રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ચણા નો લોટ કરકરો લોટ લો પછી તેમાં બધા મસાલા કરો મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ધોઈ ને ઝીણી સમારેલી મેથી નાખો પછી પાણી નાખો ગોટા નું ખીરું તૈયાર કરો છેલ્લે તેમાં ખાવા નો સોડા નાખી બધું બરાબર મિક્સ કરી તેમાં થી ગરમ તેલ માં ગોટા તળી લો તૈયાર ગોટા ને ટોમેટો સોસ ને ડુંગળી જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી ના ગોટા અને કઢી
#MFFદરેક ગુજરાતી ના ઘર માં બનતા મેથી ની ભાજીના ગોટા બધા ના ફેવરીટ હોય છે. Sangita Vyas -
ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC: ગોટા ભજીયામારા મમ્મી ને ગોટા ભજીયા બહું ભાવે મારા મમ્મી બીજા દિવસે ઠંડા ભજીયા સવારે ચા સાથે ખાઈ.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે.તો આજે મેં ગરમ ગરમ ગોટા ભજીયા બનાવ્યા. Sonal Modha -
મેથી ના ગોટા
#ટ્રેડિશનલમેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે જેમાં લીલી મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીના ગોટા માં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારનીચટણી ખવાતી હોય છેઘરે મેહમાન આવાના હોય અથવા પ્રસંગ હોય તો આ ફરસાણ જરૂર થી બનાવવા માં આવે છે Kalpana Parmar -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
ડાકોર ના ગોટા (Dakor Gota Recipe In Gujarati)
તહેવારો મા ફરસાણ મા ભજીયા ખાવાની મજા આવે જ, એ મા ડાકોર ના તીખા મીઠાં ગોટા ચોક્કસ બને જ Pinal Patel -
-
મેથી કોથમરી ના ગોટા
#ઇબુક૧ #૯#લીલી મેથી ના ગોટા નામ સાંભળી ખાવા નુ મન થાય..ગોટા ગરમાં ગરમ હોય અને સાથે ચટણી કે ચા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
પાલક ના ગોટા(Palak Gota Recipe in Gujarati)
#MW3#ભજીયા#પાલક ગોટા# cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
ચટાકેદાર ડાકોરના ગોટા (ભજીયા)
#breakfastગોટા દહીં અને મરચા સાથે ખુબ જ સરસ લાગે છે. કોઈ પણ પ્રસંગમાં આ ગોટા જમણવારમાં કે નાસ્તામાં અવશ્ય હોય છે જ. Jayshree Doshi -
મેથી અને લસણનાં ગોટા(methi ne lasan na gota recipe in Gujarati)
#MW3 લીલી મેથી અને લીલું લસણ બંને શિયાળામાં ખુબ જ સરસ આવે છે. તેનાં ઉપયોગ થી ઘણા બધા ફાયદા મળે છે.ફૂલેલા અને જાળીદાર ગોટા ફરસાણ ની દુકાન જેવાં જ બને છે. બિલકુલ કડવા નહીં લાગે ખાવાં ની મજા પડે તેવાં બનાવ્યા છે. Bina Mithani -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
મેથી નાં ગોટા (Methi Gota Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
#GA4#Week 19ડાકોર ના ગોટા ની જેમ આ ઘર ના ગોટા તમને ઘરે બેઠા ડાકોર નીં યાદ અપાવી દેશે. એકવાર ચોક્કસપણે બનાવો. Foram Trivedi -
-
-
મેથીનાં ગોટા(Methi gota recipe in Gujarati)
#MW3શિયાળા દરમ્યાન મેથી ની ભાજી નો આપડા આહાર માં સમાવેશ કરવો જોઈએ કેમકે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી આજે મેં મેથી નાં ગોટા બનાવ્યા છે. Urvee Sodha -
પૌવા - વટાણા ના સમોસા અને મેથી ના ગોટા (Poha - Peas Samosa With Methi Gota Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુકઆ એક રસ ની સિઝન નું ખાસ મેનુ છે. સરસીયા ખાજા, કેરી નો રસ અને આવા અલગ અલગ ફરસાણ રોજ બનતા હોય છે દરેક ગુજરાતી ઘરો માં.મે આજે સૂકા લીલાં વટાણા અને પૌંઆ થી બનતા સમોસા અને મેથી નાં ગોટા બનાવ્યા છે. Kunti Naik -
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11472859
ટિપ્પણીઓ