રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફી છાલ કાઢી ઝીણા ટુકડા કરવા.ડુંગળી ના ઝીણા કટકા કરવા
- 2
મોટી તવી કે નોનસ્ટિક ગેસ પર મૂકી થોડું તેલ લગાડવું. ખીરામાં મીઠું અને પાણી નાખી સરખું ખીરું મિક્સ કરો. વાટકીમાં ખીરું લેવું. અને તવી ઉપર વચ્ચે મૂકી એજ વાટકી થી ઉંદર થી બહાર ની બાજુ એ ગોળ ગોળ ફેરવી.પાતળો ઢોસો પાથરવો.
- 3

- 4
ઢોસા ની ચારેય બાજુ તેલ નાંખવું.તવિથા થી ઢોસો ઉખાળી વચ્ચે મસાલો મૂકી.ઢોસા ની આકાર આપી પીરસવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
#GA4 #week_૧ #poteto #cooksnep.આ week ની ૨ જી રેસીપી છે..મસાલા ઢોસા.. Tejal Rathod Vaja -
-
-
-
મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે.જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને અમારા ફેમિલી માં બધાં ખૂબ જ પસંદ આવ્યાં તમે જરૂર ટ્રાય કરો. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3ઢોસા એ નાના મોટા સહુ ને પસંદગી ની વાનગી છે મારા ઘરે પણ બધા ને બહુજ પસંદ છે તો આજે હું મારા સન ની પસંદગી ની રેસિપિ શેર કરું છુ Dipal Parmar -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12813998
ટિપ્પણીઓ (3)