પરોઠા અને શાક (Paratha Shak Recipe In Gujarati)

આજે સાદું ખાવાની ઈચ્છા હતી .
ના દાળ, ના ભાત..
પરોઠા અને બટાકા નું શાક,
રવિવાર ના દિવસે આરામ😀
પરોઠા અને શાક (Paratha Shak Recipe In Gujarati)
આજે સાદું ખાવાની ઈચ્છા હતી .
ના દાળ, ના ભાત..
પરોઠા અને બટાકા નું શાક,
રવિવાર ના દિવસે આરામ😀
રાંધવાની સૂચનાઓ
- 1
પરાઠા બનાવવા...
લોટ માં મીઠું મોણ નાખી પાણી એડ કરી લોટ બાંધી થોડીવાર rest આપો,
ત્યારબાદ ફરીથી લોટ ને કેળવીને લૂઆ કરી લો. - 2
લોટ નું અટામણ લઈ નાની પૂરી વણી ઘી ચોપડીને લોટ છાંટી ત્રિકોણ આકારના વાળી વણી લો અને તવી પર બંને બાજુ તેલ થી ગુલાબી થાય એમ શેલી લો.
આમ બધા પરાઠા ને શેકી લો. - 3
- 4
- 5
બટાકા નું શાક બનાવવા...
બટાકા ને પીલ કરી ઊભી ચીરીઓ માં કાપી પાણીથી સારી રીતે ધોઈ લો - 6
પેન માં ઘી લઇ જીરાનો વઘાર કરી કાશ્મીરી મરચું પાઉડર નાખી ટામેટા અને મરચા ના કટકા વઘારો.સાથે થોડા ધાણા પણ ઉમેરો અને ટામેટા પોચા થાય પછી બટાકા ના પીસ ઉમેરી મિક્સ કરી લો.
- 7
- 8
હવે તેમાં પાણી એડ કરી ઢાંકી લો,એક બોયલ આવે એટલે તેમાં મીઠું,મરચું અને છીણેલું આદુ નાખી મિક્સ કરી બટાકા ચડે ત્યાં સુધી પકાવો.
- 9
- 10
બીજી બાજુ ચા બનાવવાની તૈયારી પણ કરી લો..
- 11
હવે ગરમા ગરમ પરોઠા,શાક અને ચા તૈયાર છે તો ડિશ માં સર્વ કરી આનંદ માણો.
- 12
લિન્ક્ડ રેસિપિસ
Similar Recipes
-
ખિચડી અને શાક (Khichdi Shak Recipe In Gujarati)
રાત નું વાળુ..સાદુ અને સાત્વિક..મગની દાળ અને ચોખા ની ખીચડી અને એમાંચમચા ભરીને ચોક્ખું ગાય નું ઘી..સાથે ડૂંગળી બટાકા જોડે કકડાવેલા લસણ ટામેટા નુંશાક અને સાથે કંપની આપવા પાપડી ગાંઠિયા...આના થી વધારે શું જોઈએ? Sangita Vyas -
કાંદા બટાકા નું શાક અને પરોઠા (Kanda Bataka Shak Paratha Recipe In Gujarati)
#SDઆ શાક મારા મમ્મી બનાવતા હતા અને હવે હું પણ બનવું છું. સાથે પરોઠા હોય અને ગોળ હોય તો બીજુ કંઈ ના જોઈએ ડિનર માં. Bina Samir Telivala -
રસ રોટલી અને શાક(Ras Rotli Shak Recipe In Gujarati)
બપોર નું લંચ..રસ અને બે પડ વાળી રોટલી હોય તો દાળ ભાત નીજરૂર ના પડે..આજે મે બે પડી રોટલી બનાવી છે.હું તો રસ રોટલી જ ખાઉં પણ શાક હોય તો ટેસ્ટ maintain થઈ રહે .. Sangita Vyas -
આચારી પરાઠા (Achari Paratha Recipe In Gujarati)
#LBનાના મોટા બંને ના લંચ બોક્સ માં મૂકી શકશો.. આચારી પરાઠા અને કેરી નું શાકમીડિયમ ટેસ્ટ વાળુ અને વેરાયટી છે એટલે બાળકો અને મોટાઓ બંને ને મજ્જા આવી જશે..ઝટપટ પણ બની જશે.. Sangita Vyas -
-
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
ખિચડી અને બટાકા નું શાક (Khichdi Bataka Shak Recipe In Gujarati)
#SDરાત નું વાળુ..સાદુ અને પચવામાં હલકુ.. Sangita Vyas -
-
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
પરોઠા શાક (Paratha Shak Recipe In Gujarati)
મિતુ જી ની રેસિપી માં થોડા ફેરફાર થી મેં પણ પરોઠા શાક બનાવ્યા... જલ્દી બની જાય અને સૌ ને ભાવતું આ મેનુ દરેક ના ઘર નું... કેમ ખરું ને?!😊પરાઠા માં કોથમીર, મરચા અને જીરા નો ઉપયોગ કર્યો છે જેનાથી સ્વાદ ખૂબ સરસ લાગે છે. Noopur Alok Vaishnav -
પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
આયર્ન થી ભરપુર આ પરાઠા બાળકોને grow માં બહુ હેલ્પ કરશે. ગોળકેરી ના અથાણાં સાથે કે દૂધ સાથે પણ હોંશે હોંશે ખાશે.. Sangita Vyas -
મસાલા પૂરી અને શાક
રવિવાર ની સવારે ગરમ નાસ્તો જોઈએ તો આજે મેં તીખી પૂરી અને બટાકા નું શાક બનાવ્યું .Brunch જેવું થઈ જાય એટલે લંચ માં દોડાદોડી નઈ કરવાની મસાલા પૂરી અને શાક Sangita Vyas -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી ની દાળ ઢોકળી પરફેક્ટ જ હોય..વિક દરમિયાન દાળ ભાત શાક રોટલી ખાધા હોય એટલે બધાના ઘરે લગભગ શનિ રવિવારે દાળ ઢોકળી વધારે બનતી હોય..સાથે મસ્ત ઘી વાળા ભાત અને એ જ લોટ માં થી બનાવેલા થેપલા,પાપડ,કચુંબર, અથાણું અને ઠંડી છાશ... ખાવાની બહુ મજ્જા આવે.. Sangita Vyas -
ગટ્ટા નુ શાક (Gatta Shak Recipe In Gujarati)
#MRCવરસાદી સીઝન માં આમેય ફ્રેશ શાક મળવા મુશ્કેલ હોય છે અને બધા શાક મોંઘા પણ થઈ જાય છે,એવે વખતે જો આવું ગટ્ટા નું શાક કે ગાંઠિયા નું શાક કે વડી સેવ ટામેટાનું શાક બનાવીને તો દાળ ની જરૂર નથી પડતી,ભાત સાથે અને રોટલી,ભાખરી કે પરોઠા સાથે સરસ લાગે છે ..તો આવો જોઈએ ગટ્ટા ના શાક ની રેસિપી.. Sangita Vyas -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આ શાક પરોઠા અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ ખાઈ શકાય છે.તો આજે મેં રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
પૂરી શાક
રવિવાર ના બ્રેકફાસ્ટ માટે ગરમ ગરમ તીખી પૂરી અનેબટાકા નું કોરું શાક..સાથે મસાલા ચા મળી જાય તો લંચ ની જરૂર નથી..પરફેક્ટ બ્રન્ચ...👌👍🏻 Sangita Vyas -
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
ફરાળી શાક (Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ શાક.. શક્કરિયા,બટાકા, કસાવા અને કાચા કેળા નું શાકઆજે હું આ શાક સૂકી ભાજી ના ફોર્મ માં બનાવીશ.ફરાળી શાક. Sangita Vyas -
બટાકા નું શાક અને તળેલા મરચાં (Bataka Shak Fried Marcha Recipe In Gujarati)
કોઈ લીલોતરી શાક available ના હોય તો બટાકા ઝિંદાબાદ . બટાકા નું શાક રોટલી અને તળેલા મરચાં Sangita Vyas -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
