ માં વધારે ચોકલેટી લાગે છે. આ રીતે ડબલ ચોકલેટ મફિન્સ બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવસે. તમે પણ આ રીતે મફિન્સ બનાવીને ઘરના બધાને ખુશ કરી દો. Daxa Parmar -
પાવ (Pav Recipe In Gujarati)
કોરોના ના સમય માં બાર ની વસ્તુ ખાવી અનુકળ નો આવે એટલે બાર જેવા જ પાઉં ઘરે બનાવી ને પાઉં ની મજા માણી શકાય. ઘરે બનાવેલા પાઉં નો ટેસ્ટ એકદમ બજાર ના પાઉં જેવો જ આવે છે અને થોડા સમય માં આસાની થી બની પણ જાય છે.#trend shailja buddhadev -
ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)
#CDY મારા દિકરા ને નાનપણ થી જ ચોકલેટ અને તેમાંથી બનતી વાનગી ખુબ જ પસંદ છે. Bhavini Kotak -
-
સ્ટ્રોબેરી ટ્રફલ કેક (Strawberry tuffle cake recipe in Gujarati)
બહુ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. મારા કીડ્સ ને કેક બહુ જ ભાવે છે. Avani Suba -
વેજ પીઝા અને માર્ગરીટા પીઝા (Veg pizza recipe in Gujarati)
#GA4#week22#પીઝાપીઝા એવી વાનગી છે કે જે બધાને જ ભાવે છે . અને તે ઘરે બનાવી પણ ખૂબ જ ઈચ્છે છે . Manisha Parmar -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
નાનખટાઈ કેક (Nankhatai Cake Recipe In Gujarati)
આ કેક વધેલી નાનખટાઈ માંથી બનાવેલી છે. બીસ્કીટ માંથી તો બને જ છે. પણ નાનખટાઈ માથી..... પણ ખુબ જ સરસ બની. 👌👌👌🍰🍰🍰😋😋😋 Buddhadev Reena -
ડાર્ક ચોકલેટ સ્લાઈસ કેક (Dark Chocolate Slice Cake Recipe In Gujarati)
#SRJ#LB#Cookpadguj#Cookpadindમારી ડોટર ને સૌથી વધુ મીલ્ક ને કોફી સાથે કેક ભાવે છે.લંચ બોક્સ વેરાયટી પણ છે. Rashmi Adhvaryu -
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#DFT દિવાળી ફેસ્ટીવ ટ્રીટ#CB3 નાનખટાઈWeek3હું નાની હતી ત્યારે મારા મમ્મી ના ઘરે અમે કુકરમાં નાનખટાઈ બનાવતા . સાતમ આઠમ ઉપર 🍪 કુકીઝ બનાવતા . મને નાનપણથી નાનખટાઈ બહું જ ભાવે. Sonal Modha -
રાગી-કોફી કપ કેક(ragi-coffee કપ cake recipe in Gujarati)
#Asahikaseiindia કોફી અને બનાના બંને સાથે ખૂબ જ સરસ લાગે છે.જેમાં રાગી નો લોટ અને બ્રાઉન ખાંડ નો ઉપયોગ કરી ને હેલ્ધી બનાવી છે.જે ટેસ્ટ માં અલગ લાગે છે.જે અમારાં ઘર માં દરેક ને પસંદ છે. Bina Mithani -
અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe In Gujarati)
#Walnuts અખરોટ નો હલવો ખૂબ જ હેલ્ધી અને સ્વાદમાં એકદમ યમ્મી લાગે છે Vaishali Prajapati -
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#ટીટાઇમચા ની સાથે બિસ્કિટ - કુકીઝ તો કોઈ પણ ટાઈમે ચાલે જ. હું બહુ સારી બેકર નથી પણ મને બેકિંગ ગમે અને મને તેમાં વધારે શીખવું ગમે જ. મારા બાળકો અને મને કુરમુરી કુકીઝ બહુ ભાવે. તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા મેં ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani -
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
આ વાનગી એકદમ પોષ્ટિક , સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય તેવી છે. નાના બાળકોને મનગમતા બાર ના બિસ્કીટ કે બાર ની મીઠાઈ લઈ આપવાના બદલે આ વાનગી ઘરે બનાવી આપવી ઉત્તમ છે.આ વાનગી નાના બાળકો ને તો પસંદ આવશે સાથે સાથે મોટા લોકો ને પણ પસંદ આવશે.#GA4#Week4#Backed shailja buddhadev -
રાગી ચોકલેટ કેક (ragi chocolate cake recipe in gujarati)
અમારા ઘરમાં કેક બધાને બહુ ભાવે માસ્ટર શેફ ની રેસિપી જોઈને થોડા ચેન્જ કરીને કેક બનાવી મહેદી કેક બનાવવા માટે રાજ્ય યુઝ કર્યો છે અને અમારા જૈનોમાં તો ચોમાસું ચાલે એટલે મેંદો તો વપરાય નહીં અને ઘઉંનો લોટ ની જગ્યાએ મને થોડું ચાલોને આપણે કંઈક નવું કરીએ તો રાગી ના લોટ ની કેક બનાવી બહુ જ સરસ બની અને બધાને અને ખાસ મારા સન ને બહુ જ ભાવી#noovenbaking#recipe3#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week3 Khushboo Vora -
ચોકલેટ ચિપ્સ કેક(chocalte chips cake recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2આ એક સ્વાદિષ્ટ ,પોષ્ટિક અને ઘર માં મળી આવતી સામગ્રી થી બને છે.સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.સોફ્ટ અને સ્પોનજી બને છે. Jagruti Jhobalia -
-
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોના ફેવરિટ એવા ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. Asmita Rupani -
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી Shreya Jaimin Desai -
છોલે ભટુરે વિથ સ્ટફ મરચાં(Chole Bhature with Stuffed Marcha Recipe In Gujarati)
#નોર્થઆમાં નવીનમાં ભરેલા મરચાં ઉમેરવામાં આવ્યા છે તે ખૂબ છોલે સાથે સ્વાદમાં સરસ લાગે છે, અને એકદમ યુનિક લાગે છે. jigna mer -
હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)
#RB12આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Jayshree Jethi -
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
ટિપ્પણીઓ