કોલ્ડ કોફી

Urvi Solanki @cook_17653029
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં દૂધ કોફી સીરપ આઇસક્રીમ બરફ ખાંડ નાખી ક્રશ કરો.
- 2
ત્યાર બાદ એક ગ્લાસમાં થોડું કોફી સીરપ નાખી ઉપરથી કોલ્ડ કોફી નાખવી.
- 3
ઠંડુ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Chocolate Cold Coffee With Icecream Recipe In Gujarati)
#RB17#FDS#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતાબેન રેસીપી શેર બદલ Rita Gajjar -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara -
કોલ્ડ કોફી
કુક પેડના બથૅડે પર મેં તેને સેલિબૃેટ કરવા માટે સ્પેશિયલ કોલ્ડ કોફી.#Cookpad turns3 Rajni Sanghavi -
-
-
કોલ્ડ કોફી (Cold coffee recipe In Gujarati)
#myfirstreciepie#November#GA4#week8#!milkcoffee Purvi Khakhariya -
-
-
-
-
-
ગ્રીન બ્યુટી મોકટેલ
ગરમી મા ઠંડક આપતાં પીણાં પીવા નું વધારે બધા પસંદ કરતા હોય છે. અલગ અલગ પીણાં થી તાજગી મળે છે. આ પીણું બનાવવા માં ખુબ જ સરળ છે. જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#કોલ્ડ કોફી#Cookpad#Cookpadgujaratiકોલ્ડ કોફી એનર્જીમાં વધારો કરે છે સ્ફૂર્તિ માં વધારો કરે છે અને શરીરને ઠંડક આપે છે Ramaben Joshi -
મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ 🍫 કોફી
નો ફાયર રેસિપી#NFR : મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ કોફીગરમી ની સિઝન માં કોલ્ડ ચોકલેટ કોફી પીવાની મજા આવે. Sonal Modha -
કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ
#RB11#Week11#Coldcoffeeકોફી એ ભારતીય પીણું નથી પણ ભારત માં બહુ લોકપ્રિય છે. એમાંય હોટ કોફી અને કોલ્ડ કોફી બંને જ એટલા જ ફેમસ છે. હવે એમાં પણ ઘણા વૅરિએશન્સ આવ્યા છે. આ કોલ્ડ કોફી હું મારા દીકરા પ્રેરક ને ડેડિકેટે કરીશ કેમ કે એને કોલ્ડ કોફી બહુ ભાવે. કોલ્ડ કોફી એમ તો સામાન્ય બધા ના ઘરે બનતી હોય છે પણ રીત અને થોડા ઇન્ગ્રેડિએન્ટ્સ અલગ અલગ હોવા થી એનો સ્વાદ પણ અલગ આવે છે એકદમ બાર જેવો. Bansi Thaker -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11624667
ટિપ્પણીઓ