વેજીટેબલ પુલાવ ના મુઠીયા (Vegetable Pulao Muthia Recipe In Gujarati)

વેજીટેબલ પુલાવ બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મુઠીયા બનાવી દીધા.૧૫ દિવસે એક વખત અમારા ઘરમાં મુઠીયા બને જ. બધા ને બહુ જ ભાવે એટલે હું અલગ અલગ વેરિએશન કરી ને મુઠીયા બનાવું.
વેજીટેબલ પુલાવ ના મુઠીયા (Vegetable Pulao Muthia Recipe In Gujarati)
વેજીટેબલ પુલાવ બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મુઠીયા બનાવી દીધા.૧૫ દિવસે એક વખત અમારા ઘરમાં મુઠીયા બને જ. બધા ને બહુ જ ભાવે એટલે હું અલગ અલગ વેરિએશન કરી ને મુઠીયા બનાવું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બધા લોટ ચાળી લેવા અને તેમાં વેજીટેબલ પુલાવ ને થોડા હાથે થી મસળી ને નાખી દેવા.
- 2
હવે તેમાં મીઠું ખાંડ હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરુ અને તેલ નાખી ને મિક્સ કરી લેવું. છેલ્લે તેમાં સોડા બાય કાર્બ નાખી ઉપર લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લેવું. જરૂર મુજબ પાણી નાખીને મુઠીયા માટે નો લોટ તૈયાર કરી લેવો.
- 3
સ્ટીમર ગરમ કરવા મૂકવું તેમાં એક ચારણી રાખી ને તેલ વાળો હાથ કરી ને મુઠીયા ના લોટ માં થી મોટા લાંબા લુવા કરી ગોઠવી દેવા.૨૦ મીનીટ સુધી સ્ટીમ થવા દેવા. વચ્ચે ચપ્પુ ભરાવીને ચેક કરી લેવા. મુઠીયા ને ઠંડા થવા દેવા.
- 4
ઠંડા થઈ જાય પછી કાપી લેવા. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી હિંગ સૂકા લાલ મરચાં લીલાં મરચાં ના ટુકડા તલ અને મીઠા લીમડાના પાન નાખી મુઠીયા વઘારી દેવા.
- 5
ધીમા તાપે ૫/૭ મીનીટ સુધી થવા દેવા. વચ્ચે વચ્ચે થોડી વારે ઉપર નીચે કરવા એટલે સરસ ક્રિસ્પી થઈ જશે. અમને થોડા વધારે ક્રિસ્પી ભાવે એટલે થોડી વધારે વાર થવા દઉ. છેલ્લે તેમાં કોથમીર નાખી ને મિક્સ કરી લેવા.
- 6
Serving પ્લેટમાં કાઢી ગરમ ગરમ મુઠીયા ને દહીં અને લસણની ચટણી સાથે સર્વ કરવા.
તો તૈયાર છે
વેજીટેબલ પુલાવ ના મુઠીયા
વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી બની ને તૈયાર થઈ ગઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફટ ઓવર વેજીટેબલ રાઈસ ના મલ્ટી ગ્રેઈન મુઠીયા
મસાલા ભાત બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મલ્ટી ગ્રેઈન લોટ નાખી ને મુઠીયા બનાવી દીધા. વેસ્ટ માંથી બેસ્ટ. Sonal Modha -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
મુઠીયા (Muthia Recipe In Gujarati)
#ChooseToCook મુઠીયા ઢોકળાથોડી ખીચડી અને થોડા ભાત વધેલા પડ્યા હતા તો મેં એમાં થોડું વેરીએશન કરી અને મુઠીયા ઢોકળા બનાવી લીધા મુઠીયા ઢોકળામાં જેમ ભાત ખીચડી કે કોઈપણ વેજીટેબલ વધારે પ્રમાણમાં નાખીને બનાવવામાં આવે તો મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે Sonal Modha -
લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha -
વેજીટેબલ બાઇટ્સ (Vegetable Bites Recipe In Gujarati)
રવિવાર ના દિવસે લંચ માં ફૂલ ડીશ ન બનાવું કોઈ પણ એક ડીશ પણ ચાલે તો આજે મેં વેજીટેબલ બાઇટ્સ બનાવી દીધા. Sonal Modha -
હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
પાલક મુઠીયા (Spinach Muthia recipe in Gujarati)
#CB5#cookpadindia#cookpad_guj#CFમુઠીયા એ એક બાફેલું ગુજરાતી ફરસાણ છે,જે બાફેલું અથવા બાફી ને વઘરાય છે. હાથ વડે મુઠીયા વાળતા હોવા થી મુઠીયા નામ પડ્યું છે.ગુજરાત માં મુઠીયા, વાટા, વેલનીયા થી પણ ઓળખાય છે. આમ તો મુઠીયા ઘણા પ્રકાર ના બને છે જેમકે, દૂધી, વિવિધ ભાજીઓ,કારેલાં ની છાલ, ભાત વગેરે થી બનાવાય છે. Deepa Rupani -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : વેજીટેબલ પુલાવસાતમ ના દિવસે ખાવા માટે હુ છઠ્ઠ ના દિવસે વેજીટેબલ પુલાવ અને રાયતુ બનાવી ને રાખી દઉ . Sonal Modha -
