કારેલા ડુંગળી નું શાક

Smruti Shah
Smruti Shah @Smruti

#RB3
મને બહુ જ ભાવતું હવે બધા નું ફેવરીટ

શેર કરો

ઘટકો

૫૦ મિનીટ
૨૫૦ ગ્રામ
  1. ૨૫૦ ગ્રામ કારેલા
  2. મીડિયમ ડુંગળી
  3. ૩/૪ કપ ગોળ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ટી સ્પૂનહિંગ
  6. ૨ ટે સ્પૂનતેલ
  7. ૧ ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  8. ૧ ટી સ્પૂનઅજમો
  9. ૧ ટી સ્પૂનતલ
  10. ૧ ટી સ્પૂનશીંગ નો ભૂકો
  11. ૧ ટી સ્પૂનહળદર
  12. ૨ ટી સ્પૂનલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનીટ
  1. 1

    કારેલા ને સાફ કરી ગોળ કાપી તેમાં મીઠું ભેળવી ૨૦ મિનીટ રહેવા દો અને ડુંગળી છોલી લાંબી સમારી સાઇડ પર મૂકો

  2. 2

    એક પેન માં તેલ મૂકી અજમો મૂકી હિંગ અને લસણ ની પેસ્ટ નાખી હલાવો અને કારેલા માં થી પાણી નિતારી ને તેને નાખી ચડવા દો

  3. 3

    પાંચ મિનીટ પછી ડુંગળી પણ નાખી ઉપર ઢાંકણ બંધ કરી ચડવા દો

  4. 4

    કારેલા ચડી જાય એટલે તેમાં બધો મસાલો નાખી છેલ્લે ગોળ કાપી ને નાખી હલાવો અને ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes