વધારેલી ખાટી રોટલી (Vaghareli Khati Rotli Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
વધારેલી ખાટી રોટલી (Vaghareli Khati Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીમા બે વાટકી પાણી ઉમેરો પછી તેની છાશ કરી લો. રોટલીના ટુકડા કરી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઇ, જીરું, થોડું લાલ મરચું, હળદર, હીંગ ઉમેરીને વધાર કરો ને તરત થોડું પાણી ઉમેરો. પછી તેમાં છાશ ઉમેરીને બધો હવેજ કરો અને પછી ગોળ પણ ઉમેરો.
- 3
છાશ બરાબર ઉકળે એટલે તેમાં રોટલી ના ટુકડા ઉમેરો ને ચડવા દો. તેલ ઉપર આવવા લાગે એટલે ધીમી આચે પાંચ મિનિટ રાખો ને ધાણાજીરુ ઉમેરો પછી નીચે ઉતારી લો.
- 4
તો તૈયાર છે આપણી ખાટી મીઠી વધારેલી રોટલી. આ રોટલી ગરમ અને ઠંડી બેઉ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati રાઇ,મીઠા લીમડાનાં વધાર સાથે Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફલાવર બટેકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કોબીજ વટાણા બટેકા ને ટામેટાં નુ શાક (Cabbage Vatana Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
જીરાવાળી વધારેલી રોટલી (Jeera Vali Vagahreli Rotli Recipe In Gujarati)
મોર્નિંગ બ્રેકફાસ્ટ Marthak Jolly -
લીલી ચોળી બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
બેસન, હીંગ, દહીથી બનતી કઢી#RB1#cookpadindia Bharati Lakhataria -
-
-
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દૂધી બટેકા ને ટામેટાં નુ શાક (Dudhi Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16490746
ટિપ્પણીઓ