મેથી સ્ટફ્ડ પરાઠા અલગ રીતે (Methi Stuffed Paratha With Different Style Recipe In Gujarati)
#WPR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#yummyપરોઠા વિવિધ રીતે બનતા હોય છે પણ અહીંયા મેં મેથીની ભાજી, લીલું લસણ, લીલા ધાણા અને મરચાંને બારીક કટ કરી અને કાચા જ પરોઠા ઉપર સ્પ્રેડ કરી અને તેનો રોલવાળી અને પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા બન્યા છે. Neeru Thakkar -
કોથમીર ના પરોઠા (Kothmir Paratha Recipe In Gujarati)
આ લીલાછમ પરોઠા અમારા ઘર માં વર્ષો થી બનતા આવ્યા છે. ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. કોથમીર આંખો માટે બહુ સારી છે એટલે એનો વપરાશ રેગ્યુલર રસોઈ માં કરવો જ જોઈએ.#RC4#Week4 Bina Samir Telivala -
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)
#AM3પરવળ માં ગુણ ખૂબ જ હોઈ છે. તેમાં થી વિટામિન્સ,ફાઇબર મળે છે. ડાયા બિટીશ અને પ્રેસર ના લોકો એ આ ખાવા જોઈએ. હું તેને 2,3 રીતે બનાવું છું. આજે મેં... મેં તેને ભરી ને શાક બનાવ્યું છે. તેમાં પાણી નો ભાગ હોવાથી જલ્દી થી ચડી જાય છે. તો તમે પણ બનાવો આ ભરેલા પરવળ નું. શાક. Krishna Kholiya -
ગાજરનાં પરોઠા (Carrot Paratha Recipe In Gujarati)
#GA4#Week1સ્ટફ પરોઠા અમારા ઘરમાં બધાના સૌથી વધારે ફેવરેટ છે. અમારી ઘરે, ગાજરનાં, મૂળા ના, કોબી ના, પાલખનાં, પનીરનાં, પાલક પનીર નાં, બટાકાના, બીટ નાં, પાપડના આવા પરોઠા અવાર નવાર બનતાં હોય છે. આ બધામાં ગાજરનાં પરોંઠા બધા ના સૌથી વધુ વધારે ફેવરેટ છે.ગાજરનાં પરોઠા બનાવવા માં પણ ખુબ સહેલાં છે, અને ફટાફટ ઘરમાં જ હોય એવા સામાન માથી બની જતાં હોય છે. આ પરોઠા સ્કુલ નાં લંચ બોક્ષ માં આપો, નાસ્તાં મા ખાવ કે પછી ડીનર માં ખાવ. બેસ્ટ ઓપ્સન છે.મારી મોમ આ બધાં પરોઠા ખુબ જ સરસ બનાવે છે. એટલે હું હંમેશા એમના રીત થી જ બનાવું છું. તમે પણ આ રીત થી ગાજરનાં પરેઠા બનાવી જોવો. તમને પણ ખુબ જ ભાવસે. જરુર થી જણાવજો કે તમને કેવા લાગ્યાં આ ગાજરનાં પરોઠા!!#Paratha#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ બટાકા નું ગ્રેવી વાળુ શાક (Ringan Bataka Gravy Shak Recipe In Gujarati)
ભાત રોટલી સાથે મજા આવે દાળ ના હોય તો પણ ચાલે.બહુ જ swadish અને રેગ્યુલર મસાલા વાળુ શાક.. Sangita Vyas -
તીખા ચોપડા
મસાલા નાખીને બનાવેલા આ ચોપડા ચા સાથે કે રસાવાળા બટાકા ના શાક સાથે સરસ લાગે છે..ડિનર માં કે નાસ્તા માં ખાઈ શકાય છે. Sangita Vyas -
રાજગરાના આલુ પરોઠા
આ એક ફરાળમાં ખાઈ શકાય એવા અલગ અલગ રીત થી પરાઠા બનાવ્યા છે જો તમે મારી આ રેસીપી ફોલો કરીને આવી રીતે પરોઠા બનાવશો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ (8)