મિક્સ લોટ ખીચું (Mix Flour Khichu Recipe In Gujarati)

Hina Naimish Parmar @hinanaimish
મિક્સ લોટ ખીચું (Mix Flour Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શોપ્રથમ એક બાઉલ માં પાણી લ્યો એક વાટકી લોટ હોઈ તો ૩ વાટકી પાણી લેવું એટલે આપડે લોટ ૧ વાટકી અને પા વાટકી લોટ છે એ પ્રમાણે માપ લેવા નું ૪ વાટકી પાણી ઉકળવા મુકીશું ઉકળે એટલે તેમાં અજમોને અને લીલા મરચા ઝીણા સુધારી ને નાખવા
- 2
હવે પાણી ઉકળી જાય એટલે તેમાં મીઠું નાખો હલાવો હવે તેમાં ખાવાનો સોડા નાખી ને ઉકળે એટલે તેમાં બધા લોટ નાખી ને વેલણ થી હલાવો
- 3
હવે ૫ મિનિટ ચડવા દયો ધીમા તાપે રાખો ચળી જાય એટલે ગેસ બંધ કરી ને ડિશ મા કાઢી લો અને તેને આચાર મસાલા સાથે તેલ નાખો પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
"ખીચું" ગરમ-ગરમ ખાવાની ખૂબ મજા આવે. કહેવાય છે કે ગુજરાતના પટેલ લોકો નું ખીચું ખૂબ જ સરસ બનતું હોય છે. ખીચા ને "પાપડીનો લોટ" પણ કહેવાય છે. ઘરોમાં ગરમ નાસ્તા તરીકે ખવાતા આ ખીચા એ હવે "સ્ટ્રીટ ફૂડ"માં પોતાનું સ્થાન જમાવ્યું છે.#RC2 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
મીક્સ ફલોર્સ ખીચું (Mix flours Khichu Recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક #પોસ્ટ૨૯#ફલોર્સ_લોટ#week2 ખીચું/પાપડીનો લોટ ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. સામાન્ય રીતે ખીચું ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે. પણ આજે મેં ત્રણ પ્રકારના #ચોખા,#બાજરી, #રાગી લોટ મિક્સ કરી ખીચું બનાવ્યું છે. Urmi Desai -
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9છપ્પન ભોગ રેસિપી ઘઉં ના લોટ નું ખીચું , મકાઈ ના લોટ નું ખીચું , બાજરી ના લોટ નું ખીચું વગેરે ઘણા અલગ અલગ લોટ માંથી ખીચું બનાવવા માં આવે છે .મેં ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે .આ વાનગી ગુજરાતી ઘરો માં બનતી હોય છે .સવારે કે સાંજે નાસ્તા માં બનાવી ને સર્વ કરી શકાય છે . Rekha Ramchandani -
-
ચોખાના લોટનું ખીચું ના બોલ(Rice Flour Khichu Balls Recipe In Gujarati)
#Cookpad Gujarati# ચોખા નુ ખીચુંગુજરાતી લોકોને ખીચ ભાવે છે અને હવે ખીચા માં ખૂબ જ વેરાયટીઓ બને છે. ચોખાના લોટનું facebook ઘઉંના લોટની ખીચું મગ ના લોટ નુ ખીચું બાજરી ના લોટ નું ખીચું ચોખા ના પાપડ નું ખીચું સ્ટફ ખીચુ લાડવા ખીચું બોલ ખીચું. આજે મેં બોલ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 #week9ખીચું એ ચોખા ના લોટ માં થી બનતી વાનગી છે જે ગરમાગરમ ખાવામાં આવે છે. આ વાનગી પચવામાં સરળ અને બનાવવામાં પણ સહેલી છે. ખૂબ સરસ લાગે 2અને નાના મોટા સૌ ને પસંદ આવે છે. Bijal Thaker -
-
ચોખાના લોટનું ખીચું
#RB12#Week 12#ખીચુંગુજરાતી લોકોની સ્પેશીયલ આઈટમખીચું છે ઠંડી અને વરસાદની સિઝનમાં ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે બાજરી ના લોટ નુ ખીચુ જુવાર ના લોટ નુ ખીચુ. મગ ના લોટનુંખીચું. ઘઉંના લોટનું ખીચું.પણ સૌથી ટેસ્ટી ચોખા ના લોટ નુ ખીચુ બને છે મે આજે તે બનાવ્યું છે. Jyoti Shah -
-
-
-
ચોખાનો અને ઘઉં ના લોટ નું ખીચું
જય જિનેન્દ્ર આથી જો ચોખાના લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને બનાવેલો છે જેને mustard oil સાથે ખાવાથી બહુ ટેસ્ટી લાગે છે .દહીં સાથે પણ બહુ સારું લાગે છે Pinky Jain -
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati
ગમે ત્યારે અને ગમે તે ટાઈમે ખાઈ શકાય, નાસ્તા માં પણ સારું લાગે અને ડિનર માં પણ એટલું જ પરફેક્ટ છે . Sangita Vyas -
-
-
ચોખા અને ઘઉંના લોટનુ મસાલા ખીચું (Chokha Wheat Flour Masala Khichu Recipe In Gujarati)
#CB9#Week 9 Rita Gajjar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15810488
ટિપ્પણીઓ