માલવણી મસાલો (Malvani Masala Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

મહારાષ્ટ્ર ના કોંકણ પ્રદેશ ની વાનગી માં આ મસાલો નાખવામાં આવે છે જેથી સ્વાદ એકદમ સરસ આવે છે આ મસાલો ખડા મસાલા ભેગા કરી બનાવવામાં આવે છે

માલવણી મસાલો (Malvani Masala Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મહારાષ્ટ્ર ના કોંકણ પ્રદેશ ની વાનગી માં આ મસાલો નાખવામાં આવે છે જેથી સ્વાદ એકદમ સરસ આવે છે આ મસાલો ખડા મસાલા ભેગા કરી બનાવવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15-20સૂકાં લાલ મોટાં મરચાં
  2. 8-10તીખાં લાલ સૂકાં મરચાં
  3. 2 ચમચીજીરું
  4. 2 ચમચીવરીયાળી
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીહિંગ
  7. 8-10તમાલપત્ર
  8. 5-6સૂકાં આમળા ના કટકા
  9. 2 ચમચીખસખસ
  10. 1નાનો ટુકડો જાયફળ
  11. 4-5તજ ના ટુકડા
  12. 5 નંગઇલાયચી
  13. 1 ચમચીમેથી
  14. 2 ચમચીધાણા
  15. 8-10લવિંગ
  16. 4 નંગબાદીયાન
  17. 1 ચમચીમરી
  18. 1 ચમચીહળદર
  19. 5 ગ્રામજાવંત્રી
  20. 5 ગ્રામમોટો એલચો
  21. 5 ગ્રામદગડ ફૂલ
  22. 5 ગ્રામકાળું જીરું
  23. 5 ગ્રામનાગકેસર
  24. 1/2 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચાં ને તડકા માં સુકવી દેવાં ત્યારબાદ બધા મસાલા ને અલગ અલગ થોડા શેકી લેવા વધારે શેકવા ના નથી

  2. 2

    બધા મસાલા ઠરી જાય પછી મિક્સર માં ક્રશ કરી ચાળી લેવા

  3. 3

    ચાળેલા મસાલા માં 1/2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર 1 ચમચી હિંગ નાખી બરાબર મિક્ષ કરી પેક બરણી માં મસાલો ભરી દેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ

Similar Recipes