રાગી ના માલપુવા (Ragi Malpua Recipe In Gujarati)

#EB
Week12
Malpua
માલપુવા ધાર્મિક પ્રસંગોમાં પ્રભુને ધરાવવામાં આવે છે...શ્રી જગન્નાથજી ને ખાસ માલપુવા નો ભોગ અર્પણ કરવામાં આવે છે સામાન્ય રીતે માલપુવા ઘઉંના...મેંદાના કે સોજી ના લોટમાં થી બનાવાય છે...મેં કેલ્શિયમ રીચ રાગીના લોટ ને મુખ્ય ઘટક તરીકે વાપર્યું છે...સાથે અંદર...ડ્રાયફ્રુટ પાઉડર...ઈલાયચી પાઉડર અને વરિયાળી ની રીચ ફ્લેવર આપી છે અને ઘી ની સોડમ તો....આહા..👌
રાગી ના માલપુવા (Ragi Malpua Recipe In Gujarati)
#EB
Week12
Malpua
માલપુવા ધાર્મિક પ્રસંગોમાં પ્રભુને ધરાવવામાં આવે છે...શ્રી જગન્નાથજી ને ખાસ માલપુવા નો ભોગ અર્પણ કરવામાં આવે છે સામાન્ય રીતે માલપુવા ઘઉંના...મેંદાના કે સોજી ના લોટમાં થી બનાવાય છે...મેં કેલ્શિયમ રીચ રાગીના લોટ ને મુખ્ય ઘટક તરીકે વાપર્યું છે...સાથે અંદર...ડ્રાયફ્રુટ પાઉડર...ઈલાયચી પાઉડર અને વરિયાળી ની રીચ ફ્લેવર આપી છે અને ઘી ની સોડમ તો....આહા..👌
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં પાણી મૂકી તેમાં ગોળ ઉમેરી...ગોળ ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો...ઠંડુ થાય ત્યાં સુધી સાઈડ પર રાખો.
- 2
એક પેનમાં રાગી નો લોટ....ઘઉંનો લોટ....ચણા નો લોટ માપ પ્રમાણે લઈ મિક્સ કરો...હુંફાળું ગોળનું પાણી ગરણી વડે ગાળીને ઉમેરો....માલપુવા નું ખીરું મધ્યમ thick તૈયાર કરો...(ઉત્તપમ જેવું)10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.
- 3
10 મિનિટ પછી એક પહોળા તળિયા વાળા વાસણમાં ઘી ગરમ મુકો...માલપુવાના બેટર માં ડ્રાયફ્રુટ પાઉડર...ઈલાયચી પાઉડર..કેસર અને વરિયાળી ઉમેરો...મિક્સ કરી ને ગરમ ઘીમાં માપ સર બેટર પોર કરી પલટાવી બન્ને સાઈડ ક્રિસ્પી એવા મનપસંદ સાઈઝના માલપુવા બનાવો...(ઘી માં ડૂબે તેટલું પ્રમાણ રાખવું)
- 4
બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા માલપુવા તૈયાર થાય એટલે પ્લેટમાં ગોઠવી દરેક માલપુવા પર વચ્ચે 1/4 ચમચી જેટલું મધ(Honey) પોર કરી ઉપર પિસ્તા અને બદામની કતરણ થી સજાવો....પ્રસાદ પ્રભુને અર્પણ કરી પ્લેટમાં મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિલેટ રાગી રાબ(Milet Ragi raab recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#week3#વેસ્ટ#ગુજરાત#કાઠિયાવાડપોસ્ટ - 20 બાજરી અને રાગી માં ભરપૂર કેલ્શિયમ હોય છે ....અને મોન્સૂન ની સવારમાં ગરમાગરમ રાબ બનાવીને પીરસવામાં આવે તો જલસો પડી જાય....અને રાબમાં મેં ડ્રાયફ્રુટ પાઉડર...સુંઠ અને તજ પાઉડર ઉમેર્યા છે તેના લીધે હેલ્ધી...ટેસ્ટી અને પૌષ્ટિક બની છે...બાળકો તેમજ મોટા સૌ માણી શકે છે...👍 Sudha Banjara Vasani -
મલ્ટી ગ્રેઈન સ્વીટ પેનકેક(Multy grain sweet pancake recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જPost -4 Sudha Banjara Vasani -
કેસરી મગસના લાડુ (Saffron Magas Ladoo Recipe In Gujarati)
#RC1Theme1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી શુભ પ્રસંગો માં, પ્રસાદ તરીકે તેમજ નાના બાળકોને ખુશ કરવા બનાવવામાં આવે છે...પ્રોટીન થી ભરપૂર છે...તેમાં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે...કેસર થી રીચ ટેસ્ટ અને કલર આવે છે ...ખાંડની જગ્યાએ ગોળનો પાઉડર પણ વાપરી શકાય છે... Sudha Banjara Vasani -
રાગી ગોળના ગળ્યા ચીલા(Ragi Jaggery's sweet chila recipe in gujarati)
#GA4 #week22Key word Chilaપોસ્ટ -32 રાગી એક સુપર ફૂડ ગણાય છે...કેલ્શિયમ...મેગ્નેશિયમ અને પ્રોટીન તેમજ ફાઈબરથી ભરપૂર છે...ડાયાબિટીસ માટે ઔષધિ રૂપ છે...સવારના એક ગ્લાસ રાગીનું પેજવું પીવામાં આવે તો આખા દિવસનું પોષણ મળી જાય છે...આ વાનગી બાળકો અને વડીલોની પ્રિય છે... Sudha Banjara Vasani -
રાગી ભાખરી પીઝા (Ragi Bhakhri Pizza recipe in Gujarati)
#EBWeek13 રાગી એક કેલ્શિયમ થી ભરપૂર અને ઔષધીય ગુણો ધરાવતું ધાન્ય છે જેની ગણના Super Food માં થાય છે...બાળકો અને વડીલો માટે ફાયદાકારક છે...તેના સેવન થી નવી ઉર્જા મળે છે..મેં રાગી ની ભાખરીના પૌષ્ટિક પીઝા બનાવ્યા છે. આ ધાન્યનો મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અધિક ઉપયોગ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7Week7 શિયાળા ની ફૂલ ગુલાબી ઠંડીમાં અડદિયા ખાવાથી શરીરમાં ગરમાવો અને નવી ઉર્જા આવે છે બળવર્ધક છે અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. Sudha Banjara Vasani -
મિલ્ક ફ્રૂટ સલાડ (Milk Fruit Salad Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ એક પારંપરિક વાનગી છે જે ભોજન માં પૂરી સાથે પીરસાય છે...મલાઈદાર દૂધમાં સિઝન ના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસ તેમજ કેસર ઈલાયચી ઉમેરીને આ વાનગીને રીચ અને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે...પ્રસંગો માં ખાસ બને છે અને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
બનાના માલપુઆ (Banana Malpua Recipe in Gujarati)
#EB#week12#FD#cookpadgujarati માલપૂઆ એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, વેસ્ટ બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂઆ એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે. Daxa Parmar -
મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
#MW1#ઈમ્મુનિટી_બુસ્ટર_રેસિપિસ એવું કહેવાય છે કે શિયાળા માં જેણે વસાણાં ખાધા હોય તેને ક્યારેય માંદગી ના આવે... આ પાકના સેવન થી તન મન ઉર્જા અને તાજગીનો અનુભવ કરે...છે... ખુબજ પૌષ્ટિક અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે બળવર્ધક, યાદશક્તિ સતેજ કરે છે...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...આખો શિયાળો સવારના લેવામાં આવે તો આખા વર્ષ માટે નિરોગી રહેવાય છે... Sudha Banjara Vasani -
ઈન્સ્ટન્ટ માલપુવા (Instant Malpua Recipe In Gujarati)
#EB#Week12#Cookpadindia#Cookpadgujrati માલપુવા 8000 વર્ષો પહેલાંની એક મિષ્ટાન્ન છે. જે ખાસ કરીને તહેવારોનાં સમયે બનાવવામાં આવે છે.બીજી બધી મિઠાઈઓ કરતાં માલપુવા બનાવવામાં પણ સરળ છે. આ વાનગી ભારત, યુ.પી.,વેસ્ટ બંગાળ,નેપાલ, પાકીસ્તાન, ઓડીશામાં લોકપ્રિય ગણાય છે, સાથે બનાવવાની રીત થોડી અલગ અલગ પ્રકારની હોય છે. ઘણા લોકો એકલા માલપુવા ખાવાનું પણ પસંદ કરે છે, અને ઘણા લોકો રબડી સાથે ખાવાનું પસંદ કરે છે.માલપુવા એ એક પેનકેક જેવું જ હોય છે. આ વાનગી ને લોકો જમવામાં અથવા જમ્યા પછી લેવું પસંદ કરે છે. Vaishali Thaker -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
પૌષ્ટિક રાબ (Paushtik Raab recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપીસપોસ્ટ -1 પર્યુષણ દરમ્યાન તપ અને આરાધના કરવામાં આવતી હોય છે એકાસણા અને ઉપવાસ દરમ્યાન શારીરિક શક્તિ જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે આ ઝડપથી બની જતી પૌષ્ટિક રાબ ભરપૂર એનર્જી આપે છે.. Sudha Banjara Vasani -
-
માલપુઆ (Malpua recipe in Gujarati)
માલપૂવા એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂવા એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે.#યીસ્ટ#પોસ્ટ1 spicequeen -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
માલપુઆ (Malpua recipe in gujarati)
#EBWeek12માલપુઆ ભગવાન ને પ્રસાદ માટે ધરાવવામાં આવે છે.. ગુજરાતી ઘરોમાં ખાસ કરીને માલપુઆ બને . Sunita Vaghela -
-
વેર્મિસેલી ફાલુદા દૂધપાક(Vermeceli Falooda Dudhpak recipe in Gujarati(
