જાડા પૌવા નો ચેવડો

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225

જાડા પૌવા નો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામજાડા પૌવા
  2. 1વાટકો સિંગ દાણા
  3. 3 ચમચીતેલ વધાર માટે
  4. 3લીલા મરચા
  5. 2-3સુકા લાલ મરચા
  6. 1 ચમચીદળેલી ખાંડ
  7. 1 ચમચીલાલ મરચું પાવડર
  8. અડધી ચમચી હળદર
  9. ચપટીહીંગ
  10. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌવા ને એક લોયા માં શેકી લ્યો

  2. 2

    એક લોયા માં બે થી ત્રણ ચમચી તેલ મુકો તેલ ગરમ થઇ જવાય એટલે એમાં સિંગ દાણા નાખી દયો

  3. 3

    ગરમ તેલ માં સૌ પ્રથમ લાલ મરચા અને લીલાં મરચાં નાખો. પછી તેમાં હીંગ અને હળદર નાખો

  4. 4

    પછી એ તેલ ને પૌવા માં નાખી દયો પછી તેને હલાવી દયો

  5. 5

    તેમાં મીઠું, મરચું, ને ખાંડ નાખી ને હલાવી દયો

  6. 6

    એક બાઉલ માં કાઢી ને ગરમા ગરમ ચેવડો સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
પર

ટિપ્પણીઓ

Similar Recipes