રાગી ના લોટ ની રાબ (Ragi Flour Raab Recipe In Gujarati)

Pratiksha Thakkar
Pratiksha Thakkar @thakkar_34

રાગી ના લોટ ની રાબ (Ragi Flour Raab Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરાગીનો લોટ
  2. 1/2વાટકી ગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ઘી લઈ રાગી ના લોટ ને શેકી લેવો

  2. 2

    ગોળમાં જરૂર મુજબ પાણી નાખી ગરમ કરી લેવો

  3. 3

    લોટ શેકાઈ જાય એટલે ગોળનું પાણી ઉમેરી ઉકાળવું

  4. 4

    થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું

  5. 5

    તૈયાર છે પૌષ્ટિક એવી રાબ કેલ્શિયમથી ભરપૂર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pratiksha Thakkar
Pratiksha Thakkar @thakkar_34
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes