બ્લૂ મુન ડ્રીંક (Blue Moon Drink Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુ અને ફુદીના ને ખાંડી લો.
- 2
એક ગ્લાસ માં બરફ નાં ટુકડા લઈ તેમાં ખાંડેલ લીંબુ ફુદીના નાખી તેમાં સોડા નાખો.
- 3
સોડા નાખ્યા બાદ મીઠું અને બ્લુ કુરસો સીરપ નાખી તેને હલાવો.
- 4
ફુદીના અને લીંબુ થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિન્ટ બ્લૂ લગુન મોકટેલ (Mint Blue Lagoon Mocktail Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જગરમીમાં ઠંડક આપતું ડ્રીંક..🌞🏖️ Dr. Pushpa Dixit -
બ્લુ ક્યુરાસીઓ લેમોનેડ (Blue Curacao Lemonade Recipe In Gujarati)
#Viraj#cookpadindia#cookpadgujrati#બ્લુ કયુરાસિયો લેમોનેડ Tulsi Shaherawala -
-
-
-
-
-
લીચી મીન્ટ મોઇતો
ગરમી મા આ ડ્રિંક પીવાની મજા આવશે. લીચી અને મિન્ટ નો મિક્સ ટેસ્ટ એકદમ રીફ્રેશીંગ લાગે છે. Disha Prashant Chavda -
રીફ્રેશીંગ ડ્રીન્ક (Refreshing Drink Recipe In Gujarati)
#Summer#cookpadgujrati#cookpadindiaઅહીં મે ચાર કલરફુલ રીફ્રેશીંગ ડ્રીન્ક લેમન ફુદીના મોઇતો અને શિકંજી ની સાથે જામફળ અને પાઈનેપલ નુ શરબત સર્વ કર્યુ છે જેની રેસીપી મે કુકપેડ મા પહેલા મુકી છે અને જે ખાંડ અને લેમન સીરપ બનાવ્યુ છે એ વધારે બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી તમે લીંબુ શરબત તરીકે કે બીજા કોઈ પણ શરબતમાં નાખી શકાય Bhavna Odedra -
જીરા મસાલા મોઇતો (Jeera Masala Mojito Recipe in Gujarati)
સમર માટે નું રિફ્રેશિંગ ડ્રીંક. જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ. Disha Prashant Chavda -
બ્લુ ક્યુરાસીઓ લેમોનેડ (Blue Curacao Lemonade Recipe In Gujarati)
#weekend recipe#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
વોટરમેલન મોઈતો (Watermelon Mojito Recipe in Gujarati)
#SMગરમી ની સીઝન માં બનાવી શકાય તેવું ડ્રીંક. એકદમ રીફ્રેશિંગ લાગે છે. Disha Prashant Chavda -
-
-
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green grapes juice recipe in Gujarati)
#SM#Green_grapes#fresh_juice#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
કૂકુંબર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
રોઝ મોકટેલ
#એનિવર્સરીઆજે મેં રોઝ મોકટેલ બનાવ્યું છે જે ખૂબ જ સરસ લાગે છે.તમે ઘરે જ બાળકો ને આ રીતે બનાવી આપશો તો બહાર ના કોલ્ડડ્રિકસ પીવાની જીદ ના કરે.તમે ઘરે કીટી પાર્ટી કે બર્થ-ડે પાર્ટીમાં પણ વેલકમ ડ્રિકસ તરીકે આપી શકાય છે. Bhumika Parmar -
-
રોઝ મોઇતો લેમોનેડ (Rose Mojito Recipe In Gujarati)
#goldenapron3 #week20 , JUICE #puzzle word contest Suchita Kamdar -
-
-
-
-
બ્લુ લેમન મોકટેલ
#Indiaઆ એક ડ્રિંક છે જે ખૂબ જ હેલથી છે જે માં લીંબુ નો રસ ફુદીનો હોવાથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે અને સોડા બેઝ પણ છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16151927
ટિપ્પણીઓ