રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા અને ઘઉંના લોટમાં બધાં સૂકાં પાઉડર અને સૂકાં મસાલા, વાટેલા લીલાં મરચાં, લીંબુનો રસ, સૂજી અને જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરો.
- 2
હવે તેલ ગરમ કરી ગરમ ભજીયા ઉતારવાં.
- 3
તેને તળેલાં મરચાં સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડાકોરના ગોટા (Dakor Gota Recipe In Gujarati)
#GA4 #Week4આ મારી પ્રિય વાનગી છે.જે ફટાફટ બની જાય છે.ચા હોય કે જમણ કે પછી રાતે ક્યારે પણ ખાઈ શકાય.Saloni Chauhan
-
-
-
ભાતના ભજીયા
#RB2જ્યારે ભાત ખૂબ વધ્યા હોય અને ઘરમાં નાસ્તો ન હોય ત્યારે આ ભાતના ભજીયા બનાવી શકાય છે. સ્વાદમાં ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. Maitri Upadhyay Tiwari -
-
-
-
મેથીનાં ગોટા
#મિલ્કી #goldenapron3 week9 Puzzle Word - Spicy મેથીનાં ગોટા એ દરેક ગુજરાતીનું ભાવતું ફરસાણ છે. ઘણા લોકોનાં ગોટા ઠંડા થયા પછી કઠણ થઈ જાય છે તો આજે આપણે પરફેક્ટ ગોટા બનાવતા શીખીશું જે ગરમાગરમ તો સરસ લાગશે પણ ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ રહેશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
પાલકના ગોટા (Palak Na Gota Recipe in Gujarati)
#MW3#cookpadmid_week_chellenge#post1#ભજીયા_ફ્રાઇડ_ચેલેન્જ#ભજીયા#પાલકના_ગોટા ( Palak Na Gota Recipe in Gujarati ) પાલક એવી લીલા પાંદડા વાળી શાકભાજી છે જેને વડીલો થી માંડી ને નાના ભૂલકાઓ પણ ખાય છે. લીલી શાકભાજી હોવાને કારણે આ શાકભાજી પોષકતત્ત્વો થી ભરપુર છે. આ એક એવી શાકભાજી છે જેને આપણે કોઈ પણ રૂપ માં ખાઈ શકીએ છીએ પછી ભલે તે સૂપ ના રૂપ માં હોય કે રોટલી ની સાથે શાકભાજી ના રૂપ માં. આ શાકભાજી ની ખૂબી છે કે તેને વધારે કરીને બીજી ડીસિશ માં ભેળવી ને બનાવી સકાય છે...જેમ કે પાલક પનીર, આલુ પાલક, મક્કી પાલક, પાલક મશરૂમ વગેરે... કાચા પાલક ના પાંદડા કાપીને દાળ, કઢી અને રાયતા માં ઉપયોગ થાય છે. અને તેના કાચા પાંદડા થી પકોડા અને પરોઠા પણ બનાવવામાં આવે છે. અહી મેં પાલક ના ગોટા બનાવ્યા છે. જેમાં મેં લીલી કોથમીર અને લીલું લસણ ઉમેરી ને ટેસ્ટી ને ક્રન્ચી ગોટા બનાવ્યા છે..😋😋😍😍🥰🥰 Daxa Parmar -
-
બટેટાના ગોટા
#આલુબધાને ભાવતા ટેસ્ટી બટેટા વડા કે ગોટા મારા fevrit છે.જેની પરફેક્ટ રેસિપી હું લઈને આવી છું. Nirali Dudhat -
ડુંગળી ના ગોટા (Onion Gota Recipe In Gujarati)
#MDCઆ મારા મમ્મી નુ ખાસ ફરસાણ હતું, જ્યારે પણ અચાનક ફરસાણ બનાવવા નું થાય ત્યારે ડુંગળી ના ગોટા ઝટપટ બની જતા Pinal Patel -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4#week19..મેથી એ ખૂબ હેલ્ધી છે. આખા ભારતમાં મેથીની ઘણી જ વાનગીઓ છે.ગોટા ગુજરાતી ઓ ના ભાવતા છે. Mita Shah -
-
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#RB1ગુજરાતી નુ માનીતું ફરસાણ પાત્રામારાઘરમાં બધાં નેં ખુબ જ ભાવે છે, અવાર નવાર બનેછે Pinal Patel -
ડાકોરનાં ગોટા
#સ્ટ્રીટડાકોર એ આપણા ગુજરાતનું પવિત્ર યાત્રા ધામ છે. જ્યાં અનંત ઐશ્વર્યોથી વિભૂષિત ભગવાન રાજાધિરાજ શ્રીરણછોડરાયજી મહારાજ બિરાજે છે. ગુજરાતમાં રહેતા ભક્તો તેમજ દૂર-દૂરથી ઘણા લોકો પ્રભુ શ્રીરણછોડરાયજીનાં દર્શન કરવા ડાકોર આવે છે અને દર્શન કરીને પાવન થાય છે. તો આજે હું જે રેસીપી લઈને આવ્યો છું તે ડાકોર ધામની પ્રખ્યાત તો છે જ સાથે સાથે સમગ્ર વિશ્વમાં જ્યાં-જ્યાં ગુજરાતી વસે છે તેઓની પ્રિય વાનગી છે જેનું નામ છે ડાકોરનાં ગોટા. જેને દૂધનાં ગોટા પણ કહે છે. જે ડાકોરમાં ગોમતી ઘાટ પાસે ઘણા વર્ષો થી મળે છે. આ ગોટા નોર્મલ જે મેથીનાં ગોટા આપણે બનાવીએ છીએ તેનાં કરતાં ઘણાં અલગ હોય છે. ડાકોર દર્શન કરવા જાય અને ગોટા ન ખાય તો ઘણા ફૂડી લોકો આવી યાત્રાને અધૂરી માનતા હોય છે. આ ગોટાને દહીં અને તળેલા મરચાં સાથે ખાવામાં આવે છે. યાત્રિકો ત્યાં ગોટા તો ખાય છે પણ સાથે-સાથે ઘરે ગોટા બનાવી શકાય એ માટે ત્યાં મળતો ગોટાનો ઈન્સ્ટન્ટ મિક્સ લોટ પણ લાવે છે. આ સિવાય ડાકોરમાં ફૂલવડી, ખમણ, પૌંઆ, ખીચું અને ચા પણ ખૂબ સરસ મળે છે. સિઝન પ્રમાણેનાં શાકભાજી અને ફ્રુટ્સ પણ ડાકોરમાં એકદમ ફ્રેશ મળે છે. તો આજે આપણે ઈન્સ્ટન્ટ મિક્સ લોટનો ઉપયોગ કર્યા વિના ડાકોરનાં ગોટા બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC: ગોટા ભજીયામારા મમ્મી ને ગોટા ભજીયા બહું ભાવે મારા મમ્મી બીજા દિવસે ઠંડા ભજીયા સવારે ચા સાથે ખાઈ.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે.તો આજે મેં ગરમ ગરમ ગોટા ભજીયા બનાવ્યા. Sonal Modha
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16149920
ટિપ્પણીઓ