સ્ટ્રોબેરી ક્રશ મિલ્ક શેક (Strawberry Crush Milk Shake Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

સ્ટ્રોબેરી ક્રશ મિલ્ક શેક (Strawberry Crush Milk Shake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 1 લીટર ફૂલ ફેટવાળુ દૂધ
  2. 2 કપસ્ટ્રોબેરી ક્રશ
  3. આઈસક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ મા સ્ટ્રોબેરી ક્રશ ઉમેરી બ્લેન્ડર ફેરવી લો.સર્વિગ ગ્લાસ મા આઈસક્યૂબ ઉમેરી સ્ટ્રોબેરી ક્રશ ઉમેરી સર્વ કરો.

  2. 2
  3. 3

    તૈયાર છે સ્ટ્રોબેરી ક્રશ મિલ્ક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes