બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

બહુ અસરકારક છે ઉધરસ,શરદી હોય અથવા બીમાર વ્યક્તિ માટે જલ્દી સજા થવા માં બહુ જ મદદરૂપ અને નિર્દોષ શક્તિવર્ધક રાબ છે..

બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)

બહુ અસરકારક છે ઉધરસ,શરદી હોય અથવા બીમાર વ્યક્તિ માટે જલ્દી સજા થવા માં બહુ જ મદદરૂપ અને નિર્દોષ શક્તિવર્ધક રાબ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૧ ટે.સ્પૂન ચાળેલો બાજરી નો લોટ
  2. ૧ ચમચો ઘી
  3. ૧/૨ ચમચો ગોળ
  4. ૧ ચમચીસૂંઠ ગંઠોડા તજ મરી નો પાઉડર
  5. ચપટીમીઠું
  6. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    પેન માં ઘી લઈ ધીમાં તાપે બાજરી નો લોટ શેકી લેવો..

  2. 2

    શેકાઈ જાય એટ્લે એમાં પાણી એડ કરવું,હલાવી ને મસાલો,ગોળ,મીઠું નાખી સરખું મિક્સ કરી ઉકળવા દેવું..થોડું ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું.
    રાબ તૈયાર છે..તરત પીવાના ઉપયોગ માં લેવી..રાબ હંમેશા ગરમ જ પીવી, તો જ શરદી ઉધરસ માં ફાયદો કરશે.

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes