રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરી નીછાલ કાઢી નાના નાના ટુકડા કરી, અને એક તપેલીમાં પાણી માં કટકા ઉમેરો અને ગેસ પર મૂકી તેમાં કેરી ઉમેરો અને બફાઈ જાય એટલે ચાળણીમાં કાઢી લો.
- 2
પછી એક તપેલીમાં ૧ ચમચી ઘી ઉમેરો અને તેમાં ગોળ અને ગોળ ડૂબે તેટલું પાણી લો અને ચાસણી કરો,તજ- લવિંગ ઉમેરો અને ગોળ નીચાસણી એકતારી થાય એટલે તેમાં બફાઈ ગયેલ કેરી ઉમેરો અને ૫ મીનીટ માટે ફરી ઉકાળો.
- 3
ગોળ કેરી તૈયાર.... ઉનાળામાં જો રોટલી -થેપલા સાથે સર્વ કરો અને લૂ થી પણ બચવા માટે ફાયદાકારક....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EBWeek 2Post 2મેં અહીં ગોળકેરી અથાણાં ની નથી બનાવી. પણ મુરબા જેવી બનાવી છે. ગોળ નું પાણી ગરમી માં ઠંડક કરે એમાં પણ અંદર કેરી ઉમેરવા થી એનો ગુણ વધે છે. અને ખાટીમીઠી હોવાથી બાળકો પણ હોંશે થી ખાય છે. Hiral Dholakia -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે બધા જુદી જુદી રીતે અથાણા બનાવતા હોય છે, મારી ગોળ કેરીની રેસીપી તમારી વચ્ચે શેર કરુ છુ Bhavna Odedra -
ગોળ કેરી(Gol Keri recipe in gujarati)
#કેરીઉનાળામાં ગરમી માં ખુબ જ ગુણકારી ગોળ ને લીધે પેટ માં ઠંડક આપે છે Manisha Hathi -
-
-
-
ગોળ કેરી
#માઇઇબુક#post2ગોલકેરી નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે ખાટું મીઠું ચટપટું લાગે છે હુ સીઝન માં બે થી ત્રણ દિવસ ચાલે એટલું બનાવું તજેતાજુ ખાવા ની મજા આવે છેઅને તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય Archana Ruparel -
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya -
-
-
-
-
-
કાંટલા વાળી ગોળ પાપડી (માતર)
શિયાળામાં ઠંડી થી રક્ષણ આપતું અને રોગપ્રતિકારક શક્તિ વધારે તેવું વસાણું આજે શીખીશું જે નાના બાળકો ને પણ ભાવશે.. soneji banshri -
-
ગોળ ખારેક, કેરી નું અથાણું
#APR અથાણાં માં ગોળકેરી નું મહત્વ અનેરું છે.લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતી હોય છે. Varsha Dave -
-
-
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#week6શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી થવી એ સામાન્ય વાત છે.બાજરીના લોટની રાબ એ શિયાળાની ઋતુમાં શરીર ને ગરમાવો આપવા અથવા શરદી-ખાંસી માં હાથવગો અને ઘરગથ્થું ઉપચાર છે. Kajal Sodha -
-
-
ગુજરાત નૂ સ્પેસયલ ગોળ કેરી નૂ અથાણું(athanu recipe in gujarati(
#યીસ્ટ#અથાણું#સૂપરશેફ4ભાખરી સાથે મજા પડી જાય અથાણું ખાવાની તમે એક વાર બનાવજો Daksha Vaghela -
-
-
-
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ગોળ કેરી નું અથાણું
#EB#week2Post2બધાના ઘરમાં અથાણા સિઝનમાં બનતા હોય છે. અથાણા જાતજાતના બનતા હોય છે . અહીં મે ગોળ અને કેરીનો ઉપયોગ કરીને ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. આ અથાણુ સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું ખીચડી, રોટલી, ભાખરી અને થેપલા સાથે સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16192687
ટિપ્પણીઓ