મલ્ટીગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મલ્ટી ગ્રેઈન મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો બને ત્યાં સુધી એ જ લોટ વાપરવો . હું તો એ જ લોટ use કરું છું. થેપલા રોટલી મુઠીયા બધું એમાંથી જ બનાવું છું. Sonal Modha -
મેથી ના અચારી થેપલા (Methi Achari Thepla Recipe In Gujarati)
અમારે અહિયાં મોમ્બાસા મા બારે માસ લીલી મેથી મળે. અમારા ઘરમાં ૧૫ દિવસે એકવાર મેથી ના થેપલા બને તો આજે મેં થોડું વેરિએશન કરી ને મેથી ના અચારી થેપલા બનાવ્યા.નાના મોટા બધા ને થેપલા તો ભાવતા જ હોય. ગુજરાતી ઓ ક્યાંય પણ Traveling મા જાય થેપલા અને છુંદો તો સાથે હોય જ . Sonal Modha -
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post2#પુલાવ અત્યારે શિયાળા મા તમને માર્કેટ મા ગ્રીન વેજીટેબલ વધારે જોવા મળે છે .તો મે આજે અહીં ખાલી ગ્રીન વેજીટેબલ નો જ ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યો છે.જેમા ખૂબ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે અને ખૂબ જ જલ્દી થી બની પણ જાઈ છે. Vaishali Vora -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA 4#Week 19Pulaoવેજીટેબલ પુલાવ કૂકર માં Shital Shah -
ખીચડી ના રસીયા મુઠીયા (Khichdi Rasiya Muthia Recipe In Gujarati)
વધેલી ખીચડી અને મેથી ના મુઠીયા બનાવ્યા અને પછી તેમાં છાશ નો વઘાર કરી ગરમ ગરમ રસીયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
વેજીટેબલ મુઠીયા (Vegetable Muthia Recipe In Gujarati)
મુઠીયા તો આપને બનાવ્યે જ છીએ પણ આ થોડા હેલ્થી રીતે બનાવીએ#MDC Chetna Rakesh Kanani -
પતરવેલિયા / પાત્રા (Patarvelia / Patra Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : પતરવેલિયા ( પાત્રા )અમારા ઘરમાં બધાને પતરવેલિયા પાત્રા બહું જ ભાવે 😋 તો આજે મેં ડીનર માટે પતરવેલિયા બનાવ્યા. Sonal Modha -
વેજીટેબલ મુઠિયા (Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ મુઠીયા Ketki Dave -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5મે મલ્ટી ગ્રેઈન લોટ યુઝ કરીને પાલક ના મુઠીયા બનાવ્યા છે જે બહુ જ પૌષ્ટિક અને ટેસ્ટી લાગે છે, અને tea time માં ચા સાથે ખાવાની બહુ મજા આવશે. Sangita Vyas -
હેલ્ધી વેજીટેબલ મુઠીયા (Healthy Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiહેલ્ધી વેજીટેબલ મુઠીયા Ketki Dave -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાસમતી રાઈસ માં બધા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. તમને જે પસંદ હોય એ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. Palak Talati -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
My favourite 😘 અમારે દૂધી ના મુઠીયા થાય ત્યારે એકલા મુઠીયા ગરમા ગરમ ખાઈએ બહુ જ સરસ લાગે છે તેની સાથે ચા કોફી હોય તો જામો પડી જાય Pina Mandaliya -
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LOરાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું Dimple prajapati -
-
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બનાવતા હોય છે મે અહીંયા દુધી ના મુઠીયા બનાવ્યા છે Dipti Patel -
સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ વેજ પુલાવ (South Indian Style Veg Pulao Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ વેજ પુલાવઅમારા ઘરમાં દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ભાત બનતા જ હોય છે પણ હમણાં આખું અઠવાડિયું સાઉથ ઇન્ડિયન અલગ અલગ રાઈસ બનાવી ને ખાધા .આ રાઈસ થોડા બિરયાની જેવા છે પણ થોડું વેરિએશન કર્યું છે. ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋 Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)