રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને મીઠું અને હળદર નાખી બાફી લો. હવે એક વાટકી માં મરચું,ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો મિક્સ કરી એમાં 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી મિશ્રણ બનાવી લ્યો. હવે આદુ,મરચાં,અને લસણ ને ખલ માં અધકચરા વાટી લો.
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૃ અને હીંગ થી વઘાર કરી એમાં આદુ, મરચાં અને લસણ ની વાટેલી પેસ્ટ 1 મિનિટ ધીમા તાપે સાતડો પછી એમાં મસાલા નું બનાવેલું મિશ્રણ ઉમેરી એને પણ સાતડો ફક્ત 1 મિનિટ સાતડવું.પછી એમાં બાફીને રાખેલા ચણા ઉમેરી બરાબર મિક્સ કરી એમાં ચાટ મસાલો, આમચૂર અને કસ્તુરીમેથી ઉમેરી બરાબર 3 મિનિટ જેવું હલાવતા રહી થવા દો ઉપરથી લીલા મરચાં ભભરાવી શાક સર્વ કરો. આ શાક રોટલી વગર એકલા ખાવા માં પણ સારું લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
# ઉનાળા ચાલી રહ્યો છે અને ગરમી માં ઠંડુ પીવાની બહુ ઈચ્છા થાય તો મસાલા છાસ એ બેસ્ટ ઓપસન છે તેમાં ફાયદા પણ ઘણા છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
ચટપટા ચાટ મસાલા પરાઠા
#પરાઠાથેપલા#ગોલ્ડન અપ્રોન 2#વીક 1#ગુજરાતદોસ્તો શિયાળા ની ઋતુ માં લીલી ભાજી જેમ કે ધાણા ભાજી, ફુદીનો ખૂબ જ પ્રમાણ માં મળે છે અને ધાણા ભાજી આંખો માટે પણ સારી કહેવાય. આ પરાઠા એટલા યમ્મી છે કે નાના થી લઈ મોટા લોકો ને પણ ભાવે છે. આ પરાઠા ને તમે બાળકો અને પતિ ને ટિફિન માં પણ આપી શકો છો . તેને 1 દિવસ માટે પીકનીક માં પણ લઇ જઇ શકો છો. તો આ પરાઠા બનાવી તમારા પરિવાર ને ખુશ કરી દો. તો ચાલો જોઈએ આ પરાઠા કેમ બને છે. Komal Dattani -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpad#street_foodચાટનું નામ સાંભળતા જ આપણને લાગે છે કે એક એવી વાનગી જે ખાટી, મીઠી અને મસાલેદાર હોય. મોટાભાગના લોકો બટાકા ચાટ અથવા ટામેટા ચાટ બનાવીને ખાય છે. તો વડી, કાળા ચણાને બાફીને ખાય છે અથવા તો તેનું શાક બનાવીને પણ ખાય છે. કાળા ચણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે. કાળા ચણા કેન્સરના રોગને દૂર રાખે છે અને એમાંય સ્ત્રીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણામાં આયર્ન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આમ ઔષધીય ગુણોનો ભંડાર હોવાથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે.આપણે ઘરમાં જ હોય એવા વિવિધ મસાલા,કાળા ચણા(બાફીને), ટામેટાં, બાફેલા બટાકા, ડુંગળી, મરચાં, કોથમીર જેવા શાકભાજીના ઉપયોગથી સરળતાથી અને ઝડપથી બનાવી પૌષ્ટિક ,હેલ્ધી ચણા ચાટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
મસાલેદાર ચણા (Masaledar Chana Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે . આ મસાલેદાર ચણા સવારનો નાસ્તો કે લંચબોક્સમાં પણ લઈ જઈ શકાય છે. Neeru Thakkar -
-
ચણા દાળ ચાટ(Chana Dal Chat Recipe In Gujarati)
#contest#snacksચોપાટી જઈએ કે માર્કેટ માં ખરીદી કરવા નિકડા હોઈએ ત્યારે આ ચણા દાળ બનાવતા ભૈયા ઉપર ઘ્યાન જાય તો આપડે પોતાને ખાવાથી રોકી ના શકીએ. તીખી મસાલેદાર લીંબુ વાળી ખાવાની મજા આવે. તો ચાલો આજે આપડે બનાવીએ ચણા દાળ ભેળ. Bhavana Ramparia -
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
આ એક પંજાબી વાનગી છે, ખાવામાં ટેસ્ટી છે પણ પચવામાં થોડું હેવી હોય છે એટલે સવારે ખાવાનું વધુ સારું રહે. Kinjal Shah -
-
ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)
#SSR#cookpad_gujદેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે. Deepa Rupani -
-
-
-
ચટપટા ચણા મસાલા (Chatpata Chana Masala Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ,હેલ્ધી રેસીપી#કુકપેડ ગુજરાતીપ્રોટીન અને ફાઈબર થી ભરપુર રેસીપી છે સવાર ના નાસ્તા માટે હેલ્ધી નાસ્તા છે Saroj Shah -
ચટપટા ચણા ચાટ (Chatpata Chana Chaat Recipe In Gujarati)
ચટપટા ચણા ચાટ#SSR #ચના_ચાટ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચટપટા ચણા ચાટ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પ્રોટીન થી ભરપૂર હોય છે. સાઈડ ડીશ, સ્નેક્સ, અને સ્ટાર્ટર માં પણ સર્વ કરી શકાય છે. Manisha Sampat -
જોધપુર ની ચણા ની દાળ ની હવેજી(Jodhpuri Chana Dal Haveji Recipe In Gujarati)
#AM1 રાજસ્થાન, મારવાડ- જોધપુર ની પુરાની પારંપરિક માં અલગ અલગ પ્રકાર ની દાળ બનાવતા હોય છે. પહેલાં ના સમયમાં હવેજી દાળ બનાવતા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે. જેમાં લીંબુ કે ટામેટાં ની જરૂર પડતી નથી. જરૂર થી ટ્રાય કરશો.ગુજરાતી નાં દરેક ઘરમાં ચણા ની દાળ બનતી હોય છે.જે ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBકોઈ પણ ફોર્મ માં મગ અને તેનું પાણી ખૂબ પૌષ્ટિક છે. અહી મે મગ નું પાણી રાખી ના મૂકતા મસાલા મગ ની સાથે ઓસામણ પણ બનાવ્યું છે. Hiral Dholakia
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16149769
ટિપ્પણીઓ (11)