ટ્રેં ડિંગ રેસીપીપોસ્ટ -3 આ એક જુદાજ પ્રકારનો દૂધપાક છે જેમાં શીતળતા(ઠંડક) પ્રદાન કરે તેવા દ્રવ્ય નો ઉપયોગ કરાયો છે....તકમરિયા(faluda) એ અતિ શીતળ ઘટક છે...પિત્ત અને એસીડીટી નું શમન કરે છે અને કંઈક જુદો સ્વાદ અને લૂક હોય તો બાળકો પણ ખાવા માટે લલચાય છે...વેનીલા કસ્ટર્ડ પાઉડર ને લીધે આઈસ્ક્રીમ જેવી સુગંધ આવે છે.... Sudha Banjara Vasani -
ફ્રૂટ નટ્સ સેફ્રોન મઠો (Fruit Nuts Safron Matho Recipe In Gujarati)
#KS6 મઠ્ઠો હંમેશા ઘરેજ બનાવવો જોઇએ જેથી ઘરના બધા સભ્યો ની મનપસંદ ફ્લેવર બની શકે....ઈલાયચી...કેસર....ચોકલેટ તેમજ સિઝન ના દરેક ફ્રૂટ્સ તેમજ ફ્રોઝન ફ્રૂટ્સ પણ વાપરીને બનાવી શકાય...મેં કેસરની રીચ ફ્લેવર આપી ફ્રેશ ફ્રૂટ્સ....ક્રીમ...તેમજ ડ્રાયફ્રુટ ઉમેરીને બનાવ્યોછે જે બધાને જરૂર પસંદ આવશે... Sudha Banjara Vasani -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
માલપુવા(malpuva recipe in Gujarati)
#સુપરશેફ2 #week2 જ્યારે અમે નાના હતા ને ત્યારે મારા દાદી અને મમ્મી આ માલપૂવા અવારનવાર બનાવતા અમારા ફેમિલિ મા બધા ના ફેવરેટ છે આજે મેં ફર્સ્ટ ટાઈમ માલપુવા બનાવ્યા છે આ માલ પુવા ને ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Komal Batavia -
-
-
રાગી ના લોટ નો શીરો (Ragi Shira Recipe In Gujarati)
#GA4#Week20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી એ ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવતું ધન્ય છે આ ઉપરાંત તેમાં ફાઈબર પણ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી ડાયાબિટીસના પેશન્ટને માટે તથા મેદસ્વિતા ના રોગમાં પણ ખૂબ લાભદાયી છે આ સિવાય તેમાં એમિનો એસિડ હોવાથી ચામડીના રૂપમાં પણ ઉપયોગી છે રાગી ગ્લુટેન ફ્રી ધાન્ય છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં આદિવાસીઓ માટે નો મુખ્ય ખોરાક છે. Shweta Shah -
ચૂરમા ના સ્વાદિષ્ટ લાડુ (Churma Swadist Ladoo Recipe In Gujarati)
#SGC#post1# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaગણેશ ચતુર્થી એ પવિત્ર હિન્દુ તહેવારો માનો એક તહેવાર છે મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતમાં ભાવપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી ને દિવસે ગણપતિનું સ્થાપન અને દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે Ramaben Joshi -
સુજીનો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ સુજીનો હલવો પૂજા અને ધાર્મિક પ્રસંગો માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે...બાળકો અને વડીલોને સૌની પસંદ ની વાનગી છે...સત્યનારાયણ ભગવાન ની પૂજા માં ખાસ બનાવાય છે..દૂધ અને ડ્રાયફ્રુટ ઉમેરવાથી એકદમ રીચ ટેસ્ટ આવે છે. Sudha Banjara Vasani -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Sweetમાલપુઆ એ ઉત્તર ભારતની ટ્રેડિશનલ મીઠાઈ છે પરંતુ હવે તો દરેક પ્રદેશમાં માલપુઆ બનાવવામાં આવે છે અને બધાયની ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. મેં આજે ઘઉંનો લોટ, ઝીણી સુજી, વરીયાળી પાઉડર, ઇલાયચી પાઉડર, દૂધ અને ક્રીમના ઉપયોગથી માલપુવા બનાવ્યા છે.જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બની છે. મીઠાઈ ની દુકાનમાં મળે એવા જ સ્વાદિષ્ટ બને છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
શક્કરિયા નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
ચૈત્રી નવરાત્રીના આજે ત્રીજા નોરતે માઁ ચંદ્રઘટા ની આરાધના કરવામાં આવે છે વ્રત અને ઉપવાસને લીધે ફરાળી વાનગી પ્રસાદમાં અર્પણ કરી છે...ખૂબ રીચ બને છે...🙏 Sudha Banjara Vasani -
બેસન ના લાડુ
બેસનના લાડુ તહેવારની મૌસમમાં ભારતમાં ખુબ પ્રખ્યાત છે. અને આ બનાવવામાં એટલી જ સરળ છે. ખાસ કરીને આ દિવાળી, ગણેશ ચતુર્થી અને રક્ષાબંધન પર બનાવાય છે. માત્ર ૩ સામગ્રીથી બનતી આ મીઠાઈ ખુબ સરળ છે અને તમે તેને આસાનીથી સ્ટોર પણ કરી શકો છો.Kausha Jani
More Recipes
ટિપ્પણીઓ (14)